Quiznetik
માટી અને મોભ | Set 1
1. નિબંધ સાહિત્ય પ્રકારના જનક તરીકે કોણ જાણીતું છે ?
A. કવિ નર્મદ
B. દલપતરામ
C. ભોળાભાઇ દિવેટીયા
D. ફ્રેન્ચ લેખક મોન્ટેઇન
Correct : D. ફ્રેન્ચ લેખક મોન્ટેઇન
2. નિબંધ માટે અંગ્રેજીમાં કયો શબ્દ પ્રયોજાય છે ?
A. ESSAY
B. ESSAI
C. ASSAI
D. ESSAYI
Correct : A. ESSAY
3. નીચેનામાથી એક સાક્ષરયુગાના નિબંધકાર નથી.
A. ગોવર્ધનરામ ત્રિપાઠી
B. આનંદશંકર ધ્રવ
C. કેશવ હ. ધ્રુવ
D. દલપતરામ
Correct : D. દલપતરામ
4. કાકાસાહેબ કાલેલકરનું મુખ્યત્વે આનંદ છે તેમ સુરેશ જોશીનું મુખ્યત્વે શું છે ?
A. આનંદ
B. ગરબી
C. સૉનેટ
D. લીલા
Correct : D. લીલા
5. "વિદિશા" કોનો નિબંધ સંગ્રહ છે ?
A. દલપત
B. આનંદશંકર ધ્રુવ
C. ભોળાભાઇ દિવેટીયા
D. સુરેશ જોશી
Correct : C. ભોળાભાઇ દિવેટીયા
6. "માટી અને મોભ" નિબંધ સંગ્રહ ક્યારે પ્રકાશિત થયો ?
A. 2003
B. 2010
C. 2005
D. 2008
Correct : B. 2010
7. કંસાર અને કુંભારનું દ્રષ્ટાંત કયા નિબંધમાં આવ્યા છે ?
A. માટી
B. મોભ
C. ગાલ્લુ
D. કૉસ
Correct : A. માટી
8. "ખડકી"એ કેવા પ્રકારનો નિબંધ છે ?
A. લલીત
B. લલીતેતર
C. પ્રકૃતી નિબંધ
D. ચિંતનાત્મક નિબંધ
Correct : A. લલીત
9. "માટી અને મોભ" નિબંધ સંગ્રહમાં કુલ કેટલા નિબંધો સંગ્રહિત થયા છે ?
A. 10
B. 15
C. 20
D. 25
Correct : C. 20
10. રામચંદ્ર પટેલથી હજુ કયું સાહિત્ય સ્વરૂપ વણ આલેખાયેલું છે ?
A. નાટક
B. વાર્તા
C. નિબંધ
D. નવલકથા
Correct : A. નાટક
11. બ્રમ્હાનંદ બાબા કયા મંદિરના પૂજારી હતા ?
A. કાલિકા મંદિર
B. બડેલી મંદિર
C. સરસ્વતી મંદિર
D. દુર્ગા મંદિર
Correct : B. બડેલી મંદિર
12. સર્જક રામચન્દ્ર પટેલને કયો ચંદ્રક એનાયત થયેલ છે ?
A. જ્ઞાનપીઠ
B. સાહિત્ય એકેડેમી પુરસ્કાર
C. સરસ્વતી સન્માન
D. કુમાર સુવર્ણચંદ્રક
Correct : D. કુમાર સુવર્ણચંદ્રક
13. "કોઢ" નિબંધમાં આપેલ "ચોસીયું" શબ્દનો અર્થ શું થાય છે ?
A. માટીનો ચોથો ભાગ
B. ખેતરનો ચોથો ભાગ
C. રોટલાનો ચોથો ભાગ
D. ઘરનો ચોથો ભાગ
Correct : C. રોટલાનો ચોથો ભાગ
14. "માટી અને મોભ" ને આધારે "ઠાઠુ" તળપદા શબ્દનો અર્થ શું થાય ?
A. કૉષનો ઉપરનો ભાગ
B. મોભના ઉપરનો ભાગ
C. માટીના ધરના પાછળનો ભાગ
D. ગાલ્લાનો પાછળનો ભાગ
Correct : D. ગાલ્લાનો પાછળનો ભાગ
15. ’માટી અને મોભ’ નિબંધ સંગ્રહ પહેલાં રામચન્દ્ર પટેલે કયો નિબંધ સંગ્રહ આપ્યો હતો ?
A. અડધો સૂરજ સુકો......
B. માટી અને મોભ
C. A અને B બન્ને
D. એક પણ નહી
Correct : A. અડધો સૂરજ સુકો......
16. માં અને મિયાણીબાઇ વાળો પ્રસંગ કયા નિબંધમાં આવે છે ?
