તર્કસંગ્રહ - અન્નંભટ્ટ | Set 1
1. તર્કસંગ્રહના લેખક કોણ છે?
2. પદાર્થની સંખ્યા કેટલી છે?
3. અન્નંભટ્ટ અનુસાર દ્રવ્યોની સંખ્યા કેટલી છે?
4. જેમાં ગન્ધ હોય તે કયું દ્રવ્ય કહેવાય?
5. અનિત્ય જલનું શરીર કયા લોકમાં હોય છે?
6. રૂપ વગરનું પણ સ્વર્શવાળું દ્રવ્ય કયું છે?
7. ભાસ્વરશુક્લ રૂપ શેમાં રહેલ છે?
8. ગુણોની સંખ્યા _____ છે?
9. ____ એક કર્મનો પ્રકાર છે?
10. વિશેષની સંખ્યા____ છે?
11. સ્પર્શના પ્રકાર કેટલા છે?
12. ______ થી ગ્રહણ કરાય તે ગુણ રૂપ છે?
13. રસનાથી ગ્રહણ થતો ગુણ કયો છે?
14. ચૂર્ણ વગેરેનો પિંડ થવામાં કારણગુણ કયો છે?
15. શબ્દનામનો ગુણ કઈ ઇન્દ્રિય ગ્રહણ થાય છે?
16. બુદ્ધિના _______ પ્રકાર છે?
19. સંદેહયુક્ત સાધ્યવાળો પદાર્થ _____ કહેવાય છે?
20. સાધ્યનો અભાવ બીજા પ્રમાણથી નક્કી કરી શકાય તે ___ હેત્વાભાસ કહેવાય છે?
21. આકાંક્ષા વગરનું વાક્ય _____ કહેવાય છે?
22. યથાર્થવક્તા ________ કહેવાય છે?
23. ઈશ્વરથી કહેલ વાક્ય ______ કહેવાય છે?
24. અયથાર્થ અનુભવના _____ પ્રકાર છે?
25. વેગનો સમાવેશ કોના પ્રકારમાં થાય છે?
26. ચલનાત્મક સ્વરૂપવાળું _____ કહેવાય છે?
27. નિત્યસબંધને _______ કહેવાય છે?
28. તર્કસંગ્રહ કોના સુખબોધ માટે રચાયેલ છે?
29. મંગળ-શ્લોકમાં વિશ્વના સ્વામી શિવને કયા ધારણ કર્યો છે?
30. કાલનો સમાવેશ શેમાં કરી શકાય?
31. ઉષ્ણ સ્પર્શવાળા દ્રવ્યને _____ કહે છે?
32. સુખ વગેરેનો અનુભવ કરનાર સાધનરૂપ ઇન્દ્રિય કઈ છે?
33. પરિમાણના કેટલા પ્રકાર છે?
34. યથાર્થ અને અયથાર્થ આ બંને શાના પ્રકારો છે?
35. ઇન્દ્રિયાર્થ સંન્નીકર્ષ કેટલા પ્રકાર છે?
36. સ્વાર્થ અને પદાર્થ આ બંને શાના પ્રકાર છે ?
37. અનુંમિતિના કરણને શું કહેવાય છે?
38. સંસ્કાર ના કેટલા પ્રકાર છે?
39. કેવળ ચક્ષુ ઇન્દ્રિયથી ગ્રહણ કરાતા ગુણને શું કહેવાય?
40. પ્રાગભાવનું જે પ્રતિયોગી હોય તેને શું કહેવાય?
41. હેત્વાભાસના કેટલા પ્રકાર છે?
42. કાર્યની ઉત્પત્તિ પહેલાનો અભાવ કયો કહેવાય?
43. સવ્યભિચાર હેત્વાભાસ _____ કહેવાય છે?
44. વૈદિક અને લૌકિક શાના પ્રકારો છે?
45. ઉપમિતિના કરણને શું કહેવાય?
46. સંયોગનો નાશ કરનાર ગુણને શું કહેવાય?
47. કયો ગુણ નવેય દ્રવ્યોમાં રહે છે?
48. જીવાત્મા અને પરમાત્મા શાના પ્રકારો છે?
49. પરમાણુરૂપે રહેલ તેજ _____ કહેવાય?
50. ખનીજ-ખાણમાંથી પ્રાપ્ત થતી ધાતુઓ એ કયું તેજ છે?