Quiznetik

અમેરિકાનો ઇતિહાસ (ઇ.સ. 1861 થી ઇ.સ. 1912 સુધી) | Set 1

1. કઈ સાલથી ગુલામીના પ્રશ્ન પરત્વે ઉત્તર અને દક્ષિણના અમેરિકન રાજ્યો વચ્ચે ઉગ્ર સંઘર્ષ ચાલતો હતો ?

Correct : A. ઈ સ 1820

2. અબ્રાહમ લિંકનનો જન્મ ક્યારે થયો હતો ?

Correct : A. 12 ફેબ્રુઆરી 1809

3. પશ્ચિમી ગ્રામીણ પત્ર નામનું અખબાર કોણે શરૂ કર્યું હતું ?

Correct : C. મિલ્ટન જ્યોર્જ

4. સ્પેનિશ અમેરિકન યુદ્ધ કુલ કેટલા દિવસ ચાલ્યું હતું ?

Correct : A. 113 દિવસ

5. થોમસ આલ્વા એડિસને શેની શોધ કરી હતી ?

Correct : D. ડાયનેમોની શોધ

6. વોશિંગ્ટનની 11મી પરિષદ ક્યારે મળી હતી ?

Correct : B. 11 ઓગસ્ટ 1921

7. રૂસો જાપાનીસ વોર ક્યારે થયું હતું ?

Correct : A. ઇ સ 1904- 05

8. વોશિંગ્ટન પરિષદમાં કુલ કેટલી સંધિઓ થઈ ?

Correct : C. 5

9. થોમસ આલ્વા એડિસને શાની શોધ કરી હતી ?

Correct : B. ચલચિત્ર

10. અમેરિકામાં નીગ્રોને અધિકાર આપવા કોણે મહત્વની કામગીરી બજાવી ?

Correct : A. માર્ટીન લ્યુથર કિંગ

11. પશ્ચિમી રાષ્ટ્રના અખબારો કયા વિચારો વિરુદ્ધ પ્રચાર કરતા હતા ?

Correct : B. સામ્યવાદી

12. કયા દેશમાંથી અમેરિકામાં આવતા નાગરિકો ઉપર સરકારે પ્રતિબંધ મુકેલો ?

Correct : C. જાપાન

13. ફ્રેન્કલિન રૂઝવેલ્ટનો જન્મ ક્યારે થયો ?

Correct : B. 1882

14. એફ ડી રુઝવેલ્ટ માટે અપનાવેલી આંતરિક નીતિ કઈ નીતિ તરીકે ઓળખાય છે ?

Correct : B. ન્યુ ડીલ

15. અમેરિકામાં કઈ બે રમતો વધુ પ્રચલિત બની ?

Correct : A. બેઇઝબોલ અને ફૂટબોલ

16. વોશિંગ્ટન પરિષદનું ઉદઘાટન કોણે કર્યું હતું ?

Correct : C. પ્રેસિડેન્ટ હાર્ડીજે

17. ૧૯૧૪માં કયા બ્રિટિશ વડાપ્રધાનને આંતરરાષ્ટ્રીય સંસ્થાની દરખાસ્ત અમેરિકન પ્રમુખ રૂઝવેલ્ટ સમક્ષ કરી ?

Correct : D. ચર્ચિલ

18. ઓક્ટોબર ૧૯૪૩માં મોસ્કો સંમેલન વખતે કયા બે દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય સહકારની ભૂમિકા રચાઇ ?

Correct : A. રશિયા અમેરિકા

19. નવેમ્બર ૧૯૪૩માં વોશિંગ્ટનમાં કેટલા રાષ્ટ્રોએ સંયુક્ત રાષ્ટ્રોના રાહત અને પુર્નવસવાટ માટેની સંસ્થા U N R R A સ્થાપવાના કરાર ઉપર સહી કરી હતી ?

Correct : D. 44

20. અબ્રાહમ લિંકનના પિતાનું નામ શું હતું ?

Correct : A. થોમસ લિંકન

21. લિંકને વકીલાત ક્યાં કરી હતી ?

Correct : A. સ્પ્રિંગ ફિલ્ડ

22. બેન્જામિન તથા વિલિયમ ગેરસમજ જેવા નેતાઓએ શું નાબૂદ કરવાનો વિચાર જાહેરમાં મુક્યો ?

