Quiznetik

ગુજરાતનો ઇતિહાસ (ઇ.સ. 470 થી ઇ.સ. 942 સુધી) | Set 1

1. કચ્છમાંથી ક્ષત્રપ રાજાઓના સમયમાં કુલ કેટલા યષ્ટિલેખો મળી આવ્યા છે ?

Correct : B. ચાર

2. મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી ?

Correct : B. સેનાપતિ ભટાર્ક

3. મૈત્રક શાસકો કયા ધર્મના ઉપાસક હતા ?

Correct : A. શૈવ

4. ગુર્જર શબ્દ કઈ સદીમાં ભારતમાં ઉતરી આવ્યો છે ?

Correct : A. પાંચમી

5. ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યનું પતન ક્યારે થયું ?

Correct : C. ઇ.સ 1940

6. ગુપ્ત સમ્રાટોમાં ચંદ્રગુપ્ત બીજો કુમારગુપ્ત તથા સ્કંદગુપ્તના સમયમાં શું જોવા મળે છે ?

Correct : C. સિક્કાઓ

7. ગુજરાતમાં કુલ કેટલા સ્તંભલેખો મળ્યા છે ?

Correct : D. એક પણ નથી

8. કચ્છમાંથી કોના અભિલેખો મળી આવ્યા છે ?

Correct : C. ક્ષત્રપ રાજા

9. મલાવ તળાવ ક્યાં આવેલું છે ?

Correct : A. ધોળકા

10. મોઢેરાનું સૂર્યમંદિર કયા જિલ્લામાં આવેલું છે ?

Correct : A. મહેસાણા

11. મેરુતુંગે નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી હતી ?

Correct : C. પ્રબંધ ચિંતામણી

12. નીચેનામાંથી સાહિત્યિક સાધનો કયા છે ?

Correct : C. પત્રિકાઓ

13. માનસરોવર ક્યાં આવેલું છે ?

Correct : A. વિરમગામ

14. દેલવાડાના જૈન મંદિરો ક્યાં આવેલા છે ?

Correct : C. માઉન્ટ આબુ

15. રાણકી વાવ ક્યાં આવેલી છે ?

Correct : D. પાટણ

16. લોથલ કઇ નદીના કિનારે આવેલું છે ?

Correct : B. ભોગાવો

17. રાજા દ્રોણ સિંહના પિતાનું નામ જણાવો ?

Correct : D. સેનાપતિ ભટાર્ક

18. લોથલ કયા જિલ્લામાં આવેલું છે ?

Correct : B. અમદાવાદ

19. ધ્રુવસેન બીજાએ વલભીમાં કેટલો સમય શાસન કર્યું હતું ?

Correct : A. 20 વર્ષ

20. ધ્રુવસેન બીજાએ કયું બીજું નામ ધારણ કર્યું હતું ?

Correct : C. બાલાદિત્ય

21. સેનાપતિ ભટાર્કના સૈન્યમાં કેટલા સૈન્યો હતાં ?

Correct : B. બે

22. સમ્રાટ સ્કંદગુપ્ત નું અવસાન ક્યારે થયું ?

Correct : A. 467

23. સેનાપતિ ભટાર્ક પછી વલભીનું શાસન કોણે સંભાળેલું ?

Correct : A. ધરસેન પહેલો

24. ધ્રુવસેન બીજાએ કહ્યું બીજું નામ ધારણ કર્યું હતું ?

Correct : C. બાલાદિત્ય

25. મૈત્રક વંશના કુલ કેટલા રાજા હતા ?

Correct : A. 19

26. જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના 45 આગમો ની વાચના કોણે કરી હતી ?

Correct : C. નાગાર્જુન

27. વનરાજ ચાવડાના પિતાનું નામ શું હતું ?

Correct : A. જયશિખરી

28. ચાવડા વંશની સ્થાપના કોણે કરી ?

Correct : A. વનરાજ

29. વનરાજ ચાવડાની માતાનું નામ શું હતું ?

Correct : A. રૂપસુંદરી

30. સામંતસિંહ એ કેટલા વર્ષ રાજ કર્યું હતું ?

Correct : D. સાત વર્ષ

31. સામંતસિંહની બહેનનું નામ શું હતું ?

Correct : A. લીલાવતી

32. સામંતસિંહની હત્યા કોણે કરી હતી ?

Correct : A. મૂળરાજ

33. વનરાજ ચાવડા કેટલા વર્ષ રાજ કર્યું હતું ?

Correct : C. 60 વર્ષ

34. વનરાજ ચાવડાનું રાજતિલક કોણે કર્યું હતું ?

Correct : C. શ્રીદેવી

35. લીલાવતી ના લગ્ન કયા રાજા જોડે કરવામાં આવ્યા હતા ?

Correct : C. રાજા રાજી

36. જય શિખરી ની રાજધાની કઈ હતી ?

Correct : A. પંચાસર

37. નીચેનામાંથી અભિલેખિક સાધનો ક્યાં ક્યાં છે ?

Correct : B. તામ્રપત્ર

38. રાજ દ્રોણસિંહનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો ?

Correct : A. વલભી

39. મૈત્રક રાજાઓના શાસન દરમિયાન કયા ધર્મને ખૂબ પ્રોત્સાહન મળ્યું હતું ?

Correct : B. જૈન

40. જૈન ધર્મની શ્વેતાંબર સંપ્રદાયના ના 45 આગમોની વાંચના ક્યાં કરવામાં આવી હતી ?

Correct : A. વલભી

41. મૈત્રક કાલીન વહીવટીતંત્ર અધિકૃત અને ઐતિહાસિક માહિતી કેટલા દાન પત્રોમાંથી મળે છે ?

Correct : D. 117

42. મૈત્રકકાલીન વહીવટીતંત્ર અધિકૃત અને ઐતિહાસિક માહિતી મળી આવી છે ?

Correct : C. દાનપત્રો

43. વર્તમાન સમયમાં તાલુકા જેવડા વિસ્તારને શું કહેવામાં આવતા હતા ?

Correct : B. સ્થલી

44. મૈત્રક યુગ દરમિયાન કેટલા કર ઉઘરાવવામાં આવતા હતા ?

Correct : D. 5

45. મૈત્રક કાલીન વહીવટીતંત્રનુ નાનું એકમ કહ્યું હતું ?

Correct : B. ગ્રામ

46. વનરાજ ચાવડાએ પાટણ શહેર ક્યારે વસાવેલું ?

Correct : D. 802

47. ચાવડા વંશમાં સૌથી ઓછું રાજ કરનાર રાજા કયો હતો ?

Correct : B. સામંતસિંહ

48. ગિરનારના શિલાલેખ ઉપર કોના લેખ કોતરવામાં આવ્યા છે

Correct : A. અશોક

49. ગિરનારમાં કયા તળાવનો બંધનું સમારકામ કરવામાં આવ્યું

Correct : C. સુદર્શન

50. ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર શાસન કરતો વંશ કયો છે ?

Correct : D. મૈત્રક