Quiznetik

[ગુજરાતી] Industrial Sociology | Set 1

1. ઔધોગિક સમાજશાસ્ત્રનો ઉદભવ કયા દેશમાં થયો હતો ?

Correct : A. અમેરિકા

2. હોથોર્ન પ્લાન્ટ નામની ફેક્ટરી અમેરિકાના કયા શહેરમાં આવેલી છે. ?

Correct : C. શિકાગો

3. ઔધોગિક સમાજશાસ્ત્ર કાર્યસંસ્થાનો કાર્યજૂથોનો અને કાર્યભૂમિકાનો અભ્યાસ કરે છે. કોના મતે ?

Correct : A. બેન્ડીક્ષ

4. ઔધોગિક સમાજ ' શબ્દની રચના કોણે કરી છે.?

Correct : B. સેંટ સાયમન

5. ઔધોગિક સમાજશાસ્ત્રનો ઉદભવ કઈ સદી માં થયો ?

Correct : C. 19 મી

6. ઉધોગિકરણ અને કામદાર ' પુસ્તક કોનું છે. ?

Correct : B. મૂરે

7. કયા સમાજશાસ્ત્રી એ ઔધોગિક સમાજશાસ્ત્રના સ્વરૂપની ચર્ચા કરી છે. ?

Correct : C. મૂરે અને સ્નિડર

8. ઔધોગિક સમાજશાસ્ત્રનું મૂળભૂત વિષયવસ્તુ શું છે. ?

Correct : B. ઉધોગ

9. ઔધોગિક સમાજશાસ્ત્ર ના વિષયવસ્તુ માં શેનો સમાવેશ થાય છે.

Correct : D. ઉપરના બધાજ

10. નોકરશાહીને કોણ "Society of Unequals " તરીકે ઓળખાવે છે. ?

Correct : A. મિલર અને ફોર્મ

11. ભારતના ઔધોગિક નગરોમાં નીચેનાથી કોનો સમાવેશ થાય છે. ?

Correct : D. બધાજ

12. ભારતીય કામદાર વર્ગનો અભ્યાસ કોણે કર્યો છે. ?

Correct : A. રાધાકમલ મુખરજી

13. આંતરરાષ્ટ્રીય મજૂર સંધની સ્થાપના કયારે થઈ ?

Correct : B. 1919

14. ઈગ્લેંન્ડમાં ઔધોગિક ક્રાંતિ કયારે થઈ છે.?

Correct : A. 1760

15. કોના મતે કારખાનું એટલે મુકત શ્રમ અને સ્થિરમૂડી વાળો એક કાર્યશાળામાં ચાલતો ઉધોગ .

Correct : B. મેક્સ વેબર

16. નીચેનામાંથી અનુઔધોગિક સમાજની લાક્ષણિકતા કઈ છે.?

Correct : D. બધાજ વિકલ્પો

17. ગિલ્ડ નો પ્રકાર કયો છે.?

Correct : D. બધાજ વિકલ્પો

18. આધુનિક હસ્તઉધોગનો સમયગાળો. ?

Correct : A. 1400 થી 1784

19. ગુજરાતમાં કયા પ્રકારના ગિલ્ડ અસ્તિત્વો ધરાવતા હતા.?

Correct : B. ક્રાફ્ટ ગિલ્ડ

20. ઔધોગિક નીતિ કઈ સાલમાં અમલમાં આવી છે.?

Correct : A. 1991

21. નોકરશાહી નો ખ્યાલ કોણે આપ્યો છે.?

Correct : A. મેક્સ વેબર

22. નોકરશાહીને 'એક્મ સંગઠનના પીરામીડ સ્વરૂપની રચના' તરીકે કોણ ઓળખાવે છે.?

Correct : B. મિલર અને ફોર્મ

23. ઔધોગિક નોકરશાહીના લક્ષણો કોણે આપ્યા છે.?

Correct : A. મૂરે

24. નોકરશાહી ના કેટલા પ્રકાર છે. ?

