Quiznetik

वेदान्तसारः व्याकरणं च | Set 1

1. વેદાન્તસારના કર્તા કોણ છે ?

Correct : C. સદાનંદ

2. વેદાન્તસારમાં કોની સ્તુતિ કરવામાં આવી છે ?

Correct : D. અખંડ-સચ્ચિદાનંદ

3. જડ-ચેતન સૃષ્ટિનો આધાર કોણ છે ?

Correct : D. આત્મતત્ત્વ

4. વેદાન્ત એટલે શું ?

Correct : C. ઉપનિષદો

5. ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરાવનાર કર્મ કયું છે ?

Correct : C. કામ્ય

6. કોઇક નિમિત્તે કરાતાં કર્મ કયાં છે ?

Correct : B. નૈમિત્તિક

7. કર્મોના કેટલા પ્રકાર છે ?

Correct : C.

8. સંપત્તિ કેટલા પ્રકારની છે ?

Correct : C.

9. દ્વન્દ્વોને સહન કરવાં એને શું કહે છે ?

Correct : D. તિતિક્ષા

10. વેદાન્તમાં શુદ્ધ ચૈતન્યરૂપ જીવ-બ્રહ્મની એકતાને શું કહે છે ?

Correct : A. પ્રમેય

11. વસ્તુ પર અવસ્તુના આરોપને શું કહે છે ?

Correct : A. અધ્યારોપ

12. સચ્ચિદાનન્દરૂપ અનન્ત અદ્વૈતને શું કહે છે ?

Correct : A. વસ્તુ

13. અજ્ઞાનના કુલ કેટલા ભેદ છે ?

Correct : A. બે

14. સમષ્ટિ અજ્ઞાનથી ઉપહિત ચૈતન્યને શું કહે છે ?

Correct : C. ઈશ્વર

15. ઉપાધિના કૂલ કેટલા ભેદ છે ?

Correct : A. બે

16. નિકૃષ્ટ ઉપાધિ કોણ છે ?

Correct : B. વ્યષ્ટિ

17. પ્રાજ્ઞ કયા કોશમાં રહે છે ?

Correct : A. આનન્દમય

18. ઈશ્વરનો સંબંધ કયા અજ્ઞાન સાથે છે ?

Correct : B. સમષ્ટિ

19. ઉપાધિ રહિત ચૈતન્ય કોને કહે છે ?

Correct : D. તુરીય

20. સૂક્ષ્મ શરીરથી માંડી બ્રહ્માંડ સુધીનું જગત કઇ શક્તિથી ઉત્પન્ન થાય છે ?

Correct : B. વિક્ષેપ

21. આવરણશક્તિ-વિક્ષેપશક્તિથી ચૈતન્ય કયું કારણ બને છે ?

Correct : D. નિમિત્ત-ઉપાદાન

22. લિંગશરીરમાં કૂલ કેટલા અવયવો હોય છે ?

Correct : D. સત્તર

23. કુલ કેટલી જ્ઞાનેન્દ્રિયો છે ?

Correct : C. પાંચ

24. સંકલ્પવિકલ્પવાળી વૃત્તિને શું કહે છે ?

Correct : A. મન

25. જ્ઞાનેન્દ્રિયો અને બુદ્ધિના સંયોગથી કયો કોશ બને છે ?

Correct : B. વિજ્ઞાનમય

26. કોને વ્યવહારિક જીવ કહે છે ?

Correct : B. વિજ્ઞાનમય

27. કુલ કેટલી કર્મેન્દ્રિયો છે ?

Correct : D. પાંચ

28. પ્રાણ કેટલા છે ?

Correct : D. પાંચ

29. સમગ્ર શરીરમાં કયો વાયુ વ્યાપેલો છે ?

Correct : C. વ્યાન

30. ઉપપ્રાણની સંખ્યા કેટલી છે ?

Correct : D. પાંચ

31. પંચપ્રાણ અને કર્મેન્દ્રિયથી કયો કોશ બને છે ?

Correct : D. પ્રાણમય

32. સૂત્રાત્મા કયા કોશમાં રહેલો છે ?

Correct : B. વિજ્ઞાનમય

33. વિજ્ઞાનમયકોશની શક્તિ કઇ છે ?

Correct : B. ઈચ્છા

34. સ્થૂલશરીરથી ઉપહિત ચૈતન્યને શું કહે છે ?

Correct : D. વૈશ્વાનર

35. તૈજસ્ કયા મનની વૃત્તિઓનો અનુભવ કરે છે ?

Correct : B. સ્વપ્ન

36. વૈશ્વાનર અને વિરાટ કયા કોશ સાથે સંકળાયેલા છે ?

Correct : D. અન્નમય

37. કોણ સ્થૂલ શરીરને આત્મા માને છે ?

Correct : B. ચાર્વાક

38. વિજ્ઞાનવાદિ બૌદ્ધો કોને આત્મા માને છે ?

Correct : D. બુદ્ધિ

39. બુદ્ધ ધર્મના કેટલા સંપ્રદાયો છે ?

Correct : C. ચાર

40. તત્ત્વના રૂપાંતરણને શું કહે છે ?

Correct : A. વિકાર

41. કેટલા મહાવાક્યો છે ?

Correct : D. ચાર

42. तत्त्वमसि માં त्वम् ને શું કહે છે ?

Correct : A. પ્રત્યક્ષ

43. મનની પ્રધાન વૃત્તિ શું છે ?

Correct : A. સંશય

44. પ્રત્યક્ષનું જ્ઞાન કોને લીધે થાય છે ?

Correct : B. બુદ્ધિ

45. પ્રત્યક્ષીકરણમાં કોણ વસ્તુના આકારવાળું બને છે ?

Correct : D. ચિત્ત

46. हिम+आलय = --------------

Correct : A. हिमालय

47. सु+आगतम् = ---------------

Correct : C. स्वागतम्

48. દ્વન્દ્વ સમાસનો વિગ્રહ કરતી વખતે વચ્ચે શું મૂકાય છે ?

Correct : C.

49. देवेन दत्तः – देवदत्तः કયો તત્પુ. સમાસ છે ?

Correct : A. તૃતીયા