3. સ્ત્રીની વ્યાવસાયિક ક્ષેત્રે કામદાર કે કર્મચારી તરીકેની બીજી ભૂમિકા એટલે કે વ્યાવસાયિક ભૂમિકાનો બીજો પર્યાય શબ્દ....
Correct : B. Work Role
4. સ્ત્રીની ગૃહિણી તરીકેની અને કર્મચારી તરીકેની એમ બેવડી ભૂમિકા સ્ત્રી માટે કઈ સ્થિતિ પેદા કરે છે ?
Correct : A. ભૂમિકા સંઘર્ષની
5. ગૃહકાર્યની સાથે નોકરી કરતી સ્ત્રીઓ માટે તેમની ભૂમિકાઓ કેવી પ્રવૃત્તિઓ છે ?
Correct : A. પૂર્ણસમયની પ્રવૃતિઓ
6. સ્ત્રી શિક્ષણ, નવી વ્યાવસાયિક તકો, સમાનતા અને સ્વાતંત્ર્યના મૂલ્યોનો વિકાસ, આર્થિક જરૂરિયાત, ઊંચા દરજ્જાની ઈચ્છા, સ્ત્રીની આર્થિક સ્વાતંત્ર્ય અને સલામતીની ઇચ્છા અને ફાજલ સમયનો ઉપયોગ.... પરિબળો શેનું સર્જન કરે છે ?
Correct : B. સ્ત્રીની વ્યાવસાયિક ભૂમિકાનું
7. સ્ત્રીની બેવડી ભૂમિકાની સ્ત્રીના જીવન ,કુટુંબ અને સમાજ ઉપર કેટલીક ઇચ્છનીય,હેતુપૂર્વકની,અપેક્ષિત અસરો પડે તેને કેવી અસરો કહેવાય ?
Correct : C. હકારાત્મક
8. સ્ત્રીની બેવડી ભૂમિકાની સ્ત્રીના જીવન ,કુટુંબ અને સમાજ ઉપર કેટલીક અનિચ્છનીય , વિપરીત કે વિકાર્યત્મ્ક અસરો પડે તેને કેવી અસરો કહેવાય ?
Correct : D. નકારાત્મક
9. (1) કૌટુંબિક સંબંધમાં વિક્ષેપ
(2) બાળઉછેરમાં વિક્ષેપ
(3) તંગદિલીનો અનુભવ
(4) દાંપત્યજીવન પર અસર ....
વગેરે સ્ત્રીની બેવડી ભૂમિકાની કેવી અસરો છે ?
Correct : D. નકારાત્મક
10. (1) કૌટુંબિક સંઘર્ષ
(2) કૌટુંબિક અસ્થિરતા
(3) સ્ત્રીના માનસિક જીવન પર અસર
(4) સ્ત્રીઓને અપરાધભાવની અનુભૂતિ....
વગેરે સ્ત્રીની બેવડી ભૂમિકાની કેવી અસરો છે ?
Correct : C. નકારાત્મક
11. (1) કુટુંબમાં તંગદીલી
(2) કુટુંબના સભ્યો વચ્ચે ભેદભાવ
(3) મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ
(4) થાકને કારણે સ્ત્રીના આરોગ્ય પર અસર...
વગેરે સ્ત્રીની બેવડી ભૂમિકાની કેવી અસરો છે ?
Correct : D. આપેલ તમામ
12. (1) સ્ત્રીના સામાજિક દરજ્જામાં સુધારો
(2) સ્ત્રીના દરજ્જામાં સમાનતાલક્ષી પરિવર્તન
(3) નાના કુટુંબનો સ્વીકાર
(4) કુટુંબના જીવનધોરણમાં સુધારો....
વગેરે સ્ત્રીની બેવડી ભૂમિકાની કેવી અસરો છે ?
Correct : A. હકારાત્મક
13. (1) કુટુંબનિયોજનને ઉત્તેજન
(2) શૈક્ષણિક વિકાસ
(3) આર્થિક વિકાસ
(4) સામાજિક વિકાસને ઉત્તેજન....
વગેરે સ્ત્રીની બેવડી ભૂમિકાની સમાજ પર પડેલી કેવી અસરો છે ?