A. માટી
B. તળાવ અને ગરનાળું
C. ર્દષ્ટિ અને દર્શન
D. કૉષ
Correct : C. ર્દષ્ટિ અને દર્શન
17. રામચન્દ્ર પટેલનો મૂળ વ્યવસાય શું હતો ?
A. લહિયાનો
B. ખેતી
C. માટી કામ
D. ચિત્ર શિક્ષક
Correct : D. ચિત્ર શિક્ષક
18. રામચન્દ્ર પટેલનું ઉપનામ જણવો.
A. ધૂમકેતુ
B. સરોદ
C. સુક્રિત
D. વાસુકિ
Correct : C. સુક્રિત
19. રામચન્દ્ર પટેલ પોતાના પિતા વિશે કયા નિબંધમાં વાત કરે છે ?
A. હળ
B. ગાલ્લું
C. ખડકી
D. ર્દષ્ટિ અને દર્શન
Correct : D. ર્દષ્ટિ અને દર્શન
20. "માટી અને મોભ’’ નિબંધ સંગ્રહનો આઠમો નિબંધ કયો છે ?
A. હળ
B. કૉષ
C. ખડકી
D. કોઢ
Correct : B. કૉષ
21. બડેલી અને બ્રમ્હાનંદમાં લેખક કેટલા તીર્થસ્થાનોની વાત કરે છે ?
A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
Correct : C. ત્રણ
22. "માટી અને મોભ" નિબબંધ સંગ્રહનો છેલ્લો નિબંધ કયો છે ?
A. ર્દષ્ટિ અને દર્શન
B. તળાવ અને ગરનાળું
C. ખડકી
D. કૉષ
Correct : A. ર્દષ્ટિ અને દર્શન
23. બડેલીએ કઇ રાજકુમારીનું સહાદત સ્થાન છે ?
A. માયાવતિ
B. ગૌરંતી
C. બડેલી
D. બળવંતી
Correct : D. બળવંતી
24. રામચન્દ્ર પટેલનો જન્મ કયાં થયો હતો ?
A. કનોજ
B. ઉમતા
C. બારડોલી
D. ટંકારા
Correct : B. ઉમતા
25. રામચન્દ્ર પટેલની માતાનું નામ શું હતું ?
A. લક્ષ્મીબા
B. કાન્તાબા
C. ફુલબા
D. મેનાબા
Correct : D. મેનાબા
26. લેખક તારંગાનો પ્રવાસ કરેલો ત્યારે તેઓ કઇ શ્રેણીમાં હતા ?
A. છઠ્ઠી
B. સાતમી
C. આઠમી
D. નવમી
Correct : B. સાતમી
27. ઉમતાથી વિસનગરનું અંતર કેટલું હતું ?
A. ૫ કિ.મી
B. ૬ કિ.મી.
C. ૭ કિ.મી
D. ૮ કિ.મી
Correct : D. ૮ કિ.મી
28. રામચન્દ્ર પટેલ કયા વર્ષમાં ડી.ટી.સી.ની ઉપાધિ મેળવે છે ?
A. ઇ.સ. ૧૯૬૧
B. ઇ.સ. ૧૯૬૨
C. ઇ.સ. ૧૯૬૩
D. ઇ.સ. ૧૯૬૫
Correct : A. ઇ.સ. ૧૯૬૧
29. રામચન્દ્ર પટેલે રચેલી કાચી- પોચી કવિતા કઇ છે ?
A. સવાર
B. ખીલેલી કળી
C. તમે રોપેલું
D. આમાથી એક પણ નહીં
Correct : B. ખીલેલી કળી
30. વિસનગરની લાઇબ્રેરીમાં ભરાયેલ સભામાં રામચન્દ્ર પટેલ કયું કાવ્ય વાંચ્યું હતું ?
A. સવાર
B. ખીલેલી કળી
C. તમે રોપેલું
D. આમાંથી એક પણ નહીં
Correct : B. ખીલેલી કળી
31. રામચન્દ્ર પટેલ પાસેથી કેટલી નવલકથાઓ પ્રાપ્ત થાય છે ?
A. 9
B. 10
C. 11
D. 12
Correct : C. 11
32. રામચન્દ્ર પટેલની કુલ કેટલી કૃતીઓને જુદા જુદા પારિતોષિક મળેલા છે ?
A. 11
B. 12
C. 13
D. 14
Correct : B. 12
33. રામચન્દ્ર પટેલના કુલ વાર્તાસંગ્રહો જાણાવો.
