Quiznetik

[ગુજરાતી] Computer Application | Set 1

1. પેઈજ બ્રેક કમાન્ડ .... ટેબમાં આવેલ હોય છે

Correct : C. Page Layout

2. માઈક્રોસોફ્ટ વર્ડ માં જોડણીની ભૂલો માટે કયા રંગની અંડરલાઈન દર્શાવવામાં આવે છે?

Correct : B. લાલ

3. ડોક્યુમેન્ટ્માં આવેલી તમામ માહિતી પસંદ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે?

Correct : C. Ctrl+A

4. 'Microsoft word ' એ કયા પ્રકારનુ ઉદાહરણ છે ?

Correct : D. Strikethrough

5. Portrait અને Landscape _____________ છે.

Correct : A. Page Orientation

6. વર્ડ એપ્લીકેશન નીચેના માંથી શેના દ્વારા બંધ કરી શકાય છે?

Correct : B. Alt+F4

7. કયો વિકલ્પ Insert Table Auto fit behavior માં ઉપલબ્ધ નથી?

Correct : C. Auto fit to windows

8. Undo શોર્ટકટ કી ________ છે.

Correct : D. Ctrl+Z

9. સ્પેલિંગ અને ગ્રામર ની ચકાસણી માટેની કી કઈ છે?

Correct : A. F7

10. વ્યાકરણની ભૂલ માટે કયા રંગની લાઈન જોવા મળે છે?

Correct : C. જાંબલી

11. ફાઈલ ને સંગ્રહ કરવા માટે કઈ કી નો ઉપયોગ થાય છે?

Correct : C. Ctrl+S

12. ATM એટલે શું ?

Correct : A. Automatic Taller Machine

13. GIGO એટલે શું ?

Correct : D. Garbage In Garbage Out

14. POST એટલે શું ?

Correct : B. Power on Self Tested

15. ASCII એટલે શું ?

Correct : A. American Standard Code for Information Interchange

16. HTML એટલે શું ?

Correct : C. Hyper Text Markup Language

17. HTTP એટલે શું ?

Correct : A. Hyper Text Transfer Protocol

18. TCP/IP એટલે શું ?

Correct : C. Transmission Control Protocol/ Internet Protocol

19. FTP એટલે શું ?

Correct : A. File Transfer Control Protocol

20. HDD એટલે શું ?

Correct : D. Hard Disk Drive

21. RAM કયા પ્રકાર ની મેમરી છે?

Correct : C. હંગામી

22. Hyper Link એટલે શું ?

Correct : C. Page નુ બીજા Page સાથે જોડાણ

23. MICR એટલે શું ?

Correct : D. Magnetic Ink Character Recognizer

24. OCR એટલે શું ?

Correct : A. Optical Character Reader

25. Microsoft word માં એલિજમેન્ટ કેટલા પ્રકાર ના હોય છે?

Correct : B. 4

26. Word માં Change Case મેનુ વિકલ્પ કઈ ટેબમાં આવે છે?

Correct : A. Home

27. Ctrl+P થી કયુ કાર્ય થાય છે?

Correct : A. Print

28. Ctrl+K થી કયુ કાર્ય થાય છે?

Correct : C. Hyper Link

29. Ctrl+X થી કયુ કાર્ય થાય છે?

Correct : A. Cut

30. Ctrl+Y થી કયુ કાર્ય થાય છે?

Correct : B. Redo

31. Ctrl+Esc થી કયુ કાર્ય થાય છે?

Correct : D. Start menu

32. Ctrl+F4 થી કયુ કાર્ય થાય છે?

Correct : C. File Close

33. www એટલે શું ?

Correct : B. World Wide Web

34. LAN એટલે શું ?

Correct : C. Local Area Network

35. WAN એટલે શું ?

Correct : A. Wide Area Network

36. PAN એટલે શું ?

Correct : B. Private Area Network

37. URL એટલે શું ?

Correct : D. Universal Resource Locator

38. Page Break કેટલા પ્રકાર ના છે ?

Correct : B. 7

39. Font ને ઘાટા કરવા માટે કઈ શોર્ટકી નો ઉપયોગ થાય છે ?

Correct : C. Ctrl+ B

40. Font ને ત્રાંસા કરવા માટે કઈ શોર્ટકી નો ઉપયોગ થાય છે ?

Correct : A. Ctrl+ I

41. Font ની નીચે અંડરલાઈન કરવા માટે કઈ શોર્ટકી નો ઉપયોગ થાય છે ?

Correct : D. Ctrl+ U

42. Font ને બદલવા માટે કઈ શોર્ટકી નો ઉપયોગ થાય છે ?

Correct : B. Ctrl + Shift+F

43. Ctrl+ F થી કયુ કાર્ય થાય છે?

Correct : C. Find

44. Ctrl+H થી કયુ કાર્ય થાય છે?

Correct : B. Replace

45. Ctrl+J થી કયુ કાર્ય થાય છે?

Correct : D. Justify

46. Ctrl+G થી કયુ કાર્ય થાય છે?

Correct : A. Go To

47. નીચેનામાંથી કયું ઓપરેટીંગ સિસ્ટમ નથી?

Correct : D. IBM

48. નીચેનામાંથી કયું બ્રાઉઝર નથી?

Correct : A. OS/400

49. નીચેનામાંથી કયું આઉટ્પુટ સાધન નથી?

Correct : C. OCR

50. નીચેનામાંથી કઈ કોમ્પુટરની ભાષા છે?

Correct : A. Binary