Quiznetik

ભારત નો ઈતિહાસ દિલ્હી સલ્તન યુગ | Set 1

1. તુરર્કોની ૪૦ મી મંડળી નો સરદાર કોણ હતો ?

Correct : A. ગયાસુદ્દીન બલ્બન

2. કુતુબુદ્દીન એબેક નું મૃત્યુ ક્યાં થયુ હતું ?

Correct : B. લાહોર

3. રઝીયાસુલતાન કોની પુત્રી હતી ?

Correct : C. ઈલ્તુત્મીશ

4. દિલ્લીના કયા સુલતાન ને લખબક્ષ કહેવાય છે ?

Correct : D. કુતુબુદ્દીન એબેક

5. નિકોલો ડી કોન્ટી મુસાફર ભારત ક્યારે આવ્યો હતો ?

Correct : C. ઈ.સ.૧૪૨૦

6. અલાઉદ્દીનણી આર્થીક નીતિ એકગંભીર જરૃરિયાત હતી અને રાજનીતિ નું પરિણામ હતું ?

Correct : B. ડો પી સરન

7. જલાલુદ્દીન ની પુત્રી નું નામ શું હતું ?

Correct : D. દેવળદેવી

8. દેળકપટ વિનાશ અને દેખીતી ઉદારતા આવું કોને કહ્યું છે ?

Correct : D. ડો એ એલ શ્રી વાત્સવ

9. ફિરોજશાહ તુઘલક નો શાસનકાળ કેટલા વર્ષનો હતો?

Correct : A. ૩૮ વર્ષ

10. કુતુબુદ્દીન એબેક નું મૃત્યુ ક્યારે થયું ?

Correct : B. ઈ.સ.૧૨૧૦

11. કુતુબમિનાર કોની યાદમાં બંધાવેલ છે ?

Correct : C. આરામશાહ

12. ગુલામવંશ બીજા કયા નામ થી ઓળખાય છે ?

Correct : C. માંમુલકવંશ

13. કુતુબુદ્દીન અબેકે બંધાવેલ ઢાઈદિન -કા-ઝોપડા નામની મસ્જિદ ક્યાં આવેલી છે ?

Correct : D. અજમેર

14. વિજયનગર ના કયા રાજા એ સુપ્રસિધ્ધ ગ્રંથ લખાવ્યો હતો ?

Correct : A. કૃષ્ણદેવરાય

15. કૃષ્ણદેવરાય એ કયો સુપ્રસિધ્ધ ગ્રંથ લખાવ્યો હતો ?

Correct : D. આમુક્ત માલ્યદા

16. અહમદનગરના નિઝામશાહી નો ઈતિહાસ જાણવા કયો ગ્રંથ લખાયો હતો ?

Correct : C. બુરાહન એ માસિર

17. રાજા રામચન્દ્રદેવ નું મૃત્યુ ક્યારે થયું ?

Correct : C. ઈ.સ.૧૩૧૨

18. અલ્લુદીન ખલજી કઈ રાજ્પુતાની ના સોંદર્ય થી આકર્ષાયો હતો ?

Correct : D. પદ્મની

19. મહમદ તુઘલક નું મૂળ નામ શું હતું ?

Correct : A. જોનાખાન

20. અલ્લાઉદ્દીન ખલજી જલાલુદ્દીન નો શું હતો ?

Correct : D. ભત્રીજો

21. અલ્લાઉદ્દીન ના મહેસુલ સબંધી સુધારા કેટલા હતા ?

Correct : D. પાંચ

22. ઘોડાને " દાગ "લગાવવાની પ્રથા કોને શરુ કરી ?

Correct : B. અલ્લાઉદ્દીન

23. જલાલુદ્દીન એ કીલોખાન મહેલ માં પોતાનો રાજ્યાભિષેક ક્યારે કરયો ?

Correct : D. ૧૫ જુન ૧૨૪૦

24. ફીરોજ્શાહે રણથંભોર ના કિલા પર આક્રમણ ક્યારે કર્યું ?

Correct : A. ઈ.સ.૧૨૪૦

25. સુલતાન નું માથું કોને કાપી નાખ્યું હતું ?

Correct : C. ઇખ્ત્યાર ઉદ્દીન

26. માનવતાનો પ્રતિક કયો શાસક હતો ?

Correct : A. જલાલુદ્દીન ફિરોજ

27. કાફૂરે મદુરાના પાંડ્યો પર આક્રમણ કરવા ક્યારે પ્રસ્થાન કર્યું ?

Correct : D. ૨૬ માર્ચ ૧૩૧૧

28. દિલ્લી સલ્તનત ની ગાદી તુઘલક વંશે કયા સમય દરમિયાન શાસન કર્યું ?