A. 1
B. 2
C. 3
D. 4
Correct : C. 3
34. નિબંધ એટલે ’’અન્વેષક બુદ્ભિથી નહિં પરંતું મર્મ રીતે લખાયેલી નોંધ’’ વ્યાખ્યા કોની છે ?
A. કાકાસાહેબ કાલેલકર
B. ગોવર્ધનરામ ત્રિપાઠી
C. આનંદશંકર ધ્રવ
D. બેકન
Correct : D. બેકન
35. ’’જીવન્નો આનંદ’’, ’’જીવનભારત’’, ’’જીવન વિકાસ’’, -- જેવા નિબંધ સંગ્રહો કોની પાસેથી મળે છે ?
A. ભોળાભાઇ દિવેટીયા
B. ગોવર્ધનરામ ત્રિપાઠી
C. કાકાસાહેબ કાલેલકર
D. સુરેશ જોશી
Correct : C. કાકાસાહેબ કાલેલકર
36. ’’જનાન્તિકે’’ કોનો નિબંધ સંગ્રહ છે ?
A. સુરેશ જોશી
B. ગોવર્ધનરામ ત્રિપાઠી
C. આનંદશંકર ધ્રવ
D. બેકન
Correct : A. સુરેશ જોશી
37. રામચાન્દ્ર પટેલ માટીના કેટલા પડખા જણાવે છે ?
A. 1
B. 2
C. 2
D. 3
Correct : B. 2
38. રામચાન્દ્ર પટેલ કેટલા વર્ષના હતા ત્યારે પોતાની માતા સાથે માટી લેવા જતા ?
A. 3
B. 4
C. 5
D. 6
Correct : C. 5
39. રામચાન્દ્ર પટેલ પોતાના કયા નિબંધમાં મકાનના આધાર ગણાતા મોભને પોતાનો વિષય બનાવ્યો છે ?
A. માટી
B. મોભ
C. ખડકી
D. કોઢ
Correct : B. મોભ
40. ’’તળાવ અને ગળનાળું’’ એ કયા ક્રમનો નિબંધ છે ?
A. 13
B. 14
C. 15
D. 16
Correct : D. 16
41. કયા નિબંધમા લેખક પોતાના વિશે વાત કરે છે ?
A. હળ
B. ગાલ્લું
C. ર્દષ્ટિ અને દર્શન
D. કૉષ
Correct : C. ર્દષ્ટિ અને દર્શન
42. ’’તમે રોપેલું ’’ નામનું સૉનેટ કયારે છપાયેલું ?
A. જૂન ૧૯૬૫
B. જુલાઇ ૧૯૭૦
C. માર્ચ ૧૯૬૦
D. જુલાઇ ૧૯૬૫
Correct : D. જુલાઇ ૧૯૬૫
43. સ્થળાંતર નવલિકા સંગ્રહમાં કેટલી વાર્તાઓનો સંગ્રહ છે ?
A. 16
B. 17
C. 18
D. 19
Correct : C. 18
44. રામચાન્દ્ર પટેલની વાર્તાઓ કયા પુરુષ વચનની કથનરીતીથી સર્જાયેલી છે ?
A. પ્રથમ પુરુષ એ.વ
B. બીજો પુરુષ એ.વ
C. ત્રીજો પુરુષ એ.વ
D. ત્રણેમાંથી એક પણ નહિ
Correct : A. પ્રથમ પુરુષ એ.વ
45. લેખકના મતે કયા દિવસે ગામમાં ગાલ્લા દેખાય ?
A. મેળા
B. હોળી
C. દશેરા
D. દિવાળી
Correct : C. દશેરા
46. ’’વીમળી’’ નામનું પાત્ર લેખકના કયા નિબંધમાં આવે છે ?
A. માટી
B. મોભ
C. ગાલ્લુ
D. કૉષ
Correct : A. માટી
47. ’’એક સંક્ષિપ્ત સ્વરૂપવાળી એકાગ્ર અને સુશ્લિષ્ટ રીતે ગદ્યમાં લખાયેલી રચના તે નિબંધ’’ વ્યાખ્યા કોણે આપી ?
A. નવલરામ પંડ્યા
B. એડ્વીન મ્યુર
C. સુંદરમ્
D. દલપત
Correct : C. સુંદરમ્
48. વિષયના આધારે નિબંધના કેટલા પ્રકાર પડે છે ?
A. 5
B. 6
C. 7
D. 8
Correct : A. 5
49. ચિત્રકલાના અભ્યાસ દરમ્યાન રામચન્દ્ર પટેલ કોના કોના સંપર્કમાં આવ્યા હતા?
A. સ્નેહરશ્મિ
B. નિરંજન ભગત
C. ભોગીભાઇ શાહ
D. આપેલ તમામ
Correct : D. આપેલ તમામ