Quiznetik
[ગુજરાતી] Sociology | Set 1
1. સમગ્ર સમાજ વ્યવસ્થાના સફળ સુવ્યવસ્થિત સંચાલન અને અસ્તિત્વ માટે કોણ અગત્યનો આધાર પૂરો પાડે છે ?
A. કુટુંબ સંસ્થા
B. લગ્ન સંસ્થા
C. ધાર્મિક સંસ્થા
D. રાજકીય સંસ્થા
Correct : A. કુટુંબ સંસ્થા
2. કર્મવાદ , એકેશ્વરવાદ કે અનેકેશ્ર્વરવાદ એ કોની વિચારસરણી છે . ?
A. કુટુંબ સંસ્થાની
B. રાષ્ટ્રવાદની
C. ધર્મની
D. રાજ્યની
Correct : C. ધર્મની
3. સામાજિક નિયંત્રણની પ્રક્રિયા માં સામાજિક સંસ્થાઓ કેવો ભાગ ભજવે છે ?
A. વિકેન્દ્રીય
B. કેન્દ્રીય
C. ધોરણત્મક
D. મૂલ્યાત્મક
Correct : B. કેન્દ્રીય
4. પોતાની જ્ઞાતિ બહાર કરવામાં આવતા લગ્નને કેવા લગ્ન કહેવામાં આવે છે ?
A. અંતર્લગ્ન
B. બહિર્લગ્ન
C. આતર જ્ઞાતિ લગ્ન
D. કોઈ પણ નહિ
Correct : C. આતર જ્ઞાતિ લગ્ન
5. ભાઈ - બહેનના સંતાનો વચ્ચે ના લગ્ન કેવા ગણાય છે ?
A. કઝિન મેરેજ
B. સાટા લગ્ન
C. અનુલોમ લગ્ન
D. કોઈ પણ નહીં
Correct : A. કઝિન મેરેજ
6. કોણે સામાજિક સંસ્થાને " અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતી ધોરણાત્મક ઢબ તરીકે ઓળખાવે છે ?
A. ગિલ્બર્ટ
B. જ્હોન્સન
C. હોર્ટન અને હન્ટ
D. કિંગ્સલે ડેવિસ
Correct : B. જ્હોન્સન
7. ધર્મ , લગ્ન , કુટુંબ , જ્ઞાતિ એ શાના ઉદાહરણ છે ?
A. સામાજિક મૂલ્યો
B. સામાજિક સંસ્થાઓ
C. સામાજિક ધોરણો
D. સામાજિક ખંડિય ખંડો
Correct : B. સામાજિક સંસ્થાઓ
8. કૌટુંબિક વિઘટન એટલે શું ?
A. એકમો પોતાની માન્ય સ્થિતિને અનુકૂળ કાર્ય કરી શકે છે .
B. એકમો પોતાની માન્ય સ્થિતિને અનુકૂળ કાર્ય કરી શકતા નથી .
C. એ અને બી બંને સાચા .
D. ઉપરોક્ત કોઈ પણ નહીં
Correct : B. એકમો પોતાની માન્ય સ્થિતિને અનુકૂળ કાર્ય કરી શકતા નથી .
9. સામાજિક અસમાનતાની વ્યવસ્થા ભારતમાં શાના પાયા ઉપર રચાયેલ છે ?
A. વર્ગના પાયા ઉપર
B. સમૂહના પાયા ઉપર
C. જ્ઞાતિ ના પાયા ઉપર
D. કોઈ પણ નહીં
Correct : C. જ્ઞાતિ ના પાયા ઉપર
10. કોના મતે " સંસ્થા એ વ્યક્તિઓ અને જૂથો વચ્ચેના સંબંધોને નિયંત્રિત કરતી લાંબા સમય સુધી રહેતી સ્વીકૃત કાર્યપ્રણાલિકા છે . "
A. મેકાઈવર પેજ
B. જોહન્સન
C. ગિલ્બર્ટ
D. હોર્ટન અને હન્ટ
Correct : C. ગિલ્બર્ટ
11. " માનવજરૂરિયાતોની આસપાસ કેન્દ્રિત થયેલી લોકરીતિઓ અને લોકનીતિના સંગઠિત સંકુલને સંસ્થા કહેવાય . "
A. જહોન્સન
B. હોર્ટન અને હન્ટ
C. કિંગ્સલે ડેવિસ
D. મેકાઈવર અને પેજ
Correct : B. હોર્ટન અને હન્ટ
12. સામાજિક સંસ્થાના કાર્યો કયા કયા છે ?
