Quiznetik

પ્રજાસત્તાક ભારતનું રાજય બંધારણ - 1 | Set 1

1. ઇસ 1895 માં સ્વરાજ વિધેયકમાં કોના દ્વારા બંધારણ સભા રચવાની માંગ કરવામાં આવી હતી ?

Correct : C. બાળ ગંગાધર ટિળક

2. ભારતનું બંધારણ લોકોની ઈચ્છા અનુસાર હોવું જોઈએ આવો વિચાર કોણે વ્યક્ત કર્યો હતો ?

Correct : D. ગાંધીજી

3. કઈ યોજના અંતર્ગત અંગ્રેજ સરકારે સૌપ્રથમવાર બંધારણ સભાની રચનાની માંગ કરવામાં આવી ?

Correct : C. કેબિનેટ મિશન યોજના

4. ભારતનું બંધારણ ઘડવા માટે કુલ કેટલો સમય લાગ્યો હતો ?

Correct : B. 2 વર્ષ 11 માસ 18 દિવસ

5. વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત પ્રકારનું રાજ્ય બંધારણ કયા દેશનું છે ?

Correct : C. ભારત

6. ભારતના રાજ્ય બંધારણમાં કુલ કેટલી કલમો અને પરિશિષ્ટો આવેલા છે ?

Correct : A. 395 કલમો આઠ પરિશિષ્ટો

7. ભારતના રાજ્ય બંધારણની શરૂઆત શાનાથી થાય ?

Correct : C. આમુખથી

8. ભારતના દરેક નાગરિકને કુલ કેટલા મૂળભૂત અધિકાર આપવામાં આવ્યા છે? એક બાદ કરતા?

Correct : A. 6

9. ભારતના રાજ્ય બંધારણમાં ચૂંટણીઓ પછી રચાયેલ પ્રધાનમંડળ કોને જવાબદાર હોય છે ?

Correct : C. લોકસભા/ સંસદ

10. ભારતના રાજ્ય બંધારણમાં સત્તાવાર કુલ કેટલી ભાષાઓ અને સ્થાન અપાયું છે ?

Correct : A. 14

11. આમુખ રાજકીય જન્મકુંડળી જે તે પ્રેરણાનો સ્ત્રોત જે તેનાથી બંધારણના દ્વાર ખૂલે છે ?

Correct : D. કનૈયાલાલ માણેકલાલ મુનશી

12. આપણા દેશના રાજ્ય બંધારણનો આરંભ આમુખથી થાય છે તે માટેના આદર્શો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે ?

Correct : A. આયર્લેન્ડ

13. ભારતના નાગરિકને બંધારણના કયા વિભાગને મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે

Correct : C. ત્રીજો

14. બંધારણીય કલમ 14 થી 18 અંતર્ગત કયો અધિકાર આપવામાં આવ્યો છે ?

Correct : B. સમાનતાનો અધિકાર

15. ભારતના બંધારણની કલમ ૨૫ થી ૨૮ દ્વારા ભારતમાં રહેતી તમામ વ્યક્તિઓને કયો અધિકાર મળ્યો ?

Correct : C. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર

16. શોષણ સામેનો અધિકારની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?

Correct : B. કલમ 23 થી ૨૪

17. જમીનદારી નાબૂદીનો કાયદો મિલકતના હકનો વિરોધી ગણી તેને કયા રાજ્યની વડી અદાલતે ગેરકાયદેસર જાહેર કર્યો હતો ?

Correct : D. બિહાર

18. ભારતના કોઈપણ નાગરિકની રાષ્ટ્રપતિપદની યોગ્યતા માટે ઉંમર કેટલી હોવી જોઈએ ?

Correct : C. 35

19. રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે ?

Correct : B. 5

20. ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપ્રમુખનું વેતન તત્કાલીન સંજોગોમાં માસિક કેટલું ઠરાવવામાં આવ્યું છે ?

Correct : B. 10000

21. સંઘ સરકારમાં બંધારણીય વડા કોણ ગણાય છે ?

Correct : D. રાષ્ટ્રપ્રમુખ

22. મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણુક કોણ કરે છે ?

