Quiznetik
[ગુજરાતી] Rural and Urban Sociology | Set 1
1. ગ્રામીણ સમાજની મુખ્ય લાક્ષણિકતામાં કોનો સમાવેશ થતો નથી ?
A. વસ્તીનું નાનું કદ
B. અનેકવિધતા
C. ઓછી ઘનતા
D. કૃષિવ્યવસાય
Correct : B. અનેકવિધતા
2. ' ગ્રામીણ સમાજશાસ્ત્રનો પરિચયાત્મક ગ્રંથ' કોનું પુસ્તક છે ?
A. પ્રો.ચિતાંબર
B. બર્ફીલ્ડ
C. નેલ્સ એડરસન
D. એક પણ નહિ
Correct : A. પ્રો.ચિતાંબર
3. ગ્રામીણ સમાજશાસ્ત્રના વિષયવસ્તુમાં કોનો સમાવેશ થાય છે ?
A. ગ્રામીણ સમુદાય
B. ગ્રામીણ રચનાતંત્ર
C. સમુદાય વિકાસ યોજના
D. બધા જ
Correct : D. બધા જ
4. ભારતમાં નગરના સામાજિક –આથિક સર્વેક્ષણના પ્રણેતા ?
A. ડી.આર.ગાડગીલ
B. મજૂમદાર
C. પ્રો.ચિતાંબર
D. એક પણ નહિ
Correct : A. ડી.આર.ગાડગીલ
5. રાંચી શહેરનો અભ્યાસ કોણે કર્યો છે ?
A. એલ.પી.વિદ્યાર્થી
B. ડી.આર.ગાડગીલ
C. મજૂમદાર
D. ડો.એ.આર.દેસાઇ
Correct : A. એલ.પી.વિદ્યાર્થી
6. "નગર સમાજશાસ્ત્ર નગર જીવનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે."... કોના મતે?
A. નેલ્સ એડરસન
B. ગ્રીન્સબર્ગ
C. હેટ અને રીઝ
D. એક પણ નહી
Correct : C. હેટ અને રીઝ
7. શહેરની આંતરિક રચનામાં કયા વસ્તીશાસ્ત્રીય પાસાનો સમાવેશ થાય છે ?
A. વસ્તીનું કદ
B. બંધારણ
C. ઘનતા
D. ઉપરોક્ત તમામ
Correct : D. ઉપરોક્ત તમામ
8. નગર આયોજનના સમાજશાસ્ત્રીય પાસા કોણે સ્પષ્ટ કર્યા છે ?
A. પેટ્રિક ગિર્ડિંગ્સ
B. ઉન્નીથન
C. પ્રો.ચિતાંબર
D. લૂઈવર્થ
Correct : B. ઉન્નીથન
9. "અભિગમ એ વસ્તુને જોવાની રીત છે.".... કોના મતે?
A. ઉન્નિથન
B. રૂબિંગ્ટન અને વેઇનબર્ગ
C. પેટ્રિક ગિર્ડિંગ્સ
D. ગ્રીન્સબર્ગ
Correct : B. રૂબિંગ્ટન અને વેઇનબર્ગ
10. ગ્રામીણ સમાજશાસ્ત્રના અભ્યાસમાં ક્યા અભીગમોનો સમાવેશ થાય છે ?
A. ગ્રામીણ શહેરી તફાવતનો અભિગમ
B. ગ્રામીણ શહેરીવાદનો અભિગમ
C. કૃષક અભ્યાસોનો અભિગમ
D. ઉપરોક્ત તમામ
Correct : D. ઉપરોક્ત તમામ
11. લૂઈવર્થે શહેરવાદના કેટલા લક્ષણો દર્શાવ્યા છે ?
A. 40
B. 50
C. 60
D. 70
Correct : A. 40
12. “Little Community" --- પુસ્તકના લેખક કોણ ?
A. ડો.સક્સેના
B. ઓસ્કાર લેવિસ
C. રેડક્લિફ બ્રાઉન
D. લૂઇવર્થ
Correct : C. રેડક્લિફ બ્રાઉન
13. માનવ પરિસ્થિતિશાસ્ત્રના પ્રણેતા ?
