Quiznetik
વિશ્વનો ઇતિહાસ (ઇ.સ. 1870 થી ઇ.સ. 1920 સુધી) | Set 1
1. વોટર્લુની લડાઈ કયા વર્ષમાં થઈ હતી ?
A. 1815
B. 1820
C. 1830
D. 1823
Correct : A. 1815
2. ઈટાલીમાં યુવાન ઇટાલીના ક્રાંતિકારી પક્ષની સ્થાપના કોણે કરી હતી?
A. મુસોલિની
B. કાવુર
C. મેજીની
D. ડી વલેરો
Correct : B. કાવુર
3. લોહિયાળ રવિવાર દિવસ 9 જાન્યુઆરી ૧૯૫૦ની ઘટના કયા દેશ સાથે જોડાયેલી છે ?
A. ભારત
B. ઇટાલી
C. રસિયા
D. ઇંગ્લેન્ડ
Correct : C. રસિયા
4. પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો કયો હતો ?
A. 1914 થી 1918
B. 1814 થી 1818
C. 1939 થી 1945
D. 1909 થી 1914
Correct : A. 1914 થી 1918
5. વિશ્વયુદ્ધનો આરંભ કઈ સાલમાં થયો હતો ?
A. 1940
B. 1945
C. 1939
D. 1942
Correct : C. 1939
6. સોવિયેત રશિયાને રાષ્ટ્રસંઘની કારોબારીમાં કાયમી સભ્યપદે સ્થાન મળ્યું?
A. ઈ.સ ૧૯3૦માં
B. પહેલેથી જ
C. ઇ. સ ૧૯૩૪માં
D. ઇ . સ 1926 માં
Correct : C. ઇ. સ ૧૯૩૪માં
7. લેનીનનું અવસાન કઈ સાલમાં થયુ?
A. 1924
B. 1923
C. 1925
D. 1926
Correct : A. 1924
8. રશિયામાં વસંતક્રાંતિ કઈ સાલમાં થઈ હતી?
A. 1917
B. 1918
C. 1919
D. 1920
Correct : A. 1917
9. લોહિયાળ રવિવાર કઈ સાલમાં બનેલો?
A. 1905
B. 1906
C. 1907
D. 1908
Correct : A. 1905
10. રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ ક્યારે થયેલી?
A. 7 નવેમ્બર 1917
B. 22 જાન્યુઆરી 1905
C. ૨૨ જાન્યુઆરી ૧૯૧૬
D. 8 માર્ચ 1917
Correct : A. 7 નવેમ્બર 1917
11. જાપાનમાં કઇ સાલમાં મેઇજી સમ્રાટની પુનઃ સ્થાપના થઇ?
A. 1868
B. 1850
C. 1867
D. 1858
Correct : A. 1868
12. જાપાનમાં વડાપ્રધાન સોગૂન શાસન કેવુ હતું ?
A. અતિશય લોકપ્રિય
B. રૂઢિચુસ્ત અને સંકુચિત
C. સમ્રાટના રબર સ્ટેમ્પ જેવું
D. બંધારણને પવિત્ર માનનારુ
Correct : B. રૂઢિચુસ્ત અને સંકુચિત
13. મેઈજી શબ્દ નો જાપાનીઝ ભાષામાં સો અર્થ થાય ?
A. ઉદય
B. અસ્ત
C. જાગૃત
D. નિદ્રાધીન
Correct : C. જાગૃત
14. જાપાનનું નવું બંધારણ કઈ સાલમાં ઘડાયું ?
A. 1867
B. 1868
C. 1869
D. 1870
Correct : C. 1869
15. ઇસ 1870માં યાકોહામાં શહેરમાં સરકારે કઈ બેંક શરૂ કરી ?
A. સોના ચાંદીની બેંક
B. હીરા મોતીની બેંક
C. ઈમ્પીરીયલ બેંક ઓફ જાપાન
D. રિઝર્વ બેંક ઓફ જાપાન
Correct : A. સોના ચાંદીની બેંક
16. ઇ.સ 1880 સુધીમાં જાપાનમાં કેટલી કોલસાની ખાણો ચાલુ કરી દેવાયેલી ?
A. 38 ખાણો
B. 30 ખાણો
C. 10 ખાણો
D. 8 ખાણો
Correct : D. 8 ખાણો
17. ૧૮૭૪માં લશ્કરી જહાજો બનાવવાનું કારખાનું જાપાનમાં ક્યાં સ્થાપ્યું હતું ?