Correct : D. રાષ્ટ્રપ્રમુખ

23. બંધારણની કઈ કલમ અનુસાર ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી દ્વારા નિયુક્તિ થાય છે ?

Correct : B. 63 કલમ

24. ભારતની લોકસભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

Correct : C. ગણેશ વાસુદેવ માવળંકર

25. લોકસભામાં કુલ કેટલા સભ્યો બેસે છે ?

Correct : D. 543

26. ભારતના વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ કેટલા દિવસે વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું ?

Correct : A. 170 દિવસ

27. વડાપ્રધાનને સોગંદ કોણ લેવડાવે છે ?

Correct : C. ઉપ રાષ્ટ્રપ્રમુખ

28. ભારતના બંધારણ સભાની સૌ પ્રથમ બેઠક ક્યારે મળી હતી ?

Correct : A. ૯ ડીસેમ્બર ૧૯૪૬

29. 9 ડિસેમ્બર ઇ.સ. 1946 ની પ્રથમ બેઠકને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

Correct : C. ઝંડા દિવસ

30. ભારતનું બંધારણ કયા મિશન અંતર્ગત કરવામાં આવ્યું ?

Correct : A. કેબિનેટ મિશન

31. કેબિનેટ મિશન ભારત આવ્યું ત્યારે ઈંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા ?

Correct : A. કલlઈમ એટલી

32. કેબિનેટ મિશન ભારત આવ્યું ત્યારે તેના અધ્યક્ષ કોણ હતા ?

Correct : A. લોર્ડ પેન્યીક લોરેન્સ

33. કેબિનેટ મિશન યોજના 1946 અંતર્ગત બ્રિટિશ પ્રાંતના સભ્યો કેટલા હતા ?

Correct : D. 389

34. ભારતનું બંધારણ તૈયાર ક્યારે થયું ?

Correct : B. 26/11/1949

35. સ્વતંત્રતા દિવસ સૌપ્રથમવાર ક્યારે ઉજવવામાં આવ્યો હતો ?

Correct : A. 26/1/1930

36. ભારતના બંધારણનો કાયદો લાગુ અથવા અમલ ક્યારે થયો ?

Correct : D. 26/1/1950

37. બંધારણના અસ્થાઈ અધ્યક્ષ કોણ હતા ?

Correct : A. સચ્ચિદાનંદ સિંહા

38. દુનિયાના કેટલા દેશોના બંધારણને ધ્યાનમાં લેવામાં આવ્યું હતું ?

Correct : B. 60

39. દેશનું બંધારણ તૈયાર કરવા કેટલા રૂપિયાનો ખર્ચ થયો હતો ?

Correct : D. 67 લાખ રૂપિયા

40. 166 બેઠકો કેટલા દિવસ ચાલી હતી ?

Correct : A. 266

41. ભારતનું બંધારણ કેટલા પાનાંનું છે ?

Correct : C. 520

42. ખરડા સમિતિની રચના ક્યારે થઈ હતી ?

Correct : D. 29 ઓગસ્ટ 1947

43. પ્રારૂપ સમિતિમાં સભ્યો કેટલા હતા ?

Correct : A. 7

44. બંધારણ સભાના સચિવ કોણ હતા ?

Correct : B. કનૈયાલાલ માણેકલાલ મુનશી

45. બંધારણના ઘડવૈયા/ પિતા કોણ હતા ?

Correct : B. ર્ડા. બાબાસાહેબ આંબેડકર

46. એકલ નાગરિકતાનો ખ્યાલ કયા દેશમાંથી લીધો છે ?

Correct : A. ઇંગ્લેન્ડ (બ્રિટન)

47. ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો ?

Correct : A. અમેરિકા

48. રાજનીતિના માર્ગદર્શક ખ્યાલો કયા દેશમાંથી લેવામાં આવ્યા છે ?

Correct : D. આયર્લેન્ડ

49. મૂળભૂત ફરજો કયા દેશમાંથી લેવામાં આવી ?

Correct : C. રશિયા

50. બધાંરણ સમિતિના કુલ કેટલા સભ્યો હતા ?

Correct : D. 7