Quiznetik

[ગુજરાતી] Gujrati | Set 1

1. ઉશનસ્ એ ગુજરાતી કવિતાના કયા દાયકાના શિરમોર કવિ રહ્યા છે?

Correct : C. છઠ્ઠા-સાતમા

2. ઉશનસનું કાવ્યસર્જન કયા દાયકાથી આરંભાયું?

Correct : B. પાંચમા

3. ઉશનસ્ મૂળે કયા યુગના કવિ છે?

Correct : B. અનુગાંધીયુગ

4. ઉશનસના માતૃશ્રીનું નામ શું?

Correct : D. લલિતાબહેન

5. ઉશનસે ૧૯૩૬થી ૧૯૩૮ સુધીનો અભ્યાસ ક્યા કર્યો ?

Correct : A. ડભોઇ

6. ઉશનસનું પ્રથમ કાવ્ય કયા ગુજરાતી સામયિકમાં પ્રકાશિત થયેલું?

Correct : C. પ્રસ્થાન

7. ઉશનસનું પ્રથમ પુસ્તક કયું?

Correct : D. બે અધ્યયનો

8. ઉશનસ્ પોતે પીએચ. ડી. _______.

Correct : C. A અને B બંને.

9. ઉશનસનો પ્રથમ કાવ્યસંગ્રહ?

Correct : B. પ્રસૂન

10. ઉશનસના અગાઉના કાવ્યસંગ્રહોને સમાવતો બૃહદ સંગ્રહ 'સમસ્ત કવિતા' ક્યારે પ્રગટ થયો?

Correct : B. 1996

11. ગુજરાતી સાહિત્યનું પ્રથમ સોનેટ 'ભણકારા' ક્યારે પ્રગટ થયેલું?

Correct : C. 1888

12. Sonare'નો અર્થ શું થાય છે?

Correct : D. વાદ્ય વગાડવું

13. અષ્ટક' અને 'ષટક્' એમ બે પંક્તિ વિભાગમાં રચાયેલું સૉનેટ તે _____.

Correct : A. પેટ્રાર્કશાઈ સૉનેટ

14. ત્રણ 'ચતુષ્ક' અને એક 'યુગ્મ' એવું પંક્તિ વિભાજન સૉનેટના કયા પ્રકારમાં હોય છે?

Correct : B. શેક્સપિરિયનશાઈ સૉનેટ

15. સૉનેટમાં કુલ કેટલી પંક્તિસંખ્યા આદર્શ ગણવામાં આવે છે?

Correct : C. 14

16. કોઈ એક જ વિષયને અનુલક્ષીને રચાયેલા એકથી વધુ સોનેટનો સમૂહ એટલે _____.

Correct : C. સૉનેટમાળા

17. નીચેનામાંથી કોણે સૉનેટ રચ્યા નથી?

Correct : A. એરિસ્ટોટલ

18. સૉનેટ એ કયા યુગની દેન છે?

Correct : B. પંડિતયુગ

19. પ્રેમનો દિવસ' અને 'મોગરો' જેવી સૉનેટ રચનાઓ કોની પાસેથી મળે છે?

Correct : D. બળવંતરાય ઠાકોર

20. યમલ' સૉનેટમાળાના સર્જક?

Correct : D. ચંદ્રવદન મહેતા

21. વાતો' અને 'વિદાય' સૉનેટના રચયિતા?

Correct : C. પ્રહલાદ પારેખ

22. નીચેનામાંથી કોણ સૉનેટકાર નથી?

Correct : B. પીતાંબર પટેલ

23. ઉશનસના 'આણું' કાવ્યમાં કયો ભાવ નિરૂપાયો છે?

Correct : A. પરકીયાપ્રેમ

24. મળ્યા જે બે ચ્હેરા અધિક અહીં તે ચાહી લઈએ' પંક્તિ કયા સૉનેટની છે?

Correct : A. મોક્ષ

25. વળાવી, બા આવી' સંગ્રહના મોટાભાગના સૉનેટ કયા છંદમાં લખાયા છે?

Correct : B. શિખરિણી

26. નીચેનામાંથી કઈ સૉનેટરચના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ નથી?