A. ઓસાકા
B. યૂકુસુકા
C. ટોક્યો
D. યાકોહામા
Correct : B. યૂકુસુકા
18. લશ્કરીતંત્રનાતંત્રના સુપેરે સંચાલન માટે, સમગ્ર જાપાનને કેટલા વિભાગમાં વહેચી કાઢીયુ ?
A. બે વિભાગોમાં
B. ત્રણ વિભાગોમાં
C. પાંચ વિભાગોમાં
D. છ વિભાગોમા
Correct : D. છ વિભાગોમા
19. ચીનમાં મંચુ રાજવંશના રાજાઓનું કેટલા વર્ષથી શાસન ચાલતું હતું ?
A. 250 વર્ષ
B. 300 વર્ષ
C. 500 વર્ષ
D. 100 વર્ષ
Correct : A. 250 વર્ષ
20. ચીનમાં અફીણ વિગ્રહ કેટલા વર્ષ લડાયો ?
A. બે વર્ષ
B. ત્રણ વર્ષ
C. ચાર વર્ષ
D. પાંચ વર્ષ
Correct : C. ચાર વર્ષ
21. ચીન જાપાન વિગ્રહ ક્યારે થયો ?
A. 1911
B. 1912
C. 1904
D. 1910
Correct : A. 1911
22. ઈસ 1903 ચીનમા ઉદભવેલા કેટલા બળવા થયા હતા ?
A. 12
B. 19
C. 13
D. 15
Correct : B. 19
23. નવેમ્બર, 1911 સુધીમાં કુલ કેટલા પ્રાંતોમાં સ્વાતંત્ર સરકારોની જાહેરાત થઈ ચૂકી હતી ?
A. 10
B. 11
C. 14
D. 18
Correct : D. 18
24. બોક્સર વિદ્રોહમાં ભાગ લેનાર મુખ્યત્વે કોણ હતા ?
A. સ્વાતંત્ર વીરો
B. ક્રાંતિકારીઓ
C. કુસ્તીબાજો
D. નેતાઓ
Correct : C. કુસ્તીબાજો
25. શાંતિ સંમેલન કયા શહેરમાં થયું હતું ?
A. પેરિસ
B. અમેરિકા
C. ઇટાલી
D. જર્મની
Correct : A. પેરિસ
26. અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ હતા ?
A. વિલિયમ કેસર
B. વુડ્રો વિલસન
C. ઓરર્લેન્ડો
D. લોર્ડ જ્યોર્જ
Correct : B. વુડ્રો વિલસન
27. ઇટાલીના વડાપ્રધાન કોણ હતા ?
A. કાવુર
B. ઓરલેન્ડો
C. લોર્ડ જ્યોર્જ
D. ગેરિબાલ્ડી
Correct : B. ઓરલેન્ડો
28. અમેરિકન પ્રેસિડન્ટ વુ ડ્રો wilson ને કેટલા મુદ્દાનો કાર્યક્રમ કર્યો હતો ?
A. 14
B. 12
C. 18
D. 16
Correct : A. 14
29. રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે થયેલી ?
A. 10 જાન્યુઆરી 1920
B. 10 ફેબ્રુઆરી 1920
C. 15 એપ્રિલ 1930
D. 20 જાન્યુઆરી 1920
Correct : A. 10 જાન્યુઆરી 1920
30. રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે થયેલી ?
A. પ્રથમવિશ્વયુદ્ધ પછી
B. બીજા વિશ્વયુદ્ધ પછી
C. સેડોવાના યુદ્ધ પછી
D. વોટર્લુના યુદ્ધ પછી
Correct : A. પ્રથમવિશ્વયુદ્ધ પછી
31. રાષ્ટ્રસંઘનું સૌથી વધુ નિર્ણાયક અને અસરકારક અંગ કયું હતું ?
A. સામાન્ય સભા
B. સચિવાલય
C. આંતરરાષ્ટ્રીય અદાલત
D. કારોબારી સમિતિ
Correct : D. કારોબારી સમિતિ
32. રાષ્ટ્રસંઘના સર્વોચ્ચ જય વહીવટી વડા ને કયા નામથી ઓળખવામાં આવતો ?
A. રાષ્ટ્રપ્રમુખ
B. વડાપ્રધાન
C. સરતાજ
D. મહામંત્રી
Correct : D. મહામંત્રી
33. રાષ્ટ્ર સંઘના સચિવાલય કુલ દસ્તાવેજોની પોતાના કાર્યાલયમાં નોંધણી કરી હતી ?
