Quiznetik
વિશ્વનો ઇતિહાસ | Set 1
1. ઓસ્ટ્રિયા નું પાટનગર કયું હતું ?
A. વિએના
B. ઈટાલી
C. વોટરલું
D. રશિયા
Correct : A. વિએના
2. રશિયા ને કોનું રાજ્ય સોપવામાં આવ્યું ?
A. વિએના નું
B. વોર્સો નું
C. રશિયા નું
D. પ્રશિયા નું
Correct : B. વોર્સો નું
3. કોને ' સમુદ્રની મહારાણી ' કહેવામા આવે છે ?
A. સ્વીડેન
B. અમેરિકા
C. રશિયા
D. ઈંગ્લેન્ડ
Correct : D. ઈંગ્લેન્ડ
4. સામ્રાજ્યવાદ ના પતન ને કોને પ્રોત્સાહન આપ્યું ?
A. જ્યોર્જ વોશિંગ્ટન
B. જ્યોર્જ ઓરવેલ
C. મેટરનીક
D. ચાર્લ્સ બીજા
Correct : C. મેટરનીક
5. વિએના સામેલન ક્યારે ભરાયું ?
A. ઇ . સ. 1789
B. ઇ .સ. 1830
C. ઇ . સ .1848
D. ઇ . સ 1815
Correct : D. ઇ . સ 1815
6. ગુલામી પ્રથા નાબૂદી માટે ક્યારે નિર્ણય લેવાયો ?
A. 1715
B. 1517
C. 1617
D. 1815
Correct : D. 1815
7. પ્રશિયાના નેતુત્વ હેઠળ કેટલા રાજ્યનો ' જર્મન સંઘ ' બનાવાયો ?
A. 19
B. 29
C. 39
D. 49
Correct : C. 39
8. વિયેના સમેલન માં સૌથી મહત્વ ની ભૂમિકા કોની હતી ?
A. મેટરનીક
B. બિસમાર્ક
C. ચાર્લ્સ બીજો
D. ફેડરીક
Correct : A. મેટરનીક
9. વિયેના સમેલને કયા બે દેશો નું જોડાણ કર્યું હતું ?
A. ઈંગ્લેન્ડ અને ફ્રાંસ
B. ફ્રાંશ અને જર્મની
C. હોલેન્ડ અને બેલ્જિયમ
D. ભારત અને પાકિસ્તાન
Correct : C. હોલેન્ડ અને બેલ્જિયમ
10. યુરોપિય સંઘ ની સ્થાપના માટે કોને પ્રસ્તાવ મૂક્યો ?
A. મેટરનિકે
B. કોનીટજે
C. ચાર્લ્સ બીજો
D. રોનીટફે
Correct : B. કોનીટજે
11. યુરોપિય સંઘ નું પ્રથમ સમેલન કયું સમેલન હતું ?
A. એક્સલા સમેલન
B. વેરોના સમેલન
C. ઓપકો સમેલન
D. પેટરીક સમેલન
Correct : A. એક્સલા સમેલન
12. યુરોપિય સંઘ ની સ્થાપના ક્યારે થઈ ?
A. ઇ .સ 1714
B. ઇ .સ . 1815
C. ઇ .સ . 1915
D. ઇ .સ . 2019
Correct : B. ઇ .સ . 1815
13. ચતુર્મુખી સંઘ માં ઓસ્ટ્રિયા , પ્રશિયા , રશિયા ઉપરાંત કયા રાષ્ટ્ર નો સમાવેશ થાય છે ?
A. કનેડા
B. અમેરિકા
C. ફ્રાંસ
D. ગ્રેટ બ્રિટન
Correct : D. ગ્રેટ બ્રિટન
14. ટ્રોપ્ટો ના સંમેલન બાદ યુરોપિય સંઘ કેટલા જૂથો માં વહેચાઈ ગયું ?
A. 1
B. 2
C. 3
D. 4
Correct : B. 2
15. વેરોના સમેલન ક્યારે ભરાયું ?
A. 1820
B. 1821
C. 1822
D. 1823
Correct : C. 1822
16. ફ્રાંસ ની ક્રાંતિ કયા રાજા ના સમય માં આવી ?
A. ચાર્લ્સ બિજો
B. ચાર્લ્સ પાંચમો
C. ચાર્લ્સ દસમો
D. ચાર્લ્સ બારમો
Correct : C. ચાર્લ્સ દસમો
17. ઇ .સ . 1830 ની ફ્રાંસ ની ક્રાંતિ માટે કયું પરિબળ સવિશેષ જવાબદાર હતું ?
A. ચાર વાટહુંકમો
B. ત્રણ વટ હુકમો
C. બે વટ હુકમો
D. પાંચ વટ હુકમો
Correct : A. ચાર વાટહુંકમો
18. ચાર વટ હુકમો કોને બહાર પડ્યા ?