A. માનવ જરૂરિયાતોનીપરિપૂર્તિ
B. સામાજિક નિયંત્રણ
C. માર્ગદર્શન
D. ઉપરોક્ત બધા જ
Correct : D. ઉપરોક્ત બધા જ
13. સામાજિક સંસ્થા ના આવશ્યક તત્વો કયા કયા છે ?
A. વલણ અને વર્તન ની ઢબ
B. સાંસ્કૃતિક પ્રતીકો
C. વર્તનના ધોરણો
D. ઉપરોક્ત બધા જ
Correct : D. ઉપરોક્ત બધા જ
14. એક સંસ્થા શાનાથી બને છે ?
A. કર્તાઓ અને જૂથો
B. નિયમો અને પદ્ધતિઓ
C. મૂલ્યો અને ધોરણો
D. ઉપરના બધા જ
Correct : B. નિયમો અને પદ્ધતિઓ
15. વર્તનના અલિખિત પ્રતિમાનો સંબંધિત નજીકનો શબ્દ આપો .
A. મૂલ્યો
B. કાયદો
C. ધોરણો
D. સંસ્કૃતિ
Correct : C. ધોરણો
16. મૂલ્યોથી શું તાત્પર્ય છે ?
A. આદર્શ
B. વર્તનનો પરંપરાધિકાર
C. સામાજિક ધોરણ અનુમતિ
D. સામાજિક અપેક્ષાઓ
Correct : C. સામાજિક ધોરણ અનુમતિ
17. નીચેનામાંથી સામાજિક સંસ્થાનું સમુચિત ઉદાહરણ કયું છે ?
A. બજાર
B. મજુર મંડળ
C. રાજનૈતિક પક્ષ
D. બિન સરકારી સંગઠન
Correct : A. બજાર
18. નીચેનામાંથી સામાજિક સંસ્થાનુ ઉદાહરણ કયું છે ?
A. ગામ
B. શહેર
C. આદિવાસી
D. ધર્મ
Correct : D. ધર્મ
19. નીચેનામાંથી કઈ સંસ્થા નથી ?
A. લગ્ન
B. ધર્મ
C. કુટુંબ
D. ખિસ્સું કાપવું
Correct : D. ખિસ્સું કાપવું
20. કોના મતે આપણે સંસ્થાઓથી નહીં પરંતુ સમિતિઓ થી સંબંધિત હોઈયે છીએ ?
A. ઓગબર્ન
B. સધરલેન્ડ
C. જોહનસન
D. મેકાઈવર
Correct : D. મેકાઈવર
21. સામાજિક ધોરણોને કોણ નિર્ધારિત કરે છે ?
A. સમાજ
B. ધર્મ
C. રાજ્ય
D. ઉપરનામાંથી કોઈ નહીં
Correct : A. સમાજ
22. કુટુંબ આજીવિકા ચલાવવા માટે કયા કાર્યો કરે છે ?
A. સામાજિક કાર્યો
B. ધાર્મિક કાર્યો
C. આર્થિક કાર્યો
D. સાંસ્કૃતિક કાર્યો
Correct : C. આર્થિક કાર્યો
23. બાળકોની સુષુપ્ત શક્તિઓ કઈ રીતે જાગૃત થાય છે ?
A. કુટુંબના સ્પર્શથી
B. ધર્મના સ્પર્શી
C. કાયદના સ્પર્શથી
D. કોઈ પણ નહીં
Correct : A. કુટુંબના સ્પર્શથી
24. નીચેનામાંથી જ્ઞાતિ ના લક્ષણો કયા છે ?
A. હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન
B. કોટીક્રમ
C. લગ્ન પરના પ્રતિબંધો
D. ઉપર ના બધા જ
Correct : D. ઉપર ના બધા જ
25. કોના મતે હિંદુ સમાજવ્યવસ્થામાં વર્ણ માત્ર સંદર્ભ તરીકે ઉપયોગમાં લેવાતો શબ્દ છે ?
A. એસ સી દુબે
B. ડો . ધૂર્યે
C. એમ.એન.શ્રીનિવાસ
D. કારન્થ
Correct : A. એસ સી દુબે
26. કઈ સંસ્થા શિક્ષા અને દંડની સત્તા ધરાવે છે ?
