19. સામાજિક સંશોધનનું મહત્વ નક્કી કરતા મુખ્ય બે માપદંડો ક્યા છે ?
Correct : B. સંશોધનની યથાર્થતા અને સંશોધનની ઉપયોગીતા
20. જે સંશોધનનો હેતુ વૈજ્ઞાનિક ઉપકરણો,વૈજ્ઞાનિક ખ્યાલો તેમજ વૈજ્ઞાનિક સિદ્ધાંતો વિકસાવવાનો હોય તેવા સંશોધનોને _________ સંશોધનો કહેવાય.
Correct : B. શુદ્ધ
21. જે સંશોધનનો હેતુ માનવજીવનનો ઉત્કર્ષ,કલ્યાણ,માનવજીવનની સુધારણાનો કે સામાજિક સમસ્યાઓના નિવારણનો હોય તેવા સંશોધનોને ________સંશોધનો કહેવાય.
Correct : C. વ્યવહારલક્ષી
22. સામાજિક સંશોધન પ્રક્રિયાનું પ્રથમ સોપાન કે પગથિયું એટલે ....
Correct : D. સંશોધન-વિષયની વિચારણા અને પસંદગી
23. સંશોધનકાર્યને દિશાસૂચન આપવા માટેનું તાર્કિક અને આયોજિત સાધન એટલે ....
Correct : B. સંશોધન યોજના
24. ‘ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશ્યલ સાયન્સ રીસર્ચ ’- [ ICSSR]નીસ્થાપના ક્યારે થઇ ?
Correct : A. 1969
25. સંશોધકે અહેવાલ લેખનમાં પુસ્તકો,લેખો કે પ્રગટ - અપ્રગટ દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હોય તેની યાદી એટલે...
Correct : C. સંદર્ભસૂચી
26. સંશોધન અહેવાલ લેખન શું છે ?
Correct : B. વૈજ્ઞાનિક પ્રવૃતિ
27. જે સંશોધન પાછળ માત્ર જ્ઞાન મેળવવાનો હેતુ હોય, “ જ્ઞાન ખાતર જ્ઞાન ” મેળવવાનો હેતુ હોય તેવા સંશોધનને કેવું કહેવાય ?
Correct : B. મૂળભૂત
28. ઐતિહાસિક પદ્ધતિનો ઉપયોગ કરીને થતાં સંશોધનને ______ સંશોધન કહેવાય.
Correct : C. ઐતિહાસિક
29. ૧૯મી સદીમાં પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓ,દર્ખેમ ,કાર્લ માર્ક્સ અને મેક્સવેબરે કેવા સંશોધનો કર્યા હતા ?
Correct : B. ઐતિહાસિક
30. ક્યા ભારતીય સમાજશાસ્ત્રી કે જેમનો ભારતના રામપુરા ગામનો અભ્યાસ,જે અનુભવજન્ય ક્ષેત્ર સંશોધન છે અને જે ‘The Remembered village ’શીર્ષક હેઠળ પુસ્તકરૂપે પ્રકાશિત થયેલ છે.
Correct : B. ડો. એમ.એન.શ્રીનિવાસ
31. ક્યા ભારતીય સમાજશાસ્ત્રી કે જેમનો ભારતના સમીરપત ગામનો અભ્યાસ,જે અનુભવજન્ય ક્ષેત્ર સંશોધન છે અને જે ‘Indian village ’શીર્ષક હેઠળ પુસ્તકરૂપે પ્રકાશિત થયેલ છે.
33. સમાજજીવનની જે ઘટના કે પ્રશ્ન નવો હોય,તેવી ઘટનાકે પ્રશ્નની જાણકારી મેળવવા માટે થતું સંશોધન એટલે ....
Correct : A. આરંભિક સંશોધન
34. સામાજિક ઘટનાના લક્ષણો કે અન્ય સામાજિક ઘટના સાથે સંબંધ વર્ણવાના હેતુથીથતું સંશોધન…?
Correct : D. વર્ણાત્મક
35. જે સામાજિક સંશોધનમાં કેવી રીતે ? [How] અને શા માટે ?[Why]- એવા પ્રશ્નોનો ઉત્તર મળે તેવા સંશોધનોને કેવા પ્રકારના સંશોધનો કહેવાય ?