A. ચાર્લ્સ બિજો
B. ચાર્લ્સ પાંચમો
C. ચાર્લ્સ દસમા
D. ચાર્લ્સ દસમો
Correct : C. ચાર્લ્સ દસમા
19. ઇ.સ. 1830 માં ફ્રાંસ માં કોણે ઉદાર બંધારણીય ખરડો પસાર કર્યો ?
A. લુઈ 18
B. લુઈ 17
C. લુઈ 15
D. લુઈ 14
Correct : A. લુઈ 18
20. ચાર વટ હુકમો ક્યારે બહાર પડ્યા ?
A. 15 જુલાઇ 1830
B. 22 જુલાઇ 1830
C. 26 જુલાઇ 1830
D. 28 જુલાઇ 1830
Correct : C. 26 જુલાઇ 1830
21. જર્મન સંઘ ની સ્થાપના કોની આગેવાની હેઠળ થઈ ?
A. ફેડરીક વિલિયમ
B. મેટરનીક
C. કોનીટ
D. ચાર્લ્સ બીજો
Correct : A. ફેડરીક વિલિયમ
22. માર્ચ કાયદાઓ ક્યારે પસાર થયા ?
A. માર્ચ 1844
B. માર્ચ 1845
C. માર્ચ 1846
D. માર્ચ 1848
Correct : D. માર્ચ 1848
23. જર્મની નું નેતૃત્વ કોના હાથ માં આપવામાં આવ્યું ?
A. રશિયા
B. પ્રશિયા
C. ઈટાલી
D. બેલ્જિયમ
Correct : B. પ્રશિયા
24. રાજશાહી નો પ્રબળ સમર્થક કોણ હતો ?
A. લુઈ ફિલિપ
B. ગિઝૉ
C. રિફોર્મ બેંકવેટ
D. ચાર્લ્સ દશમો
Correct : C. રિફોર્મ બેંકવેટ
25. ઇ .સ 1848 ની ફ્રાંસ ની ક્રાંતિ થઈ ત્યારે ફ્રાંસ પર konu શાસન હતું ?
A. લુઈ ફિલિપ
B. ચાર્લ્સ પાંચમો
C. મેટરનીક
D. આલમેડા
Correct : A. લુઈ ફિલિપ
26. કાચા માલ માથી તૈયાર માલ નું ઉત્પાદન કરવાની પ્રક્રિયા ને શું કહેવાય છે ?
A. વેપાર
B. વાણિજ્ય
C. નિકાસ
D. ઉદ્યોગ
Correct : D. ઉદ્યોગ
27. ઔધ્યોગિક ક્રાંતિ થી કઈ વિચારસરણી નો જન્મ થયો ?
A. ભૌતિકવાદિ
B. વ્યક્તિવાદી
C. સમાજવાદી
D. મૂડીવાદી
Correct : D. મૂડીવાદી
28. સંયુક્ત રાષ્ટ્રસંઘ ની સ્થાપના ક્યારે થઈ ?
A. 1944
B. 1947
C. 1945
D. 1950
Correct : C. 1945
29. મૂડીવાદી અર્થતંત્ર માં ઉત્પાદન ના સાધનો ની માલિકી કોના પાસે હોય છે ?
A. મજૂરો
B. નિયોજક
C. સરકાર પાસે
D. લેણદાર પાસે
Correct : B. નિયોજક
30. તમામ આર્થિક નિર્ણયો શેના આધારે લેવાય છે ?
A. વ્યક્તિતંત્ર ના આધારે
B. માનવતંત્ર ના આધરે
C. ભૌતિકતંત્ર ના આધારે
D. ભાવતંત્ર ના આધારે
Correct : D. ભાવતંત્ર ના આધારે
31. સમાજવાદી પદ્ધતિ માં બધાજ નિર્ણયો કોણ લે છે ?
A. વ્યક્તિ
B. મજૂર
C. ઉધોગપતિ
D. સરકાર
Correct : D. સરકાર
32. દેશ ના સમગ્રઅર્થતંત્ર નું સંચાલન રાજયસરકાર ના કયા પાંચ દ્વારા થાય છે ?
A. ચૂંટણીપંચ દ્વારા
B. આયોજનપંચ દ્વારા
C. ઉધોગપંચ દ્વારા
D. વેપારપંચ દ્વારા
Correct : B. આયોજનપંચ દ્વારા
33. ઔધોગિક ક્રાંતિ નો ઉદભવ ક્યારે થયો ?
A. 1741
B. 1755
C. 1765
D. 1750
Correct : D. 1750
34. ઔધોગિક ક્રાંતિ નો ઉદભવ કયા દેશમાં થયો ?