A. રાજકીય સંસ્થા
B. આર્થિક સંસ્થા
C. કુટુંબ સંસ્થા
D. ધાર્મિક સંસ્થા
Correct : A. રાજકીય સંસ્થા
27. આજે એક મહત્ત્વના સામાજિક બળ તરીકે ભારતીય સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં એક યા બીજી રીતે જોવા મળી છે .
A. જ્ઞાતિ સંસ્થા
B. કુટુંબ સંસ્થા
C. લગ્ન સંસ્થા
D. કોઈ પણ નહીં
Correct : A. જ્ઞાતિ સંસ્થા
28. બાળકના જન્મથી મૃત્યુ સુધી કઈ પ્રક્રિયા સતત કુટુંબમાં ચાલે છે ?
A. પ્રતિષ્ઠાની
B. શિક્ષણની
C. સમાજીકરણની
D. ઉપરોક્ત બધા જ
Correct : C. સમાજીકરણની
29. કુટુંબ કોના માટે કાર્યો કરતું હોય છે ?
A. વ્યક્તિ માટે
B. સમાજ માટે
C. એ અને બી બંને સાચા .
D. કોઈ પણ નહીં .
Correct : C. એ અને બી બંને સાચા .
30. કુટુંબનું સભ્યપદ કેવી રીતે મળે છે ?
A. જન્મથી
B. સ્વપ્રયત્નોથી
C. લગ્ન થી
D. કોઈ પણ નહીં
Correct : A. જન્મથી
31. હિન્દુ સાંખ્ય દર્શનમાં વર્ણ શબ્દોનો ઉપયોગ શાના અર્થમાં કરવામાં આવ્યો છે ?
A. રંગના
B. ઊંચનીચના
C. એ અને બી બંને .
D. કોઈ પણ નહીં
Correct : A. રંગના
32. હિન્દુ સાંખ્ય દર્શનમાં બ્રાહ્મણોને કેવા રંગના ગણવામાં આવ્યા છે ?
A. લાલ રંગના
B. પીળા રંગના
C. શ્યામ રંગીલા
D. ગોરા રંગના
Correct : D. ગોરા રંગના
33. કૌટુંબિક વિઘટનના કારણો કયા કયા છે ?
A. સામાજિક રચનામાં પરિવર્તન
B. કૌટુંબિક કાર્યોમાં પરિવર્તન
C. ભૂમિકા સબંધી કારણ
D. એ બી અને સી ત્રણે સાચા
Correct : D. એ બી અને સી ત્રણે સાચા
34. કાર્યવાદિ અભિગમથી કુટુંબના વિશ્લેષણમાં કેટલી બાબતો જોવા મળે છે ?
A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
Correct : C. ત્રણ
35. સ્થાનિક કે પ્રાદેશિક કક્ષાએ જે જ્ઞાતિ આર્થિક અને રાજકીય વર્ચસ્વ ધરાવતી હોય તેવી જ્ઞાતિને કઈ જ્ઞાતિ તરીકે ઓળખવામાં આવે છે .
A. પ્રભાવી જ્ઞાતિ
B. બિન પ્રભાવી જ્ઞાતિ
C. નિમ્ન જ્ઞાતિ
D. ઉચ્ચ જ્ઞાતિ
Correct : A. પ્રભાવી જ્ઞાતિ
36. લગ્નને સ્ત્રી અને પુરુષ વચ્ચેના " અંગત સંબંધ " તરીકે કોણ પરિભાષિત કરે છે ?
A. વેસ્ટરમાર્ક
B. બ્લડ નામનો સમાજશાસ્ત્રી
C. પેટ્રિશિયા ઉબેરોઈ
D. કોઈ પણ નહીં .
Correct : B. બ્લડ નામનો સમાજશાસ્ત્રી
37. મુસ્લિમોમાં લગ્નને શાના અર્થમાં સમજવામાં આવ્યું છે ?
A. સંસ્કારના
B. કરારના
C. એ અને બી બંને
D. કોઈ પણ નહીં.
Correct : B. કરારના
38. કયા સમાજમાં લગ્ન એક સંસ્કાર ગણાય છે ?
A. પારસી સમાજ
B. મુસ્લિમ સમાજ
C. હિંદુસમાજ
D. ખ્રિસ્તી સમાજ
Correct : C. હિંદુસમાજ
39. કયુ કુટુંબ તેના કદની દ્રષ્ટિએ નાનું હોય છે ?