Correct : B. ઇચ્છનીય
14. (1) સ્ત્રીની આત્મનિર્ભરતા
(2) સ્ત્રીઓ પ્રત્યે બદલાયેલો સમાજનો દ્રષ્ટિકોણ
(3) સ્ત્રીઓમાં સામાજિક-રાજકીય જાગૃતિનો વિકાસ
(4) સ્ત્રીઓના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ....
વગેરે સ્ત્રીની બેવડી ભૂમિકાની સ્ત્રીના જીવનપર પડેલી કેવી અસરો છે ?
Correct : C. હકારાત્મક
15. (1) કૌટુબીક અને સામાજિક દરજ્જામાં સુધારો (2) સ્ત્રીની લગ્નવયમાં વધારો (3) સ્ત્રી - સંગઠનોની પ્રવૃત્તિઓનો વિકાસ (4) સ્ત્રીઓમાં નવા મૂલ્યોનો વિકાસ.... વગેરે સ્ત્રીની બેવડી ભૂમિકાની સ્ત્રીના જીવનપર પડેલી કેવી અસરો છે ?
Correct : D. હકારાત્મક
16. " રોગો અને ખોડખાંપણનો અભાવ તેમજ શારીરિક,માનસિક અને સામાજિક રીતે સંતોષજનક સ્થિતિ એટલે ____________ ."
Correct : B. આરોગ્ય
17. બાળમરણ,માતૃમરણ,કુપોષણ,ચેપી-બિનચેપી રોગો,ખોરાક અને પાણીજન્ય રોગોનું ઊંચું પ્રમાણ,વ્યાપક ગંદકી વગેરે બાબતો શું દર્શાવે છે ?
Correct : B. નીચું આરોગ્ય સ્તર
18. દૈનિક 2300 થી 2400 કેલેરી મળી રહે એટલો અને એવો ખોરાક એટલે ______________ .
Correct : C. સમતોલ આહાર
19. ઈ.સ. 2011ની વસ્તીગણતરી અનુસાર, ભારતમાં દર હજાર પુરૂષોએ સ્ત્રીઓનું સંખ્યાપ્રમણ ( જાતીયતા-પ્રમાણ,લિંગ-પ્રમાણ,Sex Ratio ) કેટલું હતું ?
Correct : A. 940
20. વ્યક્તિ , કુટુંબ અને રાષ્ટ્રની સંપત્તિ કઈ છે ?
Correct : A. દેશની વસ્તીનું સંતોષકારક આરોગ્યસ્તર
21. લોહીનું ઊંચું દબાણ , ડાયાબીટીશ અને હ્રદયરોગોનો ભોગ કેવી વ્યક્તિ બને છે ?
Correct : D. સતત માનસિક ટેન્શનમાં રહેનાર
22. (1) છોકારીઓની નીચી લગ્નવય
(2) વારંવાર પ્રસુતિઓ
(3) નિરક્ષરતા
(4) ગરીબી
(5) અલ્પ પોષણ
(6) ધાર્મિક માન્યતાઓ
(7) છોકરીઓના જન્મ અને ઉછેર તરફ અવગણના અને ઉદાસીનતા....
વગેરે બાબતો સ્ત્રીઓની કઈ સમસ્યાના કારણો છે ?
Correct : B. આરોગ્ય સંબંધિત
23. (1) સ્ત્રીના આરોગ્ય તરફ સમાજની ઉદાસીનતા
(2) સ્ત્રીની પોતાની પોતાના આરોગ્ય પ્રત્યે ઉદાસીનતા
(3) કામના સ્થળે બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિ
(4) પુરવઠા વિતરણમાં ખામી અને સ્થળાંતર
(5) નિઃસંતાનપણું અને અપુત્રપણું
(6) ખોરાક,પોષણ તથા આરોગ્ય સંભાળમાં ભેદભાવ
(7) પર્યાવરણ અને સ્વચ્છતાનો પ્રશ્ન ....
વગેરે બાબતો સ્ત્રીઓની કઈ સમસ્યાના કારણો છે ?
Correct : C. આરોગ્ય સંબંધિત
24. સંતાનની લિંગ ( Sex ) જૈવિક રીતે કોના દ્વારા નક્કી થાય છે ?
32. " સમાજ જો તેની મોટાભાગની સ્ત્રીઓના શિક્ષણના અધિકારનો અનાદર કરતા હોય તો સ્ત્રીઓનાં સશક્તિકરણ માટેના બીજા બધા પગલાં નિરર્થક બની રહે છે."-એવું કહેનાર...
