Quiznetik

ભારત નો ઈતિહાસ રાજપૂત યુગ | Set 1

1. રાજા વત્સ રાજે બંગાળ ના કયાં રાજા ને હરાવ્યો.?

Correct : C. ધર્મપાલ ને

2. નાગભટ્ટ બીજા નો પૌત્ર કોણ રાજગાદી પર આવ્યો .?

Correct : D. મિહિર ભોજ

3. નાગભટ્ટે સમગ્ર પશ્વિમ ભારતને કોના આક્રમણ થી બચાવ્યું.?

Correct : D. આરબોના

4. મહેન્દ્ર પાલ પછી તેનો અનુગામી રાજા કયો હતો.?

Correct : B. મહિપાલ

5. કનોજ ના રાજા યશોવર્મને લગભગ કેટલાં વર્ષ સુધી શાસન કર્યું હતું.?

Correct : A. ઈ. સ.700 થી 740

6. કશ્મીર ના કયાં રાજા મુક્તાપીડે કનોજ ના રાજા યશોવર્મન પર ચડાઈ કરી.?

Correct : B. લલિતાદિત્ય

7. ગુર્જર પ્રતિહાર રાજવંશ નો રાજા વત્સરાજ હતો તેણે કેટલા વર્ષ શાશન કર્યું.?

Correct : C. 28 વર્ષ

8. સમ્રાટ હર્ષવર્ધન નું અવસાન ક્યારે થયું હતું .?

Correct : D. 647

9. હુણ પ્રજાના આક્રમણ પછી ભારતમાં પૂર્વ મધ્યકાલીન આરંભતળે ગુર્જરો ની એક મોટી ટોડી પણ આવી હતી એ કયા નામે ઓળખાય છે.?

Correct : B. પ્રતિહાર

10. વત્સરાજા એ વારસામાં મળેલા વિસ્તાર નો શેમાં વિસ્તાર કરેલો.?

Correct : A. ઉત્તર ભારતમાં

11. યશોવર્મા એ કયા રાજ્યો પરાક્રમ પૂર્વક જીતી લીધા .?

Correct : A. મગધ, ગૌડદેશ, રાજસ્થાન અને થાણેશ્વર

12. નાગભટ્ટે કયા શહેર ને પોતાની રાજધાની બનાવી હતી.?

Correct : C. ઉજ્જૈન

13. ગુર્જર પ્રતિહાર રાજવંશ નો બીજો રાજા કયો હતો.?

Correct : C. વત્સરાજ

14. વત્સરાજા નું અવસાન થતાં તેનો પુત્ર ક્યારે ગાદીએ આવ્યો.?

Correct : B. ઈ.સ.805

15. ચૌલો નુ રાજ ચિન્હ હતુ .?

Correct : C. વાઘ

16. વાતાપીના ચાલુક્ય નરેશ નું બીજું નામ શું હતું.?

Correct : D. કિર્તિવર્મન

17. રાજ્યતિક ગ્રંથ ની રચના કોણે કરી હતી .?

Correct : A. અકલંક ભટ્ટ

18. ચૌલ વંશ ની ખોવાયેલી પ્રતિષ્ઠા પુન: મેળવવા માટે સૌથી મહત્વ નો ફાળો કોનો હતો.?

Correct : A. રાજ રાજ પ્રથમ

19. કયા ચૌલ રાજવીએ વ્યાપારિક વસ્તુ પર લગતા અંગીકાર નાબૂદ કરતા હતા.?

Correct : A. ફૂલોતુંગ પહેલો

20. રાષ્ટ્રકુટો ની પ્રમુખ શાખા ને કઈ શાખા કહેવાતી.?

Correct : B. દંતી દુર્ગ શાખા

21. રાષ્ટ્રકુટો નું રાજ ચિન્હ કયું હતું.?

Correct : C. ગરુડ

22. પાલ વંશ ની રાજધાની કઈ હતી.?

Correct : D. પાટલી પુત્ર

23. બંગાળમાં પાલ વંશ નો સ્થાપક કોણ હતો.?

Correct : B. ગોપાલ

24. ગોપાલ એ શું હતો .?

Correct : D. નિષ્ઠાવાન અને બૌદ્ધ ધર્મી

25. ધર્મ પાલ નું બીજું નામ શું હતું.?

Correct : C. વિક્રમશીલ

26. બૌદ્ધ ધર્મ નો મહાન આશ્રય દાતા કોણ હતો.?

Correct : C. દેવપાલ

27. કોના મતે મહિપાલે માત્ર પાલ સામ્રાજ્યને. બચાવ્યું હતું .?

Correct : A. ડો. ડી સી.ગાંગુલીના મતે

28. લક્ષ્મીકર્ણ એ પોતાની પુત્રી કોની સાથે પરણાવી હતી.?

Correct : B. વિગ્રહપાલ ત્રીજો

29. કુમાર પાલ એ કોનો પુત્ર હતો .?

Correct : D. રામપાલ નો

30. કુમારપાલ ની ત્રીજો પુત્ર કયો હતો .?

Correct : C. ગોપાલ ત્રીજો

31. કયા રાજા એ કર્ણાટક રાજ્ય પર આક્રમણ કર્યું હતું .?

Correct : B. વિક્રમાદિત્ય છઠ્ઠા એ

32. રાજા શાહી જિલ્લામા દેવપાડા ખાતે કયું એક ભવ્ય મંદિર બંધાવ્યું હતું .?

Correct : D. પ્રધુમનેશ્ચર મંદિર

33. સેન વંશી રાજા ઓ એ ક્યાં સુધી પૂર્વ બંગાળ માં શાસન કર્યું હતું.?

Correct : A. ઈ. સ.1260

34. વિષ્ણુ અને શિવ ના ભક્ત કોણ હતા .?

Correct : C. હરચારવિંદ પ્રણીપાત

35. હર્ષદેવ ના અવસાન પછી કોણ સિંહાસન પર બેઠું હતું .?

Correct : B. યશો વર્મન