A. ગાલ્પિન
B. પાર્ક
C. પાર્ક અને બર્ગેસ
D. હેકલ
Correct : C. પાર્ક અને બર્ગેસ
14. સેક્ટર સિદ્ધાંત કોણે આપ્યો છે ?
A. હોમર હોયટ
B. બર્ગેસ
C. અક્ષયકુમાર દેસાઇ
D. હરીશ દોશી
Correct : A. હોમર હોયટ
15. “ ગામડું એક પ્રાદેશિક જૂથ છે.”--- કોના મતે ?
A. ડો. દુબે
B. શ્રીનિવાસ
C. સોરોકીન
D. મજૂમદાર
Correct : A. ડો. દુબે
16. ગ્રામીણ સમુદાયના લક્ષણોમાં કોનો સમાવેશ થાય છે ?
A. નાનું કદ
B. મુખ્ય વ્યવસાય ખેતી
C. ઐક્ય
D. આપેલ તમામ
Correct : D. આપેલ તમામ
17. દક્ષિણ ભારતના રામપુરા ગામનો અભ્યાસ કોણે કર્યો છે ?
A. ડો.ઘુર્યે
B. એમ.એન.શ્રીનિવાસ
C. ડો.દૂબે
D. આઈ.પી.દેસાઈ
Correct : B. એમ.એન.શ્રીનિવાસ
18. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં શહેરોની સંખ્યા ?
A. 7742
B. 7427
C. 3000
D. 18000
Correct : A. 7742
19. મોટું કદ,ગીચ વસ્તી અને અનેકવિધતા -એ ત્રણ શહેરી સમુદાયના ચાવીરૂપ ખ્યાલો કોણે આપ્યા ?
A. લૂઈવર્થ
B. હેટ અને રીઝ
C. બર્ફેડ
D. મજૂમદાર
Correct : A. લૂઈવર્થ
20. નગર સમુદાયના લક્ષણોમાં કોનો સમાવેશ નથી થતો ?
A. સામાજિક અનેકવિધતા
B. ઓછી ગતિશીલતા
C. દૂરવર્તી સંબંધો
D. વૈયક્તિકિકરણ
Correct : B. ઓછી ગતિશીલતા
21. નગરોના પ્રકારોનું વર્ગીકરણ શેના આધારે થાય છે ?
A. વસ્તીનું કદ
B. વહીવટ
C. કાર્યોની સમાનતા અને વિભિન્નતા
D. બધાજ
Correct : D. બધાજ
22. 15000 થી 25000 સુધીના વસ્તીવાળો વિસ્તાર ?
A. કસબો
B. નગર
C. ગામડું
D. મહાનગર
Correct : A. કસબો
23. વહીવટી પાયા પર નગરના પ્રકારોમાં કોનો સમાવેશ થતો નથી ?
A. તાલુકા મથકના નગરો
B. જિલ્લા મથકોના નગરો
C. ધાર્મિક નગરો
D. પાટનગર મથકના નગરો
Correct : C. ધાર્મિક નગરો
24. નીચેનામાથી ધાર્મિક શહેરોમાં કોનો સમાવેશ થાય છે ?
A. દ્વારકા
B. રામેશ્વર
C. કાશી
D. આપેલ તમામ
Correct : D. આપેલ તમામ
25. નીચેનામાંથી બંદરનાં શહેરોમાં કોનો સમાવેશ થાય છે ?
A. કાલિકટ
B. કંડલા
C. મુંબઈ
D. આપેલ તમામ
Correct : D. આપેલ તમામ
26. “નગરીકરણ અને સામાજિક સ્થળાંતર” કોનો અભ્યાસ છે ?
A. રામક્રિષ્ન મુખર્જી
B. મેલ્સર
C. ડો.સક્સેના
D. સ્મિથ
Correct : A. રામક્રિષ્ન મુખર્જી
27. નગરવાદની લાક્ષણિક્તામાં કોનો સમાવેશ થાય છે ?
A. વ્યક્તિવાદ
B. ઔપચારિક નિયંત્રણ
C. યંત્રવત જીવન
D. આપેલ તમામ
Correct : D. આપેલ તમામ
28. સ્થળાંતરના મુખ્ય પ્રકાર ક્યા છે ?