Correct : C. ડૉ.યોગેન્દ્રસિંહ
33. (1) સ્ત્રી શિક્ષણનો ધીમો વિકાસ (2) સ્ત્રીઓમાં વ્યાપક નીરક્ષ્રરતા (3) સ્ત્રી શિક્ષણની નીંચી ક્ક્ષા (4) ઉચ્ચ શિક્ષણમાં સ્ત્રીઓનું નિમ્ન પ્રમાણ (5) અધવચ્ચે શાળા છોડી દેવાનું ઊચું પ્રમાણ (6) સહશિક્ષણમાં સ્ત્રીઓની સમસ્યાઓ (7) સ્ત્રી-પુરૂષ શિક્ષણ પ્રમાણમાં વિષમતા... વગેરે બાબતો સ્રીઓની કઈ સમસ્યાઓનો નિર્દેશ કરે છે ?
Correct : B. શૈક્ષણિક
34. 2011ની વસ્તીગણતરી અનુસાર,ભારતમાં પુરુષોમાં સાક્ષરતાદર 87 %થી વધુ હતો, જયારે સ્ત્રીઓમાં સાક્ષરતા દર ________ થી વધુ થવા પામ્યો છે.
Correct : B. 0.7
35. સ્નાતક અને અનુસ્નાતક ક્ક્ષાએ શિક્ષણ મેળવતા કુલ વિદ્યાર્થીઓમાં પુરૂષો કરતા સ્ત્રીઓનું પ્રમાણ ________ જેટલું ઓછું છે ?
Correct : A. 0.2
36. પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ તમામ કક્ષાએ અધવચ્ચે શિક્ષણ છોડી દેવાનું પ્રમાણ ( Drop out ratio ) છોકરા કરતા છોકરીઓમાં _______ જોવા મળે છે.
Correct : C. સ્ત્રી શિક્ષણ વિકાસ માટેનાં ખાસ પગલાંરૂપી કાર્યક્રમો
42. પ્રાથમિક શિક્ષણના સાર્વત્રીકરણ માટેનો કાર્યક્રમ ......
Correct : D. સર્વશિક્ષા અભિયાન
43. ' કિશોરી શક્તિ યોજના ' ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કોના દ્વારા ચલાવવામાં આવે છે ?
Correct : B. આંગણવાડી કેન્દ્રો દ્વારા
44. લિંગભેદ સર્જિત અસમાન સત્તાસંબંધો અને ઉપભોક્તાવાદ કઈ સમસ્યાના મૂળભૂત કારણો છે ?
Correct : A. સ્ત્રી- હિંસા કે સ્ત્રી-અત્યાચારની
45. ગર્ભસ્થ ભ્રૂણનું લિંગ જો સ્ત્રી હોય તો કરવામાં આવતા ગર્ભપાતને શું કહેવાય ?
Correct : D. સ્ત્રી-ભ્રૂણહત્યા
46. પ્રો.ચંદ્રિકા રાવલ અને પ્રો.શૈલજા ધ્રુવના મતાનુસાર, " ગર્ભમાંથી ફલિત થતા સ્ત્રી બાળકનો જન્મ થતા પહેલા હેતુપૂર્વકની તેની હત્યા કરવી એટલે _______________ . "
Correct : B. સ્ત્રી-ભ્રૂણહત્યા
47. (1) પુત્રના ધાર્મિક અને સામાજિક મહત્વની પરંપરા (2) તબીબી ગર્ભપાત કાનૂનનો દુરુપયોગ (3) દહેજપ્રથા (4) અધિલગ્ન પ્રથા (5) પિતૃપ્રધાનતા... વગેરે શેના કારણો છે ?
Correct : C. સ્ત્રી-ભ્રૂણહત્યાના
48. (1) સ્ત્રી પર શારીરિક-માનસિક અસરો (2) વસ્તીમાં સ્ત્રી-પુરૂષ પ્રમાણમાં વિષમતા (3) લગ્નસંસ્થા પર અસર (4) કુટુંબ અને સગપણ સંબંધો પર અસરો (5) સ્ત્રી અત્યાચારોમાં વધારો...વગેરે સ્ત્રી-ભ્રૂણહત્યાની કેવી અસરો છે ?