કાર્ય ઉદ્યોગ અને સમાજ | Set 1
1. કોના મતે કાર્ય પરિપૂર્તિ જીવન નિર્વાહમાં રહેલી છે
2. કોણ કાર્ય ને માનસિક અને શારીરિક પરિશ્રમ તરીકે પરિભાષિત કરે છે
3. ઉદ્યોગ નું કાર્ય બિંદુ કયું છે
4. કાર્ય અંગેનો જુનવાણી દ્રષ્ટિબિંદુ કોની માન્યતાનો સ્વીકાર કરે છે
5. કામ અંગેનું સૌથી શક્તિશાળી પ્રલોભન છે ?
6. આધુનિક યુગમાં કાર્ય એ કેવી પ્રવૃત્તિ છે
7. કઈ વ્યવસ્થા એક સમયનો માલિક કારીગર ઉદ્યોગપતિના કારખાના નો પગારું કારીગર બની જતો
8. પ્રારંભિક ઔદ્યોગિક કાળનો સમયગાળો ?
9. લેખનકળા અને લિપીનો વિકાસ નોહતો થયો તે સમાજ કયા નામે ઓળખાતો ?
10. પુરાતન સમાજની આર્થિક વ્યવસ્થા કેવી હતી
11. ઉત્તર પોસ્ટ ઔદ્યોગિક સમાજને બીજા કયા નામે ઓળખવામાં આવે છે
12. કયા કામદારોએ મજુર વર્ગના કામદારોને બદલી દીધા હતા
13. ભારત દેશની કેટલા ટકા વસ્તી જીવનની મૂળભૂત જરૂરિયાતો પણ સંતોષી સકતી નથી
14. કેવા કુટુંબમાં જન્મતા બાળકોને શૈક્ષણિક વિકાસની અને રોજગારીની પુરતી તકો મળતી નથી
15. કયો સમાજ સમાજિક પ્રક્રિયા માંથી પસાર થઇ રહ્યો છે
16. પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં પ્રત્યેક જ્ઞાતિનો વ્યવસાય કેવો હતો
17. સમાન્ય રીતે શ્રમના વ્યયને બેકારી કે અર્ધબેકારી કહેવામાં આવે છે
18. બાહ્ય રીતે જોતા બેકારી અર્થવ્યવસ્થાની _______________ તરીકે દેખાય છે
19. શૈક્ષણિક વિકાસની તકો કોણ અવરોધે છે
20. હાલમાં દેશમાં કેટલાં થી વધુ રોજગાર વિનિમય કેન્દ્રો છે
21. મધ્યકાલીન યુરોપિયન સમાજમાં કેટલી મહત્વની સંસ્થા જોવા મળતી હતી
22. ગીલ્ડ વ્યવસ્થા કેટલા વર્ષો સુધી પ્રભાવી રહી હતી
23. ગીલ્ડ વ્યવસ્થા એ કયા પ્રકારની વ્યવસ્થા હતી
24. ગીલ્ડ વ્યવસ્થા એ કોનું સંગઠન હતું
25. કઈ વ્યવસ્થા અમેરિકામાં પુટીંગ-આઉટ સીસ્ટમ તરીકે ઓળખાતી
26. ઔપચારિક એ સંગઠન એક ખુબજ પ્રચલિત સ્વરૂપ નું __________ છે
27. કોને સત્તા અને અધિકાર જેવી સામાજિક ઘટનાના અભ્યાસમાં રસ હતો
28. કોણે નોકરશાહીનો વ્યવસ્થિતપણે અભ્યાસ કર્યો હતો
29. નોકરશાહી માં હોદ્દાઓ કેવા હોય છે
30. જાહેર ક્ષેત્રની નોકરશાહી માં કામ કરતાં પદાધિકારીઓના સમૂહ ને કયા નામે ઓળખવમાં આવે છે
31. ઇન્ફર્મેશન ટેકનોલોજી , વ્હાઈટ કોલર વર્ક સ્પેશિયલાઈઝેશન એ કોના લક્ષણો છે
32. સાયન્ટીફીક મેનેજમેન્ટનો સિદ્ધાંતો કોણે પ્રકાશિત કર્યા હતા
33. વૈજ્ઞાનિક સંચાલન એ કેવી થીયરી છે
34. કોને સાયન્ટીફીક મેનેજમેન્ટનો ફાધર કહેવામાં આવે છે
35. ફ્યુચર શોક પુસ્તકમાં કોણે સુપર ઔદ્યોગિક સમાજ વાક્ય નો ઉપયોગ કર્યો હતો
36. ઔદ્યોગિક પછીના મજુર વર્ગની જગ્યાએ કયો નવો વર્ગ અસ્તિત્વમાં આવ્યો છે
37. પોસ્ટ ઔદ્યોગિક સમાજમાં સમાજિક પરિવર્તનના સ્ત્રોત તરીકે શું મહત્વનું છે
38. ૧૯૬૦ના દાયકામાં ફ્રાન્સમાં કયું અંદોલન થયું હતું
39. કાર્ય સ્થળ પરના ઓટોમેશનથી શેમાં વૃદ્ધિ થઇ છે
40. ફોર્ડીઝમનો શેમાં પરિવર્તિત થયો છે
41. ખાનગીક્ષેત્રમાં બ્યુરો માટે કયો શબ્દ વપરાય છે
42. આધુનિક નોકરશાહી રાજ્યમાં શાસક પોતાની જાતને રાજ્યમાં _______તરીકે ઓળખાવે છે
43. કઈ વ્યવસ્થામાં તાલીમ અને લાયકાત ને મહત્વ અપાય છે
44. કોના પરિણામે આધુનિક વિશ્વનું બિનવૈક્તિકરણ થયું છે
45. વીસમી સદીના પ્રારંભમાં ઉદ્યોગની સમસ્યા નિરાકરણ માટે પ્રાયોગિક ________નો ઉપયોગ થવા લાગ્યો
46. કોણે બેથલેહામાં સ્ટીલ કંપનીમાં રેલ્વે ટ્રેક ઉપર લોખંડની હેરફેર કરનાર કામદારો ઉપર અભ્યાસ કર્યો
47. કઈ મેન્યુફેક્ચરીંગ ટેકનોલોજી છે
48. ફોર્ડીઝમનો ખ્યાલ કોણે આપ્યો હતો
49. માર્કસવાદીઓ એ કયા દાયકામાં પોસ્ટ-ફોર્ડીઝમ વિકસાવ્યો.
50. કોણ ફોર્ડીઝમ નો અર્થ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના રૂટીન તરીકે જોતા