Quiznetik

[ગુજરાતી] Social Anthropology | Set 1

1. સામાજિક માનવશાસ્ત્રનું સૌ પ્રથમ નામાભિધાન કોણે અને ક્યારે કર્યું ?

Correct : B. જેમ્સ ફ્રેઝર - 1908

2. એક વિજ્ઞાન તરીકે માનવશાસ્ત્રનો ઉદ્ભવ ડાર્વિનના ક્યા સિદ્ધાંતમાં રહેલા છે ?

Correct : C. ઉત્ક્રાંતિવાદ

3. " માનવશાસ્ત્ર એ માનવીના જૂથો,તેનાં વર્તનો અને સર્જનોનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે."....કોના મતાનુસાર ?

Correct : C. ક્રોબર

4. સામાજિક માનવશાસ્ત્રની આગવી સંશોધન પધ્ધતિ [ અભ્યાસ પધ્ધતિ ] શેના ઉપર આધારિત છે ?

Correct : D. ક્ષેત્ર નિરિક્ષણ

5. ‘ Anthropos ’ અને ‘logos’ આ બે શબ્દો કઈ ભાષાના છે ?

Correct : A. ગ્રીક

6. ભૂતકાલીન બનાવો,પ્રક્રિયાઓ કે ઘટનાઓને લગતી માહિતી એટલે......

Correct : A. ઐતહાસિક માહિતી

7. કોઈ બે વિભિન્ન સમાજો,સંસ્થાઓ અને સંસ્કૃતિ વચ્ચેની સામ્યતા અને ભિન્નતા શોધવા માટેની અભ્યાસ પધ્ધતિ..

Correct : C. તુલનાત્મક પદ્ધતિ

8. “ સમગ્ર સમાજનું રચનાતંત્ર કાર્યાત્મક એકતા ધરાવે છે .”....એવું દર્શાવનાર સામાજિક માનવશાસ્ત્રી....

Correct : A. રેડક્લિફ બ્રાઉન

9. પુરાતત્વશાસ્ત્રીય પદ્ધતિની મદદથી ગુજરાતના ક્યા સ્થળેથી સીન્ધુખીણની સંસ્કૃતિ અને સભ્યતાના અવશેષો મળે છે?

Correct : B. લોથલ

10. સામાજિક માનવશાસ્ત્રનું જ્ઞાન કઈ સમસ્યાઓના નિવારણમાં ઉપયોગી બને છે ?

Correct : B. ઔદ્યોગિક સમસ્યા

11. સામાજિક માનવશાસ્ત્રના મુખ્ય ઉદે્શ્ય ..... ....

Correct : B. સૈદ્ધાંતિક અને વ્યવહારલક્ષી બંને

12. ‘ સામાજિક માનવશાસ્ત્ર રાષ્ટ્રીય ચારિત્ર્ય ઘડવામાં ઉપયોગી થાય છે ’... આ અંગેના નવા અભ્યાસ ક્ષેત્રની શરૂઆત કરનાર સામાજિક માનવશાસ્ત્રી કોણ હતા ?

Correct : B. શ્રીમતી રૂથ બેનીડીકટ

13. ભારતમાં માનવશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કોની દેણગી છે ?

Correct : A. પશ્ચિમી

14. ભારતીય માનવશાસ્ત્ર કેટલી સદીનો ઈતિહાસ ધરાવે છે ?

Correct : B. બે

15. ભારતમાં સામાજિક માનવશાસ્ત્ર માટે ઈ.સ.1920થી ઈ.સ.1949નો સમયગાળો ક્યા તબક્કા તરીકે ઓળખાય છે ?

Correct : A. વિકાસના રચનાત્મક તબક્કા

16. ડૉ.એલ.પી.વિદ્યાર્થી ભારતમાં સામાજિક માનવશાસ્ત્ર માટે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ ઈ.સ.1950થી પછીનો સમયગાળો ક્યા તબક્કા તરીકે ઓળખાવે છે ?

Correct : D. વિશ્લેષણ તબક્કા

17. ઇંગ્લેન્ડની લિવરપુલ યુનિવર્સીટીમાં કોને અને ક્યારે સામાજિક માનવશાસ્ત્રના માનદ્ પ્રોફેસર બનાવવામાં આવ્યા ત્યારથી આ વિષયને સામાજિક સ્વીકૃતિ મળી ?

Correct : B. સર જેમ્સ ફ્રેઝર-1908

18. કોણે અને ક્યારે ‘એશિયાટીક સોસાયટી ઓફ બંગાળ’ની સ્થાપના કરી ?