Correct : B. ૧૩૨૦-૧૪૧૪

29. તુઘલક વંશ ની સ્થાપના કોણે કરી ?

Correct : C. ગયાસુદ્દીન તુઘલક

30. તુઘલક વંશ નો છેલ્લો શક્તિશાળી રાજા કોણ હતો ?

Correct : A. ફિરોજ તુઘલક

31. તેમુર નું મૃત્યુ ક્યારે થયું ?

Correct : C. ઈ.સ.૧૩૮૮

32. તેમુર નો જન્મ ક્યારે થયો હતો ?

Correct : A. ઈ.સ.૧૩૩૬

33. સૈયદવંશ નો શાસનકાળ જણાવો ?

Correct : B. ૧૪૧૪-૧૪૫૦

34. ખીજરર્ખાને તુઘલકવંશ ના કયા શાસક ને હરાવ્યો ?

Correct : D. મલ્લુઇકબાલ

35. ખીજરખાને કયા દિવસે દિલ્લી ની ગાદી પ્રાપ્ત કરી ?

Correct : A. ૨૨ મેં ૧૪૧૪

36. ઈબ્રાહીમ લોદી એ કેટલા વર્ષ શાસન કયુ ?

Correct : C. ૧૫૧૭-૧૫૨૬

37. કૃષ્ણદેવરાય ક્યાંના રાજા હતા ?

Correct : D. વિજયનગર

38. હમ્પી કયા સામ્રાજયની વિશ્વ વિદ્યાલય છે ?

Correct : A. વિજયનગર

39. નુંનીજ,પર્તાગાલી યાત્રી વિજયનગર માં કોના શાસન સમયે આવ્યા હતા ?

Correct : B. અચ્યુતરાય

40. વિજયનગર નો પ્રથમ શાસક કોણ હતો ?

Correct : A. હરિહર બુક્કા

41. બહમની રાજ્ય ની સ્થાપના કોણે કરી હતી ?

Correct : A. હસન બહમન શાહ

42. તાલીકોટા નું યુદ્ધ ક્યારે થયું હતું ?

Correct : C. ઈ.સ.૧૫૬૫

43. બહમની રાજ્ય નો અંતિમ સુલતાન કોણ હતો ?

Correct : B. કલીમ ઉલ્લાહ

44. કયા રાજા ને "આંધ્રભોજ " પણ કહેવાય છે ?

Correct : A. કૃષ્ણદેવરાય

45. અહમદ નગર ના રાજવીએ વરાડ ને ક્યારે ખાલ્શા કર્યું ?

Correct : C. ઈ.સ.૧૫૨૭

46. કૃષ્ણદેવરાય કયા વંશ થી સબંધિત હતા ?

Correct : B. તુલુવ વંશ

47. બહમની રાજ્ય ની રાજધાની કઈ હતી ?

Correct : D. ગુલબર્ગા

48. વિજયનગર ની સ્થાપના કઈ નદી કિનારે થઇ હતી ?

Correct : B. તુંગભદ્રા

49. પાનીપત નું પ્રથમ યુદ્ધ ક્યારે થયું ?

Correct : C. ૨૧ એપ્રીલ ૧૫૨૬

50. તૈમુર લંગ કોણ હતો ?

Correct : B. સમરકંદનો સુલતાન

51. સુલતાન ફિરોઝે કેટલા વર્ષ શાસન કર્યું હતું ?

Correct : D. (D )37

52. દિલ્લીના તમામ સુલતાનો માં સૌથી વિદ્વાન અને બુધ્ધિસાળી કોણ હતો ?

Correct : A. મોહમદ તુઘલક

53. આગ્રા શહેર કોને વસાવ્યું હતું ?

Correct : C. સિકંદર લોદી

54. કયો સુલતાન " ગુલરુખ "ઉપનામ થી ઓળખાય છે ?

Correct : D. સિકંદર લોદી

55. દિલ્લી સલ્તનત નો છેલ્લા સુલતાન કોણ હતું ?

Correct : A. ઈબ્રાહીમ લોદી

56. ઈ.સ.૧૩૯૮માં હિન્દ પર આક્રમણ કરનાર તેમુર લંગ ક્યાંનો સુલતાન હતો ?

Correct : C. સમરકંદ

57. ગયાસુદ્દીનબલ્બન નો મકબરો ક્યાં આવેલો છે ?

Correct : A. રાયપીથોરા

58. બાબર ના હિન્દ પર ના આક્રમણ સમયે દિલ્લી પર કયા વંશ નું શાસન હતું ?

Correct : C. લોદી વંશ

59. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી ?

Correct : A. હરિહર બુક્કા

60. વિજયનગર સામ્રાજ્ય ની સ્થાપના ક્યારે થઇ ?

Correct : B. ઈ.સ.૧૩૩૬