34. સ્ત્રીના લગ્નવિષયક કાનૂનોમાં ‘ હિંદુ લગ્ન ધારો ’ ક્યારે અમલમાં આવ્યો ?
Correct : D. 1955
35. મહાત્મા ગાંધીજીએ કઈ પ્રથાને હૃદયહીન ગણાવી અને તેની નાબૂદી કરવા ઉપર ભાર મૂક્યો છે.
Correct : C. દહેજપ્રથા
36. 1984ના સુધરેલાં કાયદા મુજબ,“ લગ્ન પહેલાં કે લગ્ન પછી ગમે ત્યારે લગ્નસંબંધમાં કન્યાને કે વરને અથવા અન્ય કોઈ વ્યક્તિને મિલકત કે કિંમતી સિક્યુરીટી અપાઈ હોય કે આપવાની કબૂલાત કરી હોય તો તેને ______ કહેવાય.”
Correct : C. દહેજ
37. લોકસભા,રાજ્યસભા અને વિધાનસભાઓમાં સ્રીઓ માટે કેટલા ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરેલ છે ?
Correct : A. 33
38. 1951ના ક્યા ધારાથી સ્રી-પુરૂષને સમાન રીતે ચૂંટણીમાં પુખ્તવયે મતદાન અને ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો તથા ચૂંટાઈ આવવાનો અધિકાર મળ્યો છે ?
Correct : A. લોક્પ્રતિનીધિત્વ ધારો
39. બીજા રાષ્ટ્રોની સ્ત્રીઓની રાજકીય સ્થાનની સરખામણીએ ભારતીય નારીનું રાજકીય સ્થાન ________ છે.
Correct : C. ઊચું
40. ક્યા યુગમાં આર્થિક પ્રવૃતિમાં સહભાગીપણાની બાબતમાં સ્રીનું સ્થાન લગભગ પુરુષ સમકક્ષ હતું ?
Correct : C. પ્રાચીન યુગ
41. પરંપરાગત ભારતીય અર્થવ્યવસ્થાને ................................ તરીકે વર્ણવામાં આવે છે.
Correct : A. કૃષિ - અર્થવ્યવસ્થા
42. કયો કાયદો ભરતી, વેતન અને નોકરીની શરતોમાં સ્ત્રી-પુરુષ પ્રત્યે કોઇપણ પ્રકારના ભેદભાવનો નિષેધ મુકે છે ?
Correct : D. સમાન વેતન ધારો,1976
43. નીચેનામાંથી કઈ બાબત ભારતમાં સ્ત્રીઓના ઓછા આર્થિક સહભાગીપણા માટે કારણભૂત છે ?
Correct : D. ઉપરોક્ત તમામ
44. નીચેનામાંથી કઈ બાબત ભારતમાં સ્ત્રીઓના ઓછા આર્થિક સહભાગીપણા માટે કારણભૂત છે ?
Correct : D. ઉપરોક્ત તમામ
45. સ્ત્રીનો સામાજિક દરજ્જો એક _________ ખ્યાલ છે.
Correct : B. સંયુક્ત
46. ક્યા પરીબળે સ્ત્રીના દરજ્જા ઉપર,સ્ત્રીના સમગ્ર જીવન ઉપર સર્વાંગી,વ્યાપક અને દુરોગામી અસરો ઉપજાવી છે ?
Correct : C. સ્ત્રી શિક્ષણે
47. શિક્ષિત સ્ત્રીઓ દ્વારા તેમના સંતાનોનું સામાજીકરણ પણ ................... ઢબે કરે છે.
Correct : D. આધુનિક
48. 2011 માં ભારતમાં સ્ત્રીઓમાં સાક્ષરતા દર કેટલો હતો ?
Correct : C. 65.46
49. ક્યા યુગમાં સ્ત્રીઓને સૈદ્ધાંતિક રીતે શૈક્ષણિક અધિકાર અને તક ઉપલબ્ધ બન્યાં ?
Correct : B. બ્રિટીશયુગ
50. કઈ બાબત સ્ત્રીના શારીરિક અને માનસિક જીવન ઉપર વિપરીત અસરો પાડે છે ?