Correct : C. સર વિલિયમ જોન્સ-1774

19. બંગાળની આદિજાતિઓ અને જ્ઞાતિઓ પર ક્યા માનવવિજ્ઞાનીએ અભ્યાસ કર્યો જેનું ચાર ગ્રથોમાં પ્રકાશન થયું ?

Correct : C. હર્બર્ટ રીઝલે

20. એસ.સી.રોયે રાંચીથી ઈ.સ.1921માં ક્યુ સામયિક શરુ કર્યું ?

Correct : C. “ મેન ઇન ઇન્ડિયા ”

21. “ભારતમાં જ્ઞાતિવ્યવસ્થાનો જાતીય આધાર”-વિષય પર 1924 માં હાર્વર્ડ યુનિવર્સીટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવનાર ભારતીય માનવશાસ્ત્રી......

Correct : B. ડૉ.બી.એસ.ગુહા

22. ક્યા ભારતીય સમાજશાસ્ત્રીએ “ દક્ષિણ ભારતના કૂર્ગ લોકોમાં ધર્મ અને સમાજ ”ના અભ્યાસમાં રચના-કાર્યવાદી અભિગમ અપનાવ્યો,જે તેમનો અભ્યાસ પ્રશિષ્ટ કૃતિ તરીકે પ્રખ્યાત બન્યો છે ?

Correct : C. ડૉ.એમ.એન.શ્રીનિવાસ

23. ઘણાં વિદ્વાનો ક્યા બે સામાજિક વિજ્ઞાનોને ‘ જોડકી બહેનો’ તરીકે ઓળખાવે છે ?

Correct : D. સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર

24. સામાજિક માનવશાસ્ત્ર અન્ય ક્યા સામાજિક વિજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે ?

Correct : D. ઉપરોક્ત તમામ

25. ક્યા તફાવતથી જ એક સામાજિક વિજ્ઞાન અન્ય સામાજિક વિજ્ઞાનોથી જુદું પડે છે ?

Correct : A. દ્રષ્ટીબિંદુના

26. ક્યા બ્રિટીશ માનવશાસ્ત્રીએ સુદાનના ન્યુઅર [ NUER ] જાતિના પશુપાલકોનો સામાજિક માનવશાસ્ત્રીય અભ્યાસ રચનાતંત્રીય ખ્યાલથી કર્યો છે ?

Correct : C. ઇવાન્સ પ્રિચાર્ડ

27. સામાજિક માનવશાસ્ત્રી ટાયલર એડવર્ડ બી.તેમના ક્યા પુસ્તકમાં સંસ્કૃતિ અંગેનો અર્થ પ્રસ્તુત કર્યો છે ?

Correct : D. પ્રીમીટીવ કલ્ચર

28. પંડિત જવાહરલાલ નહેરુએ આદિવાસીઓ માટે આપેલા પાંચ સિદ્ધાંતોમાં સુગ્રથનની નીતિ અપનાવેલી હતી,જે સિદ્ધાંતો કઈ રીતે ઓળખાય છે ?

Correct : C. પંચશીલ

29. “ સંસ્કૃતિ એટલે જ્ઞાન,માન્યતાઓ,કળા,નીતિમત્તા,કાનૂન,રીવાજ તેમજ સમાજના સભ્ય તરીકે માનવીએ પ્રાપ્ત કરેલી કોઇપણ બીજી ક્ષમતાઓ અને ટેવોનો સમગ્ર સંકુલ. ”...એવી વ્યાખ્યા કોણે આપી ?

Correct : A. ટાયલર એડવર્ડ બી.

30. કોણ, સંસ્કૃતિમાં રિવાજો,પ્રથાઓ,મૂલ્યો,લોકાચાર,માન્યતાઓ,ઉત્સવો,તહેવારો,વિધિઓ ,કળા,વિચાર,ભૌતિકવસ્તુઓ વગેરેનો સમાવેશ કરે છે ?

Correct : D. એ.આર.રેડક્લિફ-બ્રાઉન

31. સમાજજીવન જીવવાની પ્રસ્થાપિત રીતોને સંસ્કૃતિ તરીકે કોણ ઓળખાવે છે ?

Correct : C. ઇવાન્સ પ્રિચાર્ડ

32. પ્રત્યેક આદિવાસી સમુદાયને તેની ...............સંસ્કૃતિ હોય છે.