Correct : C. ગુલામી

23. અમેરિકના કયા વિદેશ મંત્રીએ નીતિનું પ્રતિપાદન કરેલું ?

Correct : A. જોન હેએ

24. પ્રેસિડેન્ટ દિયોદર ઉજ્વલ પછી અમેરિકી અમેરિકાના પ્રમુખ પદે કોણ આવ્યું હતું ?

Correct : D. પ્રેસિડન્ટ ટાફ

25. રિચાર્ડ ગેટલીગએ શાની શોધ કરી હતી ?

Correct : A. મશીન ગન

26. બલી નેટએ શેની શોધ કરી હતી ?

Correct : B. માઇક્રોફોન

27. વિજળીના ગોળની કયા વૈજ્ઞાનિકે શોધ કરી હતી ?

Correct : C. થોમસ આલ્વા એડિસન

28. ઈસ 1845માં એલિયાસ હોવેએ શેની શોધ કરી ?

Correct : B. સીવવાનું મશીન

29. ટેલીફોનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી ?

Correct : C. એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ

30. અમેરિકાના સુપિરિયર સરોવરની આસપાસનો વિસ્તાર તથા ક્લોરોડો રાજ્યમાંથી પુષ્કળ પ્રમાણમાં શું મળી આવેલું ?

Correct : A. લોખંડ

31. અમેરિકામાં ખનીજતેલના શુદ્ધિકરણ અને ઉદ્યોગના વિકાસમાં કોણે ફાળો આપ્યો હતો ?

Correct : B. જહોન રોકફેલરે

32. પોલીસ કરવાના કારખાના ક્યાં સ્થપાયા ?

Correct : D. શિકાગો

33. 19મી સદી દરમિયાન અમેરિકામાં ૧૯૬૦થી ૧૯૭૦ સુધીના દસ વર્ષોમાં જ કારખાનામાં કેટલો વધારો થયો ?

Correct : A. 0.8

34. 1850ની સમજૂતી મુજબ કોને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો ?

Correct : B. કેલિફોર્નિયા

35. કોને રેલવે તેમજ અન્ય સંગ્રહના ઉપર અંકુશ મેળવવામાં સફળતા મેળવી ?

Correct : D. પોપ્યુલિટોને

36. ટેકનિકલ કોલેજો અને સંશોધન કેન્દ્ર ક્યારે સ્થપાયા ?

Correct : A. 1862 થી 70

37. ખેતીવિષયક ઓજારો બનાવવાનું કારખાનું કયા સંશોધકે સ્થાપ્યું

Correct : D. મેકડોનિક

38. ટેક્સાસના ખીણ પ્રદેશો શાના ઉત્પાદન માટે જાણીતા છે ?

Correct : A. કપાસ

39. મોરીલ બેન્ડ ગ્રાન્ડ એક્ટ નામનો કાયદો ક્યારે થયો હતો ?

Correct : C. 1862

40. અમેરિકામાં ખેતીના વિકાસમાં માર્ક અને કાર્લેટન શું વાવવામાં પ્રયોગમાં સફળ થયા ?

Correct : B. ઘઉં

41. રોબોટ ફલ્ટ ને કઈ શોધ કરી ?

Correct : A. આગબોટ

42. લોખંડના પતરાની શોધ કોણે કરી ?

Correct : D. કારકપલરે

43. અનાજ દળવાની ઘરઘંટીની શોધ કોણે કરી હતી ?

Correct : A. સેન્ટપોલે

44. એસ.પી લેન્ગલિયે શું બનાવવાના પ્રયત્નો શરુ કર્યા ?

Correct : B. વિમાનો

45. તો મેકે કંપનીએ શું બનાવવાના યંત્રો શોધ્યા ?

Correct : A. પગરખા

46. મિસિસિપીનો ખીણપ્રદેશો શાના ઉત્પાદન માટે જાણીતો બન્યો ?

Correct : D. મકાઈ

47. વિજળીથી ચાલતું એન્જિન ક્યારે શોધાયું ?

Correct : A. 1880

48. કેરોલીન રાજાના કીરીહોક નામના સ્થળે વિમાન ઉડ્ડયન કરી જગતને આશ્ચર્યમાં મૂકી દીધો ?

Correct : D. 1903

49. ગ્રેજ સંગઠન અને આંદોલનનો અંત ક્યારે આવ્યો ગણાય ?

Correct : A. 1880