Quiznetik

[ગુજરાતી] Fundamentals of Business Economics-1 | Set 1

1. કોના કહેવા મુજબ, અર્થશાસ્ત્ર એ સંપત્તિનું વિજ્ઞાન છે?

Correct : B. એડમ સ્મિથ

2. કોના કહેવા મુજબ, અર્થશાસ્ત્ર એ કલ્યાણલક્ષી સિધ્ધાંત છે?

Correct : A. માર્શલ

3. અછતની વિભાવના કેવી છે?

Correct : B. સંબંધિત

4. વેલ્થ ઓફ નેશનના લેખક કોણ છે?

Correct : C. એડમ સ્મિથ

5. બીજા કયા નામથી અર્થશાસ્ત્ર જાણીતું છે?

Correct : D. અર્થશાસ્ત્રનું વિજ્ઞાન

6. અર્થશાસ્ત્ર હેતુ વિશે તટસ્થ છે તે ખ્યાલ કોણે આપ્યો?

Correct : B. રોબિન્સ

7. અર્થશાસ્ત્રનો વિજ્ઞાન તરીકે અભ્યાસ શરૂ કરનાર પ્રથમ અર્થશાસ્ત્રી કોણ છે?

Correct : D. એડમ સ્મિથ

8. અર્થશસ્ત્રને વાસ્તવિક વિગ્નાન તરીકે કોણે પરિચય કરાવ્યું?

Correct : B. રોબિન્સ

9. કયા અર્થશાસ્ત્રિએ અર્થશાસ્ત્રના અભ્યાસના મધ્યમાં સામાજીક પસંદગી અને વિતરણને મુક્યા?

Correct : B. સેમ્યુલ્સન

10. કયા અર્થશાસ્ત્રિ અર્થશાસ્ત્રમાં અછતની વિભાવનાનો અભ્યાસ કરે છે?

Correct : C. રોબિન્સ

11. અર્થશાસ્ત્રમાં માંગ વિશ્લેષણના અભ્યાસની તપાસ કોણ કરે છે?

Correct : A. ગ્રાહક

12. ઉપભોક્તા અને નિર્માતા સિવાય અન્ય વ્યક્તિનો ત્રિજો સ્વભાવ કોનો છે?

Correct : C. શ્રમિકો

13. જ્યારે ઉત્પાદનો મોંઘા હોય ત્યારે પ્રતિષ્ઠિત માલની માંગ કેવી હોય છે?

Correct : A. વધારે

14. અવેજી વસ્તુના ભાવમાં ફેરફાર એ વસ્તુની માંગમાં----------- કરે છે.

Correct : A. ઘટાળો

15. માંગ રેખાનો ઢાળ કેવો હોય છે?

Correct : A. નકારાત્મક

16. માંગની મુલ્યસાપેક્ષતાના પ્રકાર કેટલા છે?

Correct : C. પાંચ

17. કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોયતો માંગની મુલ્યસાપેક્ષતા કેટલિ હશે?

Correct : B. મુલ્યઅનપેક્ષ માંગ

18. જો માંગની મુલ્યસાપેક્ષતા 1 હોય તો માંગનું સ્વરૂપ કેવુ હશે?

Correct : C. એકમમુલ્યસાપેક્ષ માંગ

19. આવકની મુલ્યસાપેક્ષતાના પ્રકાર કેટલા છે?

Correct : B. ત્રણ

20. સંબંધીતવસ્તુની કિંમતમાં ફેરફારને કારણે વસ્તુની માંગમાં ફેરફાર થાય છે તેનો અર્થ શું છે?

Correct : B. માંગની પ્રતિ મુલ્યસાપેક્ષતા

21. કિંમત અને માંગના કયા સંબંધો દ્વારા માંગની સ્થિતિસ્થાપકતા સમજાવવામાં આવી છે?

Correct : C. સંખ્યાત્મક

22. સંપુર્ણ સ્પર્ધાના કિસ્સામાં માંગમાં સ્થિતિસ્થાપકતા શું છે?

Correct : C. સંપુર્ણપણે સ્થિતિસ્થપક

23. વૈભવી વસ્તુઓની માંગની સ્થિતિસ્થાપકતા શું છે?

Correct : A. સ્થિતિસ્થાપક

24. હલ્કા પ્રકારની વસ્તુઓની આવક સ્થિતિસ્થાપકતા શું છે?

Correct : A. એકમ આવક સ્થિતિસ્થાપકતા

25. નીચેનામાંથી કઈ વસ્તુ શુન્ય આવક સ્થિતિસ્થાપકતા હોઇ શકે છે?