A. આંતરરાષ્ટ્રીય સ્થળાંતર
B. આંતરિક સ્થળાંતર
C. A અને B બંને
D. એકપણ નહિ
Correct : C. A અને B બંને
29. એક રાષ્ટ્ર કે દેશમાંથી લોકો અન્ય રાષ્ટ્ર કે દેશમાં વસવાટ કરવા જાય તે ઘટનાને શું કહેવાય ?
A. આંતરિક સ્થળાંતર
B. આંતર રાષ્ટ્રીય સ્થળાંતર
C. આંતર રાજ્ય સ્થળાંતર
D. B અને C બંને
Correct : B. આંતર રાષ્ટ્રીય સ્થળાંતર
30. આંતરિક સ્થળાંતરના પેટા પ્રકારો ક્યા ?
A. આંતરરાજ્ય સ્થળાંતર
B. ગ્રામીણ-ગ્રામીણ સ્થળાંતર
C. ગ્રામીણ – નગર સ્થળાંતર
D. આપેલ તમામ
Correct : D. આપેલ તમામ
31. જયારે લોકો ભારતમાંથી બીજા દેશમાં વસવાટ કરવા જાય તે સ્વરૂપના સ્થળાંતરને અંગ્રેજીમાં શું કહેવાય ?
A. Immigration
B. Internal
C. Emigration
D. Intigration
Correct : C. Emigration
32. સ્થળાંતર માટેના કારણભૂત પરિબળો ?
A. વ્યવસાય
B. શિક્ષણ
C. કુટુંબનું સંચરણ
D. આપેલ તમામ
Correct : D. આપેલ તમામ
33. સ્થળાંતરના પરિણામોમાં કોનો સમાવેશ થતો નથી ?
A. દરજ્જા સભાનતા
B. શહેરીકરણ
C. ઓછી ગતિશીલતા
D. આર્થિક વિકાસ
Correct : C. ઓછી ગતિશીલતા
34. 1 હેકટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને શું કહેવાય ?
A. સીમાંત ખેડૂત
B. નાના ખેડૂત
C. ખેતમજૂર
D. ગણોતિયા
Correct : A. સીમાંત ખેડૂત
35. પ્રદૂષણનાં મુખ્ય કેટલા પાસા છે ?
A. ચાર
B. બે
C. ત્રણ
D. આઠ
Correct : B. બે
36. માણસનું ________ સંપત્તિ સર્જનનું સૌથી મહત્વનું સાધન છે.
A. આરોગ્ય
B. અનારોગ્ય
C. બુદ્ધિ
D. પરિશ્રમ
Correct : A. આરોગ્ય
37. કોના મતાનુસાર ? ,.." શારીરિક,માનસિક અને સામાજિક રીતે સંપૂર્ણ સંતોષકારક સ્થિતિને આરોગ્ય કહેવાય. "
A. અમેરિકન આરોગ્ય સંસ્થા
B. ભારતીય આયુર્વેદ સંસ્થાન
C. વિશ્વ આરોગ્ય સંગઠન
D. AIMS
Correct : C. વિશ્વ આરોગ્ય સંગઠન
38. શહેરી સમાજની સમસ્યા કઈ છે?
A. ગંદા વસવાટ
B. ગુનાખોરી
C. પ્રદૂષણ
D. ઉપરોક્ત તમામ
Correct : D. ઉપરોક્ત તમામ
39. ભારતમાં ગ્રામીણ અને નગર સમાજમાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓના આરોગ્યનું સ્તર કેવું છે ?
A. ઊચું
B. સમકક્ષ
C. મધ્યમ
D. નીચું
Correct : D. નીચું
40. આરોગ્યની જાળવણી માટે દૈનિક કેટલી કેલેરીયુક્ત આહાર જરૂરી છે ?
A. 1700 થી 2300
B. 2300 થી 2400
C. 2100 થી 2200
D. 1970
Correct : B. 2300 થી 2400
41. વેશ્યાવ્યવસાય માટેના કારણો ક્યા ?
