ભારત નો ઈતિહાસ દિલ્હી સલ્તન યુગ (ઈ.સ.૧૨૦૬ થી૧૫૨૬ ) | Set 1
1. કુતુબુદ્દીન એબેક નું મૃત્યુ ક્યારે થયું ?
2. કુતુબમિનાર કોની યાદમાં બંધાવેલ છે ?
3. ગુલામવંશ બીજા કયા નામ થી ઓળખાય છે ?
4. કુતુબુદ્દીન અબેકે બંધાવેલ ઢાઈદિન -કા-ઝોપડા નામની મસ્જિદ ક્યાં આવેલી છે ?
5. વિજયનગર ના કયા રાજા એ સુપ્રસિધ્ધ ગ્રંથ લખાવ્યો હતો ?
6. કૃષ્ણદેવરાય એ કયો સુપ્રસિધ્ધ ગ્રંથ લખાવ્યો હતો ?
7. અહમદનગરના નિઝામશાહી નો ઈતિહાસ જાણવા કયો ગ્રંથ લખાયો હતો ?
8. તુરર્કો ણી ૪૦ મી મંડળી નો સરદાર કોણ હતો ?
9. કુતુબુદ્દીન એબેક નું મૃત્યુ ક્યાં થયુ હતું ?
10. રઝીયાસુલતાન કોની પુત્રી હતી ?
11. દિલ્લીના કયા સુલતાન ને લખબક્ષ કહેવાય છે ?
12. નિકોલો ડી કોન્ટી મુસાફર ભારત ક્યારે આવ્યો હતો ?
13. અલાઉદ્દીનણી આર્થીક નીતિ એકગંભીર જરૃરિયાત હતી અને રાજનીતિ નું પરિણામ હતું ?
14. જલાલુદ્દીન ની પુત્રી નું નામ શું હતું ?
15. દેળકપટ વિનાશ અને દેખીતી ઉદારતા આવું કોને કહ્યું છે ?
16. ફિરોજશાહ તુઘલક નો શાસનકાળ કેટલા વર્ષનો હતો?
17. રાજા રામચન્દ્રદેવ નું મૃત્યુ ક્યારે થયું ?
18. અલ્લુદીન ખલજી કઈ રાજ્પુતાની ના સોંદર્ય થી આકર્ષાયો હતો ?
19. મહમદ તુઘલક નું મૂળ નામ શું હતું ?
20. અલ્લાઉદ્દીન ખલજી જલાલુદ્દીન નો શું હતો ?
21. અલ્લાઉદ્દીન ના મહેસુલ સબંધી સુધારા કેટલા હતા ?
22. ઘોડાને " દાગ "લગાવવાની પ્રથા કોને શરુ કરી ?
23. જલાલુદ્દીન એ કીલોખાન મહેલ માં પોતાનો રાજ્યાભિષેક ક્યારે કરયો ?
24. ફીરોજ્શાહે રણથંભોર ના કિલા પર આક્રમણ ક્યારે કર્યું ?
25. સુલતાન નું માથું કોને કાપી નાખ્યું હતું ?
26. માનવતાનો પ્રતિક કયો શાસક હતો ?
27. કાફૂરે મદુરાના પાંડ્યો પર આક્રમણ કરવા ક્યારે પ્રસ્થાન કર્યું ?
28. દિલ્લી સલ્તનત ની ગાદી તુઘલક વંશે કયા સમય દરમિયાન શાસન કર્યું ?
29. તુઘલક વંશ ની સ્થાપના કોણે કરી ?
30. તુઘલક વંશ નો છેલ્લો શક્તિશાળી રાજા કોણ હતો ?
31. તેમુર નું મૃત્યુ ક્યારે થયું ?
32. તેમુર નો જન્મ ક્યારે થયો હતો ?
33. સૈયદવંશ નો શાસનકાળ જણાવો ?
34. ખીજરર્ખાને તુઘલકવંશ ના કયા શાસક ને હરાવ્યો ?
35. ખીજરખાને કયા દિવસે દિલ્લી ની ગાદી પ્રાપ્ત કરી ?
36. ઈબ્રાહીમ લોદી એ કેટલા વર્ષ શાસન કયુ ?
37. પાનીપત નું પ્રથમ યુદ્ધ ક્યારે થયું ?
39. સુલતાન ફિરોઝે કેટલા વર્ષ શાસન કર્યું હતું ?
40. દિલ્લીના તમામ સુલતાનો માં સૌથી વિદ્વાન અને બુધ્ધિસાળી કોણ હતો ?
41. આગ્રા શહેર કોને વસાવ્યું હતું ?
42. કયો સુલતાન " ગુલરુખ "ઉપનામ થી ઓળખાય છે ?
43. દિલ્લી સલ્તનત નો છેલ્લા સુલતાન કોણ હતું ?
44. ઈ.સ.૧૩૯૮માં હિન્દ પર આક્રમણ કરનાર તેમુર લંગ ક્યાંનો સુલતાન હતો ?
45. ગયાસુદ્દીનબલ્બન નો મકબરો ક્યાં આવેલો છે ?
46. બાબર ના હિન્દ પર ના આક્રમણ સમયે દિલ્લી પર કયા વંશ નું શાસન હતું ?
47. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી ?
48. વિજયનગર સામ્રાજ્ય ની સ્થાપના ક્યારે થઇ ?
49. કૃષ્ણદેવરાય ક્યાંના રાજા હતા ?
50. હમ્પી કયા સામ્રાજયની વિશ્વ વિદ્યાલય છે ?
51. નુંનીજ,પર્તાગાલી યાત્રી વિજયનગર માં કોના શાસન સમયે આવ્યા હતા ?
52. વિજયનગર નો પ્રથમ શાસક કોણ હતો ?
53. બહમની રાજ્ય ની સ્થાપના કોણે કરી હતી ?
54. તાલીકોટા નું યુદ્ધ ક્યારે થયું હતું ?
55. બહમની રાજ્ય નો અંતિમ સુલતાન કોણ હતો ?
56. કયા રાજા ને "આંધ્રભોજ " પણ કહેવાય છે ?
57. અહમદ નગર ના રાજવીએ વરાડ ને ક્યારે ખાલ્શા કર્યું ?
58. કૃષ્ણદેવરાય કયા વંશ થી સબંધિત હતા ?
59. બહમની રાજ્ય ની રાજધાની કઈ હતી ?
60. વિજયનગર ની સ્થાપના કઈ નદી કિનારે થઇ હતી ?