Correct : D. ઉપરોક્ત તમામ

33. “ સંસ્કૃતિ માનવીની જૈવિક અને સામાજિક જરૂરીયાતોના સંતોષ માટેનું સાધન છે.”-એવું દર્શાવનાર વિદ્વાન કોણ ?

Correct : A. મેલિનોવ્સ્કી

34. .............. આદિજાતિના લોકો લાકડાના સ્થંભ ઉપર ભવ્ય કોતરણી કરે છે,જે તેમના મૃત પૂર્વજોનું મહત્વ સૂચવે છે.

Correct : C. મારિયા

35. “ સંસ્કૃતિના કોઇપણ ભાગ કે તત્વમાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરીવર્તન.”... એવી સાંસ્કૃતિક પરિવર્તનની વ્યાખ્યા કોણે આપી ?

Correct : B. કિંગ્સલે ડેવિસ

36. (1) સાધનાત્મક અને (2) ધોરણાત્મક –એવા મુખ્ય બે શેના પાસા છે ?

Correct : D. સંસ્કૃતિના

37. સાંસ્કૃતિક પરિવર્તનનું એક મુખ્ય પરીબળ ................. છે.

Correct : A. સંપર્ક

38. વર્તન વ્યવહારના નિયમો,જીવનસાથી મેળવવાની રીતો,જીવનનિર્વાહની રીતો,કુટુંબજીવનની રીત,પૂજાપધ્ધતિ ,સ્ત્રી-જીવન હકો,બાળઉછેરની રીતો,શાસનપદ્ધતિ,માન્યતા,મૂલ્યો,વગેરે બાબતોનો સંસ્કૃતિના ક્યા પાસામાં સમાવેશ થાય છે?

Correct : A. સંસ્કૃતિના ધોરણાત્મક પાસા

39. આદિવાસી લોકો જયારે બીન આદિવાસી લોકોના સંપર્કમાં આવે છે અને બિન આદિવાસી સમાજની સંસ્કૃતિના કેટલાંક તત્વોને સ્વીકારી લેતા હોવાની ઘટના બને છે,જેને ........................કહેવાય છે.

Correct : C. પરસંસ્કૃતિકરણ

40. આદિવાસી સમાજમાં સાંસ્કૃતિક પરિવર્તનોમાં ભાગ ભજવનાર પરિબળો ક્યા ?

Correct : D. ઉપરોક્ત તમામ

41. આદિવાસી સમાજમાં સાંસ્કૃતિક પરિવર્તનોમાં ભાગ ભજવનાર પરિબળો ક્યા ?

Correct : D. ઉપરોક્ત તમામ

42. પંચાયત ધારામાં સુધારા અનુસાર સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓમાં અનામતપ્રથા અનુસાર સ્ત્રીઓ માટે બેઠકો અને હોદ્દાઓમાં કેટલી જોગવાઈ કરવામાં આવી છે ?

Correct : C. એક તૃતીયાંશ

43. સ્ત્રી-પુરુષના રાજકીય દરજ્જામાં સમાનતા સિદ્ધ કરવા માટે 1951માં કયો ધારો ઘડવામાં આવ્યો ?

Correct : D. લોક-પ્રતિનિધિત્વ ધારો

44. માતૃવંશી આદિવાસી સમુદાયોમાં પુરુષો કરતા સ્ત્રીનો ધાર્મિક દરજ્જો કેવો છે ?

Correct : C. ઊંચો

45. માતૃવંશી આદિવાસી સમુદાયોમાં જમીન અને મિલકતની સંચાલકીય સત્તા કોણ ધરાવે છે ?

Correct : D. પુરૂષ

46. ભારતમાં આદિવાસી સમાજમાં કેટલા ટકાથી વધુ આદિજાતિ માતૃવંશી છે ?

Correct : B. 3

47. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર શારીરિક,માનસિક અને સામાજિક રીતે સંપૂર્ણપણે સંતોષકારક સ્થિતિને ____________ કહેવાય.

Correct : A. આરોગ્ય

48. 2011ની વસ્તી ગણતરી અનુસાર,ભારતની વસ્તીમાં દર એક હજાર પુરુષઓ સ્ત્રીઓની સંખ્યા કેટલી ?

Correct : A. 943

49. વસ્તીમાં દર એક હજાર પુરુષદીઠ સ્ત્રીઓની સંખ્યાને શું કહેવાય ?

Correct : D. ઉપરોક્ત તમામ

50. આદિવાસી સ્ત્રીઓના દરજ્જાના ખ્યાલમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે ?

Correct : D. આપેલ તમામ