Correct : C. ખુલ્લાસત્મક સંશોધન
36. આધુનિક વિજ્ઞાનની પ્રયોગપદ્ધતિનો ઉપયોગ કરીને સામાજિક વિજ્ઞાનોમાં પ્રયોગપદ્ધતિનો પાયો નાંખનાર વિદ્વાન....
Correct : C. સ્ટુઅર્ટ ચેપી
37. સમાજશાસ્ત્રમાં કેવા પ્રકારના સંશોધનો હાથ ધરવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે ?
Correct : A. પ્રયોગાત્મક સંશોધન
38. “ ઉત્તર ગુજરાતમાં કોરોનાની મહામારીની શિક્ષણક્ષેત્રે અસરો ”--- એ ક્યા પ્રકારનું સામાજિક સંશોધન કહેવાશે ?
Correct : A. આરંભિક સંશોધન
39. દરેક વિજ્ઞાનને સમજવાના _______ એ બૌદ્ધિક સાધનો છે.
Correct : C. ખ્યાલો
40. ખ્યાલ [ Concept]માટે અન્ય ક્યા શબ્દોનો ઉપયોગ થાય છે ?
Correct : C. A અને B
41. અભ્યાસની ઘટનાને પ્રતિક દ્વારા વ્યક્ત કરતો શબ્દ [ Term ] એટલે ?
Correct : A. ખ્યાલ
42. સમાજ, સમુદાય, સ્તરરચના,સામાજિક રચના,દરજ્જો, ભૂમિકા , ધોરણ વગેરે સમાજશાસ્ત્રીય _________ છે
Correct : D. ખ્યાલો
43. વાસ્તવિક ઘટનાની રજૂઆત અને વિશ્લેષણ કરવાનું તાર્કિક સાધન એટલે .....
Correct : C. ખ્યાલ
44. પ્રત્યેક વિજ્ઞાનને પોતાનો અભ્યાસક્રમ શક્ય બનાવવા અને સિદ્ધાંત સુધી પહોંચવા માટે પોતાના વિશિષ્ટ અર્થ ધરાવતા શબ્દો હોય છે, જેને ________કહેવાય.
Correct : B. વિભાવના
45. વૈજ્ઞાનિક સંશોધનની શરૂઆતમાં સ્વીકારેલું એવું વિધાન કે,જેની યથાર્થતા ચકાસવાની હજી બાકી છે.
Correct : B. ઉપકલ્પના
46. ખ્યાલાત્મ્ક સ્પષ્ટતા, અનુભવજન્ય સંદર્ભ, ચોક્કસાઈપૂર્ણ, ઉપલબ્ધ પ્રયુક્તિઓ અને પુર્વસ્થાપિત સિદ્ધાંત સાથે સબંધિત...વગેરે લક્ષણો ગુડે અને હટૃ નામના લેખકોએ શેના આપ્યા છે ?
Correct : C. ઉપકલ્પના
47. સામાન્ય સંસ્કૃતિ , વિજ્ઞાન , ઉપમા અને વિજ્ઞાનીના વ્યક્તિગત અનુભવો આ ચાર બાબતો શું છે ?
Correct : D. ઉપકલ્પનાના સ્ત્રોતો
48. દક્ષિણ ભારતના કુર્ગ લોકોમાં ધર્મ અને સમાજ નામના અભ્યાસમાં ક્યા જાણીતા સમાજશાસ્ત્રીને સંસ્કૃતિકરણની પ્રક્રિયા નિરિક્ષણ તરીકે વિશિષ્ટ વ્યક્તિગત અનુભવ થયો હતો ?
Correct : C. ડો. એમ.એન. શ્રીનિવાસ
49. ડાર્વિનનો જૈવિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત શેના આધારે શોધાયો હતો ?
Correct : B. વિશિષ્ટ વ્યક્તિગત અનુભવો
50. નીચેનામાંથી ક્યુ ઉપક્લ્પનાનું કાર્ય નથી ?
Correct : D. સંશોધનની પ્રયુક્તિ નિર્ધારણમાં મુશ્કેલી