Correct : C. સોય

26. જ્યારે માંગ સંપુર્ણ મુલ્યઅનપેક્ષ હોય ત્યારે માંગ રેખાનો ઢાળ કેવો હોય છે?

Correct : B. X અક્ષ ને સમાંતર

27. લાંબાગાળાની માંગની સ્થિતિસ્થાપકતા ટુંકા ગાળાની સરખામણીમાં કેવી હોય છે?

Correct : A. વધુ

28. સમ્રૂધ લોકોની મોટાભાગની વસ્તુઓની માંગ કેવી હોય છે?

Correct : C. મુલ્યઅનપેક્ષ

29. ઉત્પાદન વિધેય દ્વારા કયા પરિબળો બતાવવામાં આવે છે?

Correct : C. ઉત્પાદન અને ઉત્પાદનના સાધનો

30. ઉત્પાદન વિધેયના કેટલા સ્વરૂપો છે?

Correct : B. બે

31. ઉત્પાદન વિધેય કોના પર અધારીત છે?

Correct : A. ટેકનોલોજી

32. ટૂંક સમય ઉત્પાદન વિધેય મ પેઢિનુ કદ કેવુ હોય છે?

Correct : C. સ્થિર

33. અન્ય પરિબળોને યથાવત રાખીને જો ઉત્પાદનના સાધનોમાં ફેરફાર કરવામાં આવે તો કેટલા તબક્કામાં અસર થાય છે?

Correct : B. બે

34. ઉત્પાદનના કયા તબક્કામાં કુલ,સરેરાશ અને સિમાંત ઉત્પાદન વધે છે?

Correct : A. પ્રથમ

35. ઉત્પાદનના ત્રિજા તબક્કામાં કયો નિયમ જોવા મળે છે?

Correct : A. ઘટતી પેદાશનો નિયમ

36. ઉત્પાદનના કયાં તબક્કામાં કુલ ઉત્પાદન વધવાને બદલે ઘટવાનુ વલણ ધરાવે છે?

Correct : C. ત્રિજા

37. ઉત્પાદનનાં કયા તબક્કામાં નિયોજક ઉત્પાદનના સધનોનુ પ્રમાણ વધારવાનુ બંધ કરી દેશે?

Correct : D. શુન્ય સિમાંત ઉત્પાદન

38. કયા ક્ષેત્રમાં ઘટતા વળતરનો નિયમ સૌ પ્રથમ અનુસરાય છે?

Correct : A. ક્રુષી ક્ષેત્ર

39. ઉત્પાદનનાં કયા તબક્કામાં સિમાંત ઉત્પાદન નકારાત્મક પરંતુ સરેરાશ ઉત્પાદન હકારાત્મક જોવા મળે છે?

Correct : C. ત્રિજા

40. બીન પ્રમાણસર ઉત્પાદનનાં નિયમમાં કયા પ્રકારના ફેરફારો માપવામાં આવે છે?

Correct : D. ઉપરના તમામ

41. કયો ખર્ચ ઘટે છે પરંતુ ક્યારેય શુન્ય થતો નથી?

Correct : B. સરેરાશ સ્થિર ખર્ચ

42. કુલ ઉત્પાદન ખર્ચ + ઉત્પાદનનાં એકમો=--------

Correct : B. સીમાંત ખર્ચ

43. સરેરાશ ખર્ચ વક્ર નો આકાર કેવો હોય છે?

Correct : B. U આકારની

44. જ્યારે ઉત્પાદનનું પ્રમાણ શુન્ય હોય ત્યારે કયો ખર્ચ હકારાત્મક હોય છે?

Correct : B. સ્થિર ખર્ચ

45. સ્થિર ખર્ચનો આકાર કેવો હોય છે?

Correct : C. X અક્ષ ને સમાંતર

46. શ્રમીકોને દરરોજ ચુકવવુ પડતુ વેતન એ કયા પ્રકારનો ખર્ચ છે?

Correct : A. સ્થિર ખર્ચ

47. લાંબા સમય ગાળે બધા ખર્ચ કેવા થાય છે?

Correct : D. અસ્થિર ખર્ચ

48. કયા પ્રકારનો ખર્ચ X અક્ષ ને સમાંતર જોવા મળે છે?

Correct : B. સ્થિર ખર્ચ

49. કયા પ્રકારનો ખર્ચ હોકી સ્ટીક ના આકારનો હોય છે?

Correct : C. સીમાંત ખર્ચ

50. કયા ખર્ચને ઉત્પાદનના એકમો સાથે સિધો સબંધ નથિ?

Correct : A. સ્થિર ખર્ચ