Quiznetik

વ્યવહારભાષા | Set 1

1. નીકરી માટેની અરજીમાં પ્રથમ શું લખાય?

Correct : B. નામ-સરનામું

2. નામ-સરનામું કઈ બાજું લખી શકાય?

Correct : A. ઉપર જમણી બાજું

3. સરનામું લખ્યા પછી ત્યાં શું લખાય?

Correct : C. તારીખ

4. અરજીમાં પીનકોડ નંબર ક્યાં લખાય?

Correct : B. ગામ-શહેર પછી

5. અરજી કરનારના નામ-સરનામા પછી અરજીમાં શું લખાય?

Correct : D. સંબોધન

6. સંબોધન કઈ બાજું લખાય?

Correct : A. ડાબી

7. જે કારણથી પત્ર લખાયો છે, તે કારણને શામાં ગણી શકાય?

Correct : B. વિષય

8. અભ્યાસક્રમ મુજબ નોકરી માટેની અરજી કોણ કરી શકે?

Correct : C. ગ્રેજ્યુએટ

9. સરકારી નોકરી માટેની અરજીમાં શું અનિવાર્ય નથી?

Correct : D. શોખ

10. સરકારી નોકરી માટેની અરજીમાં શું લખી શકાય નહીં?

Correct : C. કોઈની ભલામણ

11. જે હેતુથી અરજી કરાય છે, તેનું વિવરણ ક્યાં કરાય છે?

Correct : B. મધ્યભાગમાં

12. નોકરીની અરજીમાં જન્મ તારીખના પુરાવામાટે શું માની શકાય?

Correct : D. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

13. અરજીના અંતમાં શું લખાય?

Correct : A. લિખિતંગ

14. લિખિતંગ કઈ બાજુ લખાય?

Correct : C. જમણી બાજુ નીચે

15. લિખિતંગ પછી શું લખાય?

Correct : A. આપનો વિશ્વાસુ

16. સમાચાર લેખકનો એકમ કોના પર આધારિત છે?

Correct : C. પત્રકારત્વ

17. પત્રકારનું શાના પર પ્રભુત્વ હોવું જોઈએ?

Correct : B. ભાષા

18. પત્રકાર કેવો હોવો જોઈએ?

Correct : D. તટસ્થ

19. પત્રકારમાં કયું લક્ષણ ન હોવું જોઈએ?

Correct : A. ડરપોકપણું

20. સમાચાર લેખનમાં પહેલાં શું લખાય?

Correct : B. શીર્ષક

21. સમાચારનું શીર્ષક કેવું હોવું જોઈએ?

Correct : C. સમાચારના મુખ્ય સારરૂપ

22. શીર્ષક નીચે પ્રથમ શું લખાય?

Correct : A. સ્થળ-તારીખ

23. શીર્ષક નીચે સ્થળ-તારીખ  કઈ જગ્યાએ લખાય?

Correct : B. જમણી બાજું

24. સમાચાર આપતી સંસ્થા કે પ્રતિનિધિ શબ્દ શીર્ષક નીચે ક્યાં લખાય?

Correct : C. ડાબી બાજું

25. નીચેનામાંથી કઈ સમાચાર આપતી સંસ્થા નથી?

Correct : D. સરકાર

26. સમાચાર લેખનની ભાષા કેવી હોવી જોઈએ?

Correct : B. વ્યવહારભાષા

27. સમાચાર ના પ્રથમ ફકરામાં શું હોવું જોઈએ?

Correct : A. મુખ્ય બાબતો

28. સમાચારના વિવરણમાં શું હોવું જોઈએ?

Correct : C. વિસ્તૃત નિરૂપણ

29. નીચેનામાંથી કયું ગુજરાતી ભાષાનું મુખ્ય અખબાર નથી?

Correct : D. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા

30. સમાચાર કે ઘટના લેખન કેટલા શબ્દોમાં લખી શકાય?

Correct : D. શબ્દો નક્કી કરી શકાય નહીં

31. પત્રકારત્વ એ કોનો મહત્વનો સ્તંભ ગણાય છે?

Correct : A. લોકશાહી

32. ફરિયાદ પત્ર કોણ લખી શકે?

Correct : D. કોઈપણ વ્યક્તિ

33. ફરિયાદ પત્રમાં શું હોય છે?

Correct : A. ફરિયાદ

34. ફરિયાદ પત્ર કોને લખી શકાય?

Correct : B. વિષય સંબંધિત અધિકારીને

35. ફરિયાદ પત્રમાં કેટલાં વ્યક્તિની સહી હોય છે?

Correct : A. એક

36. નવું રેશનકાર્ડ કઢાવવા કોને પત્ર લખાય?

Correct : C. મામલતદાર

37. પીવાનું પાણી ન આવતું હોય તો કોને ફરિયાદ પત્ર લખાય?

Correct : D. નગરપાલિકા

38. વૃક્ષો બચાવવા માટે કોને ફરિયાદ પત્ર લખાય?

Correct : B. જંગલખાતું

39. ચોરી-લૂંટફાટ રોકવા માટે કોને ફરિયાદ પત્ર લખી શકાય?

Correct : C. પોલીસ

40. આવેદનપત્ર કેટલાં લોકો લખી શકે?

Correct : A. એકથી વધારે

41. સમૂહની ફરિયાદના પત્રને શું કહેવાય?

Correct : B. આવેદન પત્ર

42. કોઈ સંસ્થા આવેદનપત્ર આપે તો એમાં  કોણ સહી કરી શકે?

Correct : C. પ્રમુખ/મંત્રી

43. કોલેજની ફી ઘટાડવા અંગે કોને આવેદનપત્ર આપી શકાય?

Correct : D. યુનિવર્સિટી

44. વિદ્યાર્થીઓના અપડાઉન માટે નવી બસ શરૂ કરવા કોને આવેદનપત્ર આપવું જોઈએ?

Correct : A. એસ.ટી. ડેપો

45. મહિલા સુરક્ષા માટે કોને આવેદનપત્ર આપી શકાય?

Correct : B. પોલીસ

46. પછાત વર્ગના વિદ્યાર્થીઓના શિષ્યવૃતિના પ્રશ્નો માટે આવેદનપત્ર કોને આપી શકાય?

Correct : C. સમાજકલ્યાણ

47. ગદ્યકંડિકાના અર્થવિસ્તારમાં શું કરાય?

Correct : D. વિસ્તૃતીકરણ

48. નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન' આ કંડિકામાં શું સંદેશ છે?

Correct : C. ઊંચું લક્ષ્ય

49. સફળતા જિંદગીની દસ્તરેખામાં નથી હોતી' આ કંડિકામાં શાનું મહત્વ છે?

Correct : A. મહેનત

50. કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં' આ કંડિકામાં શાનું મહત્વ છે?

Correct : B. કલા