Correct : B. બે

25. નોકરશાહીનો કયો પ્રકાર ઊભી રેખા સ્વરૂપનું સત્તાતંત્ર છે.?

Correct : A. લાઇનઓર્ગનિઝેશન

26. સંચાલન ઔધોગિક સંગઠનના 'આત્મા' તરીકે ઓળખાય છે. કોના મતે ?

Correct : A. ગિસ્બર્ટ

27. ઉધોગ ક્ષેત્રે બાહ્યો બળો સાથે ના સંબંધો માં કયા ઉ: દા આવે છે.?

Correct : D. બધા જ

28. ઔધોગિક નોકરશાહીમાં રચનાતંત્રીય લક્ષણને "Line and staff organization "તરીકે કોણવર્ણવે છે.?

Correct : B. સ્નિડર

29. કોટિક્ર્મમાં સત્તાના પિરામિડમાં સર્વોચ્ચ સ્થાને કોણ હોય છે.?

Correct : D. પ્રેસિડેન્ટ

30. 'ઇન્ડસ્ટ્રીયલ સોશ્યોલોજી ' આ પુસ્તક કોનું છે.?

Correct : A. મિલર અને ફોર્મ

31. સુથાર ,વણકર ,સોની અને લૂહાર વગેરે ના સંગઠનો કયા નામે ઓળખાય છે.?

Correct : B. મહાજન

32. ગિલ્ડના બધા સભ્યોની વર્ષમાં કેટલી વખત સભા બોલાવી શકાય. ?

Correct : A. એક

33. ઔધોગિક સંગઠન માં કેટલા પ્રકારના ઔપચારિક સંગઠનો છે.?

Correct : A. બે

34. ઓલ ઈન્ડિયા ટ્રેઈડ યુનિયન કોંગ્રેસની સ્થાપના કઈ સાલમાં થઈ ?

Correct : D. 1920

35. ILO ના મુખ્ય અંગો કેટલા છે.?

Correct : D. ત્રણ

36. કામદાર સંધના હેતુ ઓ કેટલા છે.?

Correct : A. પાંચ

37. કામદાર સંધ ના કાર્યો કેટલા છે.?

Correct : C.

38. કોણે કહ્યું કે' સામૂહિક સોદાગીરી કામદાર સંધનું મુખ્ય કાર્ય છે.?

Correct : B. સ્નિડર

39. કોના મતે કામદાર સંધ એ કામદારો મંડળ છે. ?

Correct : A. કુન્નીસન

40. સત્તાની દ્રષ્ટિએ માલિક વર્ગ કેવો વર્ગ છે.?

Correct : A. શાસક વર્ગ

41. કોણે મંડળના સંચાલનની કામગીરી કરવાની હોય છે. ?

Correct : B. સેક્રેટરી

42. 1920 માં કોના નેતૃત્વો નીચે AITUC ની સ્થપના થઈ ?

Correct : A. લાલાલજપતરાય

43. I.L.O. ની સ્થાપના કયારે થઈ ?

Correct : A. 1919

44. I.L.O. વિશ્વો કક્ષાનું કેવું સંગઠન છે.?

Correct : A. ત્રિપક્ષીય

45. 1919 માં I.L.O. ની પ્રથમ પરિષદ કયા ભરાય હતી ?

Correct : A. વોશિંગ્ટન

46. ઉત્પાદનનું મહત્વનું સાધન કયું છે.?

Correct : A. કામદાર

47. કામદારો ની દ્રષ્ટિએ સુપરવાઈઝર કોનો માણસ છે.?

Correct : B. મેનેજમેન્ટનો

48. ભોગોલિક પાયા પર કામદાર સ્ંધોના કેટલા પ્રકાર છે.?

Correct : C. પાંચ

49. કામદારો સંધની સમસ્યાઓ કોણે વર્ણવી છે.?

Correct : B. પુનેકર

50. કામદાર સંધના કેટલા પ્રકાર છે. ?

Correct : D. ચાર