Correct : D. પ્રેમને વિદાય

27. હું જન્મ્યો છું કોઈ'માં કાવ્યનાયક શું લઈને જન્મ્યો છે?

Correct : C. વિરહનું મીઠું દર્દ

28. અનામી આશ્ચર્યોમાં' કાવ્યનો વિષય _____ છે.

Correct : B. પ્રકૃતિ

29. અશ્વત્થભાવ' સૉનેટના અંતે કવિ પોતાને શું કલ્પે છે?

Correct : A. અનાદિથી ઊભેલો ઘેઘૂર પીપળો

30. ધરમપુરના જંગલમાં વૈશાખી બપોર' સૉનેટમાં કયા પ્રાણીનું વર્ણન આવે છે?

Correct : A. કાચિંડો

31. વળાવી, બા આવી' સૉનેટમાં કયા તહેવારની રજાઓ પૂરી થયાનો ઉલ્લેખ છે?

Correct : A. દિવાળીની

32. મને લઈ જાઓ રે' સૉનેટમાં કવિ ક્યાં જવા માગે છે?

Correct : A. પોતાના વતનમાં

33. એક કિલ્લાને તોડી પડાતો જોઈને' સૉનેટમાળાના સર્જક કોણ છે?

Correct : C. સુંદરમ

34. સૉનેટની કઈ બે પંક્તિઓમાં ચોટ હોય છે?

Correct : B. અંતિમ

35. ૧૯૭૬માં ઉશનસે કયા દેશોનો પ્રવાસ કરેલો?

Correct : A. યુરોપ કેનેડા અમેરિકા

36. નીચેનામાંથી કયો કાવ્યસંગ્રહ ઉશનસનો નથી?

Correct : D. તરુવર

37. સકલ સંતાન' શબ્દપ્રયોગ ઉશનસના કયા સૉનેટમાં થયો છે?

Correct : D. વળાવી, બા આવી

38. હું મુજ પિતા' સૉનેટમાં નાયક અંતે શું જુએ છે?

Correct : A. પોતાનું બળતું શબ

39. વળાવી, બા આવી' પુસ્તકના સંપાદક કોણ છે?

Correct : C. મણિલાલ હ. પટેલ

40. ઉશનસ્ : સર્જક અને વિવેચક' પુસ્તક કોનું છે?

Correct : A. રમણ સોની

41. અંગ્રેજીના ‘આદ્ય સૉનેટકાર’ કોને કહેવાય છે ?

Correct : A. સર ટોમસ વાયટ

42. ’તાદાત્મ્ય’ નામનું સૉનેટ કોની પાસેથી પ્રાપ્ત થાય છે ?

Correct : D. ન્હાનાલાલ

43. નીચેનામાંથી ક્યું સૉનેટ રમણીક અરાલવાળાનું છે ?

Correct : C. વિખૂટા મિત્રને

44. નિરંજન ભગતે કેટલામાં વર્ષે સૉનેટ રચવાની શરૂઆત કરી હતી ?

Correct : B. ૧૭વર્ષ

45. ગાંધીજીએ શરૂ કરેલાં ‘હિન્દ છોડો આંદોલન’માં ભાગ લેવા માટે ઉશનસ્ કેટલો સમય અભ્યાસ છોડી દે છે ?

Correct : B. એકવર્ષ

46. ઇ.સ.૧૯૪૪માં ઉશનસ્ શેમાં પાસ થાય છે ?

Correct : D. ટીચિંગ ડિપ્લોમા

47. વળાવી, બા આવી'માંથી કુલ કેટલા સૉનેટકાવ્યો આપણા અભ્યાસક્રમમાં છે?

Correct : B. 25

48. સોનેટ માટે 'ધ્વનિત' શબ્દ કોણે પ્રયોજ્યો છે?

Correct : C. અરદેશર ખબરદાર

49. સત્તર સાહિત્યસ્વરૂપો' પુસ્તક કોનું છે?

Correct : A. પ્રસાદ બ્રહ્મભટ્ટ

50. વળાવી, બા આવી' સંગ્રહનાં સૉનેટકાવ્યોને વિષયની દૃષ્ટિએ કેટલા વિભાગમાં વહેંચી શકાય?

Correct : B. 4