A. 5000
B. 10000
C. 20000
D. 2000
Correct : A. 5000
34. કારોબારી સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા ?
A. 5 સભ્યો
B. 10 સભ્યો
C. 15 સભ્યો
D. 25 સભ્યો
Correct : C. 15 સભ્યો
35. સોવિયેટ રશિયાને રાષ્ટ્ર સંઘની કારોબારીમાં ક્યારે કાયમી સભ્ય પદે સ્થાન મળ્યું ?
A. 1930
B. 1934
C. પહેલેથી જ
D. 1926
Correct : B. 1934
36. આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થાનું વડુ મથક ક્યાં આવેલું હતું ?
A. ન્યૂયોર્ક
B. પેરિસ
C. હેગ
D. જીનીવા
Correct : D. જીનીવા
37. જર્મનીનું નેતૃત્વ કોના હાથમાં આપવામાં આવ્યું?
A. રસિયા
B. પર્શિયા
C. ઇટાલી
D. બેલ્જીયમ
Correct : B. પર્શિયા
38. જર્મન સંઘની સ્થાપના કોની આગેવાની હેઠળ થઈ ?
A. ફેડરિક વિલિયમ
B. મેટરનીક
C. કોનીટ
D. ચાલ્સ બીજો
Correct : A. ફેડરિક વિલિયમ
39. જોસેફ મેજીનીનો જન્મ કયા શહેરમાં થયો હતો ?
A. રસિયા
B. જીનિવા
C. ઇટાલી
D. ફ્રાંસ
Correct : B. જીનિવા
40. જોસેફ મેજિની' યુવાન ઇટાલી 'નામની સંસ્થા સ્થાપી હતી ?
A. 1831
B. 1824
C. 1830
D. 1833
Correct : A. 1831
41. યૂરોપીય સંઘની સ્થાપના ક્યારે થઇ ?
A. 1714
B. 1915
C. 1815
D. 1910
Correct : C. 1815
42. ઓસ્ટ્રીયાનું પાટનગર કયું હતું ?
A. વિયેના
B. ઇટાલી
C. વોટર્લુ
D. રશિયા
Correct : A. વિયેના
43. વર્સેલ્સની સંધિ ક્યારે થઈ હતી ?
A. 28 જૂન 1920
B. 28જૂન 1919
C. 27 નવેમ્બર 1919
D. 4 જૂન 1920
Correct : B. 28જૂન 1919
44. ઓસ્ટ્રીયાની કઈ સંધી થઈ હતી ?
A. શેરવાની સંધિ
B. વર્સેલ્સની સંધિ
C. સેન્ટ-જર્મન ની સંધિ
D. લો સાનેની સંધિ
Correct : C. સેન્ટ-જર્મન ની સંધિ
45. યુરોપમાં સૌપ્રથમ ગ્રીસ દેશે કઈ સદીમાં રાષ્ટ્રવાદનો પ્રભાવ ઝીલ્યો ?
A. 18
B. 19
C. 20
D. 17
Correct : B. 19
46. લુઈ ફિલિપ પોતાનો જીવ બચાવવા ક્યાં નાસી ગયો ?
A. ઇંગ્લેન્ડ
B. જર્મની
C. ફ્રાંસ
D. ઇટાલી
Correct : A. ઇંગ્લેન્ડ
47. રાજા ચાર્લ્સ દસમાના શાસન સામે ફરી ક્રાંતિ ક્યારે કરી ?
A. 1831
B. 1829
C. 1825
D. 1830
Correct : D. 1830
48. ફેકફર્ટની સંધિએ એના બીજ વાવ્યા ?
A. પહેલા વિશ્વયુદ્ધના
B. બીજા વિશ્વયુદ્ધના
C. રૂસો જાપાનીઝ યુદ્ધના
D. ફ્રાન્સનું યુદ્ધના
Correct : A. પહેલા વિશ્વયુદ્ધના
49. લાલ ખમીસધારી સેનાનું નિર્માણ કોણે કર્યું ?
A. કાવુર
B. મેંજીની
C. ગેરિબાલ્ડી
D. સોગૂન
Correct : C. ગેરિબાલ્ડી
50. યુરોપના રાજકારણમાં કુલ કેટલી મહાસત્તાઓ હતી ?
A. 1
B. 2
C. 3
D. 4
Correct : D. 4