A. જાપાન
B. અમેરિકા
C. ઈંગ્લેન્ડ
D. રશિયા
Correct : C. ઈંગ્લેન્ડ
35. સમાજવાદી વિચારસરણી સૌપ્રથમ કયા દેશ માં થઈ ?
A. રશિયા
B. જાપાન
C. અમેરિકા
D. ઈંગ્લેન્ડ
Correct : A. રશિયા
36. સમાજવાદી પદ્ધતિ ને બીજા કયા નામ થી ઓળખવામાં આવે છે ?
A. વ્યક્તિવાદી પદ્ધતિ
B. ભૌતિકવાદી પદ્ધતિ
C. પ્રોત્સાહનોની પદ્ધતિ
D. મૂડીવાદી પદ્ધતિ
Correct : C. પ્રોત્સાહનોની પદ્ધતિ
37. કયા મહાનવિચારકની સમાજવાદી વિચારસરણી નો વિશ્વ ના સામ્યવાદી દેશો માં અમલ કરાયો ?
A. મેટરનીક
B. કાર્લમાર્કસ
C. એટરનીક
D. એલેક્ઝાંડર
Correct : B. કાર્લમાર્કસ
38. વરાળયંત્ર થી ચાલતા રેલ્વેએન્જિન ની શોધ કોને કરી ?
A. જ્યોર્જ સ્ટીવેન્સ
B. જ્યોર્જ મેકદમ
C. માઈકલ ફેરેડે
D. જેમ્સ સ્મિથ
Correct : A. જ્યોર્જ સ્ટીવેન્સ
39. તાર ની શોધ કોને કરી ?
A. જ્યોર્જ સ્ટીવેન્સ
B. મોર્સે
C. માઈકલ ફેરેડે
D. જેમ્સ સ્મિથ
Correct : B. મોર્સે
40. ઔધોગિક ક્રાંતિ ને કોને સક્રિય બનાવી ?
A. મંદિર અને પુજા અર્ચનાએ
B. રાજનીતિ અને નેતા
C. વિજ્ઞાન અને શોધો
D. દવાઓએ
Correct : C. વિજ્ઞાન અને શોધો
41. જાપાન માં કઈ સાલ માં મેઈજી સમ્રાટની પુન:સ્થાપના થઈ ?
A. 1868
B. 1850
C. 1867
D. 1855
Correct : A. 1868
42. મેઈજી શબ્દ નો જાપાની ભાષા માં શો અર્થ થાય છે ?
A. ઉદય
B. અસ્થ
C. જાગૃત
D. નીંદરદાન
Correct : C. જાગૃત
43. જાપાન નું નવું બંધારણ ક્યારે ઘડાયું ?
A. 1869
B. 1870
C. 1871
D. 1872
Correct : A. 1869
44. જાપાન ને આધુનિક બનાવવામાં કોનો અગત્ય નો ફાળો હતો ?
A. શોગુન
B. ચાર્લ્સબીજો
C. હોનસુ
D. મેઈજી
Correct : D. મેઈજી
45. જાપાનમાં કઈ સાલથી પ્રાથમિક શિક્ષણ ફરજિયાત બનાવાયું ?
A. 1868
B. 1870
C. 1872
D. 1890
Correct : C. 1872
46. જાપાન માં રેશમી કાપડ નું કારખાનું બનાવાયું ?
A. 1670
B. 1870
C. 1878
D. 1970
Correct : B. 1870
47. જાપાન માં ઇ.સ. 1871 માં કઈ સંસ્થા નાબૂદ થઈ ?
A. સામંતશાહી
B. સામાજિક માળખું
C. ધર્માધિકારી
D. પ્રાચીન પ્રણાલિકા
Correct : A. સામંતશાહી
48. જાપાન ના વડાપ્રધાન શોગુન નું શાસન કેવું હતું ?
A. અતિશય લોકપ્રિય
B. રૂઢિચુસ્તઅને સંકોચિત
C. રબારસ્ટેમ્પ જેવુ
D. બંધારણ ને માનનાર
Correct : B. રૂઢિચુસ્તઅને સંકોચિત
49. જાપાનના જમીન ખેડૂતોને જમીનના માલિકો નવા રાજાએ ક્યારે બનાવ્યા ?
A. 1882
B. 1892
C. 1872
D. 1900
Correct : C. 1872
50. ઇ .સ.1882 માં ભારત માં રિઝર્વ બેન્ક સ્થપાઈ ત્યારે જાપાન માં કઈ બેન્ક સ્થપાઈ ?
A. રિસર્વ બેન્ક ઓફ જાપાન
B. બેન્ક ઓફ જાપાન
C. સ્ટેટબેન્ક ઓફજાપાન
D. જાપાન બેન્ક
Correct : B. બેન્ક ઓફ જાપાન