कुमारसम्भवम्-सर्ग- 1 तः 5 ,निबन्धाः ,छन्दाश्च | Set 1
2. વેદનાં સૂક્તો મોટાભાગે કેવા પ્રકારનાં છે ?
3. વેદનાં સૂક્તો મોટાભાગે કોની સાથે સંકળાયેલાં છે ?
4. યજ્ઞક્રિયામાં કોનું સ્થાન અગત્યનું મનાય છે ?
5. સાદા ક્રિયાકાંડોવાળા ગરીબોનો ધર્મ કયા વેદમાં કહ્યો છે ?
6. બ્લૂમફિલ્ડ ઋગ્વેદના ધર્મની સાચી પ્રતિભા શામાં જુએ છે ?
7. સમ્પૂર્ણ માનવીકરણ કઇ દંતકથાઓમાં જોવા મળે છે ?
8. વ્યક્તિગત દેવોની સ્તુતિમાં શું જોવા મળે છે ?
9. વાલ્મીકિ રામાયણ કેવું કાવ્ય ગણાય છે ?
10. રામાયણને ઈન્દ્ર અને વૃત્રાસુરની વૈદિક કથાનું રૂપક કોણ માને છે ?
11. રામચરિતના કર્તા કોણ છે ?
12. રઘુવંશની રચના કોણે કરી ?
13. ઉત્તરરામચરિત નાટક કોની રચના છે ?
14. રામાયણમાં કયો કાંડ પાછળથી ઉમેરાયો છે ?
15. રામાયણનો પ્રધાન રસ ક્યો મનાયો છે ?
16. રામાયણમાં પ્રધાન અલંકાર કયો મનાય છે ?
17. રામાયણ કેવું કાવ્ય કહેવાય છે ?
18. કુમારસંભવનો પ્રારંભ કેવી રીતે થાય છે ?
19. હિમાલયના અનેક સત્ગુણોમાં કવિએ કયો એક દોષ બતાવ્યો છે ?
20. પાર્વતીના યૌવનને માટે કવિએ નીચેનામાંથી કયું રૂપક પ્રયોજ્યું છે ?
21. પાર્વતી રોજ પૂજા કરવા આવે એમાં શિવને કોઇ વાંધો કેમ ન હતો ?
22. તારકાસુરને અમાપ સામર્થ્ય અને શક્તિ કોણે આપ્યાં હતાં ?
23. બ્રહ્મા કુબેરના તૂટેલા હાથને કયું રૂપક આપે છે ?
24. કામદેવના સંભાષણમાં એની કઇ લાક્ષણિકતા પ્રગટે છે ?
25. તપોવનમાં પ્રસરેલી અશિષ્ટતાને કોણે ડામી દીધી ?
26. સમાધિમાં સ્થિર રહેતા હોવાથી શિવને કયું નામ મળ્યું છે ?
27. શિવનો તપભંગ જોવા આકાશમાં કોણ એકઠું થયું હતું ?
28. રતિ શું જોતાં પૃથ્વી પર ફસડાઇ પડી ?
29. કામદેવ સાથેના પ્રેમ પ્રસંગોનું સ્મરણ રતિને કેવું લાગ્યું ?
30. રતિને સતી થતાં કોણે અટકાવી ?
31. પોતાના રૂપની નિંદા કોણે કરી ?
32. મેનાએ પાર્વતીને તપ ન કરવા કહ્યુંએથી એમને શું નામ મળ્યું ?
33. પાર્વતીના તપનો વન પર કેવો પ્રભાવ પડ્યો ?
34. શિવને કપાળમાં જ્ઞાનરૂપી આંખ હતી તેથી તે શું કહેવાય છે ?
35. શિવ તરફ આગળ વધી રહેલી પાર્વતીને કવિ કોની સાથે સરખાવે છે ?
36. કામદેવ-દહન પછી શિવે શું કર્યું ?
37. કુમારસંભવના પાંચમા સર્ગનું નામ શું છે ?
38. પાર્વતીએ ઉનાળામાં કયું તપ કર્યું ?
39. બ્રહ્મચારીને મતે મૂરતિયામાં કયા ગુણ હોવા જોઇએ ?
40. માણસને એના ભારે પુરુષાર્થનું ફળ મળે ત્યારે તે શાનો અનુભવકરે છે ?
41. કોની નિશ્ચિત સંખ્યાને છંદ કહે છે ?
42. જે વર્ણોના ઉચ્ચારણમાં બીજા વર્ણની મદદ લેવાતી નથી તેને શું કહે છે ?
43. કયા સ્વરનો દીર્ઘ સ્વર નથી થતો ?
44. લૌકિક છંદ કેટલા પ્રકારના છે ?
46. અનુષ્ટુપ છંદના એક પદમાં કેટલા અક્ષર હોય છે ?
47. વસન્તતિલકા છંદના એક પદમાં કેટલા અક્ષર હોય છે ?
48. કાલિદાસના મેઘદૂતમાં કયો છંદ પ્રયોજાયો છે ?
49. શિવમહિમ્નઃસ્તોત્રમાં કયો છંદ પ્રયોજાયો છે ?
50. વસન્તતિલકા છંદમાં પ્રથમ કેટલા અક્ષરે યતિ આવે છે ?