A. કેન્દ્રીય કુટુંબ
B. સંયુક્ત કુટુંબ
C. પિતૃસત્તાક કુટુંબ
D. માતૃસત્તાક કુટુંબ
Correct : A. કેન્દ્રીય કુટુંબ
40. મા – બાપ અને બાળકો ભાઈ - બહેન પતિ - પત્ની વચ્ચેના સંબંધો સંબંધોની કઈ શ્રેણીના સંબંધો તરીકે ઓળખવામાં આવે છે ?
A. પ્રથમ શ્રેણીના સગાઈ સંબંધો
B. દ્વિતીય શ્રેણીના સગાઈ સબંધો
C. તૃતીય શ્રેણીના સગાઈ સંબંધો
D. ઉપર માંથી કોપણ નહીં .
Correct : A. પ્રથમ શ્રેણીના સગાઈ સંબંધો
41. સમાજની અંદર સાંસ્કૃતિક વારસાનું સંક્રમણ કરવામાં કોણ મહત્વનો ફાળો આપે છે ?
A. ધર્મ
B. શિક્ષણ
C. અર્થ
D. રાજ્ય
Correct : B. શિક્ષણ
42. ભારતમાં કાયદાની રીતે લગ્નની ઉંમર છોકરીઓ માટે કેટલા વર્ષ અને છોકરાઓ માટે કેટલા વર્ષ નક્કી કરવામાં આવી છે ?
A. 18 અને 21
B. 17 અને 20
C. 22 કેઅને 22.
D. 16 અને 23
Correct : A. 18 અને 21
43. આઈ.પી.દેસાઈ કયા શહેર નો સંયુક્ત કુટુંબ વ્યવસ્થા અંગેનો અભ્યાસ કર્યો હતો ?
A. સુરત
B. મહુવા
C. બારડોલી
D. વેડછી
Correct : B. મહુવા
44. હિન્દુઓમાં પોતાના જ varanam લગ્ન કરવાની પ્રથાને શું કહેવાય ?
A. અનુલોમ
B. પ્રતિલોમ
C. કુલીનશાહી
D. સમલોમ
Correct : D. સમલોમ
45. પંજાબમાં હિન્દુઓનો કોની સાથે લગ્ન સંબંધ જોવા મળે છે ?
A. શીખો
B. મુસ્લિમો
C. ખિસ્તીઓ
D. જૈનો
Correct : A. શીખો
46. હિન્દુઓમાં લગ્નનો પ્રથમ ઉદ્દેશ કયો છે ?
A. ધર્મ
B. પ્રજા
C. રતી
D. કોઈ પણ નહીં.
Correct : A. ધર્મ
47. પોતાની પત્ની અને બાળકો હોય તે જ સંપૂર્ણ પુરુષ " આવું કોણે કહ્યુ ?
A. ડો. રાધાકૃષ્ણ
B. ગાંધીજી
C. જવાહરલાલ નેહરુ
D. મનુ ભગવાન
Correct : D. મનુ ભગવાન
48. કુટુંબ ની ઉત્પતિ ના મુખ્ય કારણો ક્યાં છે ?
A. સ્ત્રી પુરુષની જાતીય કામનાની પરિપૂર્તિ .
B. વંશ વૃદ્ધિ
C. સંતતી પ્રેમ .
D. ઉપરોક્ત બધા જ
Correct : D. ઉપરોક્ત બધા જ
49. કુટુંબ એ પ્રજનન અને બાળ ઉછેર માટેની પ્રમાણભૂત કાયદેસરની અને નિયમબધ્ધ કાર્યપણાલિકા છે " આ વિધાન કોનું છે ?
A. રોબર્ટ બસ્ટિર્ડટ
B. યંગ અને મેક
C. એ.એમ. શાહ .
D. ડો. તારા પટેલ
Correct : A. રોબર્ટ બસ્ટિર્ડટ
50. યુવતીના લગ્ન તેના કુળ કરતા સામાજિક પ્રતિષ્ઠા ની દ્રષ્ટિએ ઊંચ ગણાતા કુળના પુરુષ સાથે કરવામાં આવે તો તેને કયા નામથી ઓળખવામાં આવે છે ?
A. પિતરાઈ લગ્ન
B. કુલીન શાહી
C. પ્રતિલોમ લગ્ન
D. અનુલોમ લગ્ન
Correct : C. પ્રતિલોમ લગ્ન