A. બાળલગ્ન, અધિલગ્નપ્રથા , દહેજ પ્રથા, દેવદાસીપ્રથા
B. ઉધોગીકરણ,શહેરીકરણ,ગરીબી,
C. ખેતમજૂરી,દેવું,બળાત્કાર,અપહરણ
D. આપેલ તમામ
Correct : D. આપેલ તમામ
42. ગંદા વસવાટ માટે અન્ય ક્યા શબ્દો ઉપયોગમાં લેવાય છે ?
A. બસ્તી
B. ઝુંપડપટ્ટી
C. Slums
D. આપેલ તમામ
Correct : D. આપેલ તમામ
43. એશિયાની ભારતમાં આવેલી સૌથી મોટી ઝુંપડપટ્ટી ?
A. ધારાવી સ્લમ્સ ,મુંબઈ
B. ભલસ્વા સ્લમ્સ,દિલ્હી
C. નોચીકુપ્પમ સ્લમ્સ,ચેન્નઈ
D. બસંતી સ્લમ્સ,કોલકતા
Correct : A. ધારાવી સ્લમ્સ ,મુંબઈ
44. ચોરીઓ,લૂટફાટ,કરચોરી,નશીલી દવાઓની હેરફેર,ભેળસેળ વગેરે ગુનાઓનો પ્રકાર ?
A. વ્યક્તિ વિરુદ્ધના ગુનાઓ
B. બાળ અપરાધ
C. મિલકત વિરુદ્ધના ગુનાઓ
D. ધોરણાત્મક વ્યવસ્થા
Correct : C. મિલકત વિરુદ્ધના ગુનાઓ
45. ખૂન,મારામારી,હુલ્લડ,અપહરણ,બળાત્કાર વગેરે ગુનાઓ ક્યા પ્રકારના છે ?
A. બાળ અપરાધ
B. મિલકત વિરુદ્ધના ગુનાઓ
C. વ્યક્તિ વિરુદ્ધના ગુનાઓ
D. વ્હાઈટ કોલર ક્રાઇમ્સ
Correct : C. વ્યક્તિ વિરુદ્ધના ગુનાઓ
46. સામાન્ય રીતે મિલકત વિરુદ્ધના ગુનાઓ ( વ્હાઈટ કોલર ગુનાઓ ) કોના દ્વારા આચરવામાં આવે છે ?
A. શહેરી ઉચ્ચ વર્ગ
B. વેપારી વર્ગ
C. અધિકારી વર્ગ
D. આપેલ તમામ
Correct : D. આપેલ તમામ
47. " રોકડ અને વસ્તુના રૂપમાં ઉધાર લેવું,ખરીદવું અને ભવિષ્યમાં વસ્તુ આપવાના બદલામાં અગાઉથી ચૂકવણું મેળવવું તેને ............... કહેવાય."
A. મિલકત
B. દેવું
C. જમીનદારી
D. શાહુકારી
Correct : B. દેવું
48. ગ્રામીણ ગરીબી માટે જવાબદાર કારણો ?
A. નિરાશાવાદી વલણ
B. નીચી ઉત્પાદકતા
C. વસ્તી વૃદ્ધિ
D. આપેલ તમામ
Correct : D. આપેલ તમામ
49. ક્યા અર્થશાસ્ત્રીએ બેકારીની વ્યાખ્યા માટે સમય,આવક,કામ કરવાની ઈચ્છા અને ઉત્પાદકતાને માપદંડ તરીકે અપનાવ્યા છે ?
A. પ્રો.રાજકૃષ્ણ
B. પ્રો.ગિલીન
C. પ્રો.મદન ગુરુ મુખરામ
D. પ્રો.ભારદ્વાજ
Correct : A. પ્રો.રાજકૃષ્ણ
50. બેકારીને વ્યક્તિગત અને કૌટુંબિક વિઘટન સર્જતી પરિસ્થતિ તરીકે ઓળખાવે કોણ છે ?
A. પ્રો.રાજકૃષ્ણ
B. પ્રો.ગિલીન
C. પ્રો.મદન ગુરુ મુખરામ
D. પ્રો.ભારદ્વાજ
Correct : B. પ્રો.ગિલીન